દાળ પોટલી(daal potli recipe in gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159

#વેસ્ટ ગુજરાતની ફેમસ દાળઢોકળી તો ખાધી હશે. આજે મેં બનાવી છે દાળ પોટલી.

દાળ પોટલી(daal potli recipe in gujarati)

#વેસ્ટ ગુજરાતની ફેમસ દાળઢોકળી તો ખાધી હશે. આજે મેં બનાવી છે દાળ પોટલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 1 વાડકીતુવેરની દાળ
  2. 1/2વાટકી ચણાનો લોટ
  3. 1/2વાટકી ઘઉંનો લોટ
  4. થોડાસીંગ દાણા
  5. સ્વાદ પ્રમાણેમીઠું લીંબુ ગોળ
  6. વઘાર માટે રાઈ. જીરુ મીઠો લીમડો ચપટી હિંગ
  7. 1/2ચમચી અજમો
  8. ૩-૪ નંગબાફેલા બટાકા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ઘઉં અને ચણા ના લોટ એક બાઉલમાં લઈ લો મીઠું મરચું હળદર ચપટી અજમો મીઠું થોડું તેલ નાખી બાંધવો

  2. 2

    તુવેરની દાળ બાકી બધા મસાલા અંદર નાખી અને ઉક.ડવા દેવી

  3. 3

    બાફેલા બટાકા મેચ કરવા. લોટમાંથી નાની નાની પૂરી બનાવવી પૂરી ની અંદર એક ચમચી બટેકાનો માવો ભરવો. પોટલી ની જેમ વાળી દેવો

  4. 4

    દાળ નો વઘાર કરી પોટલી તેમાં નાખી દેવી 10 મિનિટ ઊકળવા દેવું ગરમાગરમ દાળ પોટલી માં ચમચી ઘી નાખીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

Similar Recipes