રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટો વાડકો ચોખાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, પાપડીયો ખારો પા ચમચી. તૈયાર કરી લો, પછી એક મોટા તપેલામાં એક કરશો પાણી લઈ તેમાં મીઠું અને પાપડીયો ખારો નાખો. પછી તેને ઢાંકણથીઢાંકી દો.
- 2
પાણી ઉકળી જાય પછી તેમાં ચોખાનો લોટ ઉમેરી વેલણ થી હલાવતા રહો. પછી પતરી ના મશીન માં તેલ લગાવી મૂકી
- 3
ત્યારબાદ આ રીતે 2 જાળી લો. પછી તેના આ રીતે ભરી લો
- 4
પછી સંચામાં ખીચું ભરી અને ચુંદડી પર પાથરી દો પછી આ રીતે બધી પાડી દો.
- 5
આચાર મસાલો
- 6
ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ તેમાં લાંબી પટ્ટી
- 7
તો તૈયાર છે આપણા સૌનું મનગમતી મમરી..
- 8
- 9
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12554635



























ટિપ્પણીઓ