Register or Log In
Save and create recipes, send cooksnaps and more
Search
Challenges
FAQ
Send Feedback
Your Collection
Your Collection
To start creating your recipe library, please
register or login
.
માટે કૂકસ્નેપ્સ
બીન બરિટો (Bean burrito recipe in Gujarati)
Ankita Solanki
@Ankita_26
March 18, 2021 16:18
મેં પણ બનાવ્યા તમારી જેમ તમારી સાથે live માં બીન બોરેટો.... મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યા બહુ જ મસ્ત બન્યા ...અમારા ઘરે બધા ને બહુ જ ભાવ્યા... thank you so much ...આટલી યમ્મી રેસિપિ શીખડાવવા માટે....,😊😊👌👌👍👍
❤️
1
Sudha Banjara Vasani
@SudhaFoodStudio51
March 18, 2021 04:35
Thankyou Mrunal ji for sharing this recipe... I have re-created Bean Burrito recipe..inspired by u.... it turned very nice....
❤️
1
Harita Mendha
@HaritaMendha1476
March 17, 2021 10:21
તમે શિખવેલી બીન બરિટો ડીશ મેં બનાવી ખૂબ જ ટેસ્ટી બની આટલી સરસ રેસિપી શિખવવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
❤️
1
Daxa Parmar
@Daxa_2367
March 16, 2021 20:15
Hello, Mrunal ji.. મેં પણ તમારી રેસિપી મેક્સિકન બિન બરીટો ફોલો કરીને તમારી સાથે zoom live session માં બનાવ્યા હતા...જે ખૂબ જ સ્વાદિષ્ટ ને ટેસ્ટી બન્યા હતા... તમારો ખુબ ખુબ આભાર આવી સ્વાદિસ્ટ રેસિપી શેર કરવા માટે. . ...👌😍🥰🙏
❤️
1
Parul Patel
@Parul_25
March 16, 2021 18:40
Thanks dear for sharing your awesome recepieI too made the same
❤️
1
Neha Suthar
@Neha1982
March 16, 2021 15:20
મેં પણ તમારી રેસિપી જોઈને બિન બરીતો બનાવ્યો તે ખૂબ જ ટેસ્ટી બને છે તો તમારો આભાર
❤️
1
Hetal Siddhpura
@Ghanshyam10
March 16, 2021 05:58
મેડમ તમારી રેસીપી મુજબ મેં પણ બિન બરીટો ની રેસિપી ટ્રાય કરી છે સરસ બની થેન્ક્યુ સો મચ ફોર શેરિંગ રેસીપી
❤️
1
Payal Sachanandani (payal's kitchen)
@Home_chef_Payal
March 15, 2021 17:38
Mam તમારી રેસીપી મુજબ બિન બેરિટો બનાવ્યા , ખુબ જ સરસ બન્યા છે it's so yummy 😋 and delicious , Thank you so much sharing your recipe ❤️
❤️
1
Jigna Gajjar
@jignasoni
March 15, 2021 17:01
મેમ તમારી આ સુપર્બ રેસીપી બનાવી. It’s so yummy and delicious. Thank you so much for nice recipe.🙏🏻
❤️
1
Hetal Chirag Buch
@hetal_2100
March 15, 2021 17:30
મે તમારી રેસીપી મુજબ બરિટો બનાવ્યા ...ખૂબ સરસ બન્યા... thanx for sharing this yumee Recipi 🙏🏻🎉🥰
😋
❤️
👏