દાળ ઢોકળી

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#CB1
#Week1
દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે.તે ખુબ જ સ્વાધિષ્ટ અને હેલ્થી છે. તુવેર ની દાળ માંથી બને છે અને દાળ વધી હોય તો પણ તમે બનાવી શકો છો અને તીખી ભાખરી ના લોટ માંથી વણી બનાવાય છે.

દાળ ઢોકળી

#CB1
#Week1
દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે.તે ખુબ જ સ્વાધિષ્ટ અને હેલ્થી છે. તુવેર ની દાળ માંથી બને છે અને દાળ વધી હોય તો પણ તમે બનાવી શકો છો અને તીખી ભાખરી ના લોટ માંથી વણી બનાવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપ- બાફેલી તુવેર ની દાળ અથવા વધેલી દાળ
  2. 1વાડકો - તીખી ભાખરી નો લોટ
  3. 4-5 ચમચી- તેલ
  4. 1 ચમચી- રાઈ
  5. 1 ચમચી- જીરૂ
  6. 1/2 ચમચી- અજમો
  7. ચપટી- હિંગ
  8. 5-7મીઠો લીમડો
  9. પા વાડકી - સીંગ દાણા
  10. પા વાડકી - ગોળ
  11. 2-3 નંગ- કોકમ
  12. 1 નંગ- સમારેલું ટામેટું
  13. પા વાડકી - સમારેલી ગવાર
  14. 1 ચમચી- હલધર
  15. 1 ચમચી- ધાણાજીરું
  16. 1 ચમચી- કાશ્મીરી મરચું પાવડર
  17. 1 ચમચી- દાળ - શાક નો મસાલો
  18. સ્વાદ મુજબ મીઠું
  19. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા તીખી ભાખરી ના લોટ માંથી ભાખરી વણી કાપા પાડી મૂકી દો. પછી કુકર માં તેલ લઇ રાઈ, અજમો, જીરૂ, હિંગ અને લીમડા ના પાન નાંખી ટામેટા અને ગવાર સીંગ નાંખી મીઠું નાંખી હલાવી દાળ શાક નો મસાલો સિવાય ના બીજા સૂકા મસાલા નાંખી પાણી રેડી ઉકળવા દો.

  2. 2

    મિશ્રણ ઉકળે પછી ગોળ અને કોકમ નાંખી દાળ નાંખી થોડી વાર ઉકળે પછી જોયતા પ્રમાણ માં મીઠું નાંખી દાળ - શાક નો મસાલો નાંખી જરૂર લાગે તો થોડું પાણી રેડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Wow
Hello dear 🙋
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes