વણેલા ગાઠીયા (vanela gathiya recipe in gujarati)

popat madhuri @cook_21185467
વણેલા ગાઠીયા (vanela gathiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો. ત્યારબાદ એક વાટકીમાં મીઠું, ખારો અને 1/2વાટકી પાણી ઉમેરી મિક્સ કરો.ત્યાર બાદ એક વાસણમાં ચણા નો લોટ લો. તેમાં મરી પાઉડર, અજમો,હિંગ, તેલ અને તૈયાર કરેલું મીઠાં અને ખારા નું પાણી ઉમેરો.
- 2
બાજુ સરખી રીતે મિક્સ કરી લો અને લોટ બાંધી લો જરૂર પડે તો લોટ બાંધવામાં પાણી ઉમેરો એક ચમચી તેલ નાખીને લોટને કેળવી લો ત્યારબાદ એક લાકડાનો બાટલો લઈ તેની ઉપર તેલ લગાવો અને લોટમાંથી લૂઓ લો અને ફોટા માં બતાવ્યા પ્રમાણે હથેળીથી ગાંઠીયા વણો
- 3
ત્યારબાદ ગાંઠિયા ને ધીમા તાપે તળો. તળાઈ જાય એટલે ડિશમાં કાઢી તેના ઉપર હિંગ છાંટો. ત્યારબાદ તેને પપૈયા ના સંભારા, મરચાં અને કઢી સાથે ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati)
#goldenapron3#week 18#Besanહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું વણેલા ગાઠીયાજે ગુજરાતીયોના ફેવરીટ વણેલા ગાંઠીયા સવારમાં ના નાસ્તા માં જો ગાંઠીયા સાથે સંભારો ,મરચા નાસ્તામાં મળી જાય તો મોજ પડી જાય.. Mayuri Unadkat -
-
-
-
વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#treand3 #Week 3 વણેલા ગાઠીયા ગુજરાતીઓની લોકપ્રિય વાનગી છે ગુજરાતી લોકોને સવારમાં ગાંઠિયા મળી જાય તો મજા જ પડી જાય Manisha Parekh -
-
-
-
-
મેથીના વણેલા ગાંઠિયા (Methi Vanela Ganthiya Recipe In Gujarati)
સાદા ગાંઠિયા તો બનાવતા જ હશો. એક વાર મેથી વાળા ચાખી જોજો.#GA4#week19#methi#cookpadindia Riddhi Ankit Kamani -
-
-
-
-
-
વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3#Week3ગુજરાતીઓ ના પ્રિય ગરમ ગરમ ગાઠીયા. Bhakti Adhiya -
-
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
આ લૉકડાઉંન એ અને કોરોના એ આપણને કેટકેટલું શીખવાડ્યું! મેં પણ એનો જ લાભ લઇ ખરાબ સમય માં પણ કંઈક પોઝિટિવ વિચાર કરી લૉકડાઉંન નો આભાર માનવો જ રહ્યો .. નવું નવું શીખવા મળે છે એમ માની આજે વણેલા ગાંઠિયા બનાવવા નો પ્રયાસ કર્યો... 👍આશા છે તમને પણ ગમશે... 🥰મારી વહાલી સખીઓ.. આ કપરા સમય માં નિરાશ ન થતા cookpad જેવી સખી ના સાથ ના કારણે આપણને નવું શીખવાનો મોકો મળે છે,જેની હું આભારી છું.🙏be positive.. Be safe.. Stay at home friends.. Take care🙏 Noopur Alok Vaishnav -
-
-
વણેલા ગાંઠિયા (Vanela Gathiya Recipe in Gujarati)
#વણેલા ગાંઠીયાઆમતો આ ગુજરાતી લોકો સવારે નાસ્તા માં ઉપયોગ માં લે છે,સૌરાષ્ટ્ર માં સવારે ઘરે ઘરે આ ગાંઠીયા ખવાતા હોય છે અને ગ્રામ ગાંઠીયા સાથે ગ્રીન તીખી ચટણી અને તળેલા મરચા મળે તો પૂછવું શુ?આજે મેં ગ્રામ ગાંઠીયા સાથે તેને મેચ થાય તેવી તીખી ચટણી અને મરચાં સર્વ કર્યા છેઆશા રાખું જરૂર થી ગમશે#week3#trend3 Harshida Thakar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12821036
ટિપ્પણીઓ