લીલા મોટા મરચાના ફરાળી ભજીયા(Farali chilli pakoda recipe in Gujarati)

#MW3
ઠંડી માં અને એમાંય વરસાદ પડે ત્યારે ગરમા ગરમ ભજીયા ખાવાની બહુ મજા આવે. દરેક ગુજરાતી લોકો ની ગમતી વાનગી એટલે ભજીયા...
લીલા મોટા મરચાના ફરાળી ભજીયા(Farali chilli pakoda recipe in Gujarati)
#MW3
ઠંડી માં અને એમાંય વરસાદ પડે ત્યારે ગરમા ગરમ ભજીયા ખાવાની બહુ મજા આવે. દરેક ગુજરાતી લોકો ની ગમતી વાનગી એટલે ભજીયા...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકર માં બટાકા બાફવા મુકો. અને બીજી બાજુ મરચા ને વચ્ચે થી કાપી ને રાખો.
- 2
કુકર ઠંડુ પડે એટલે બટાકા એક બાઉલ માં કાઢો. બટાકા ને પાવભાજી મેકર થી ક્રસ કરો. તેમાં મીઠુ, વાટેલા લીલા મરચા, તજ લવિંગ નોભૂકો, મરી પાઉડર, ખાંડ, લીંબુ નો રસ નાખી માવો તૈયાર કરો.
- 3
માવો થઇ ગયા બાદ એને મરચા માં ભરો. અને શીંગોડા ના લોટના ખીરા માં રગડોળો. તળવા માટે તેલ મુકો. તેલ ગરમ થાય એટલે ખીરામાં મરચું રગડોલી તેલ માં મુકો. મરચા નું પડ ક્રીમ થાય ત્યાં સુધી તળવા દો.
- 4
ગરમા ગરમ ફરાળી લીલા મરચા ના ભજીયા તૈયાર. તેને દહીં અને તળેલા મરચા સાથે ખાવાની બહુ મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીના ભજીયા, લીલા મરચાના ભરેલા ભજીયા(Methi pakoda and stuffed chilli pakoda recipe in Gujarati)
#MW3શિયાળા માં ભજીયા હોઈ તો બીજું જોયે શુ એમાં પણ સાથે થોડો વરસાદ એટલે ભજીયા ખાવા ની મજાજ આવી જાય તો આજે મેં મેથી ના અને આખા મરચા ના ભરેલા ભજીયા બનાવ્યા છે. charmi jobanputra -
(ભજીયા( Bhajiya Recipe in Gujarati)
#GA4#week13#besan આપણા ગુજરાત ના ફેમસ ગરમા ગરમ મેથી ના ગોટા,કડકડતી ઠંડી મા ગરમ ગરમ ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે અને તળેલા મરચા અને લસણ ધાણા ની ચટણી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. Velisha Dalwadi -
મીકસ ભજીયા(Mix Bhajiya Recipe In Gujarati)
# વેસ્ટ# ગુજરાત કાઠીયાવાડચોમાસા ની સીઝન માં વરસાદ ચાલુ હોય ત્યારે દરેક ગુજરાતી ના ઘરમાં ભજીયા બનતા હોય ત્યારે હુ પણ તમારી સાથે ગરમા ગરમ મીક્સ ભજીયા ની રેસીપી તમારી સાથે શેર કરૂ છું Prafulla Ramoliya -
મેથી ના ફુલવડા(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા- આમ તો ભજીયા એટલે વરસાદ ની મોસમ માં ખવાતી પ્રખ્યાત વાનગી.. પણ ગુજરાતીઓ માટે ભજીયા એટલે બારેમાસ ખવાતી ડીશ..😃 તો તમે પણ ચાલો મેથી ના ભજીયા ખાવા.. Mauli Mankad -
-
મેથીના ગોટા(ભજીયાં)(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા#મેથીના ગોટા. શિયાળામાં ઠંડી પડે ત્યારે ગરમાગરમ મેથી ની ભાજી ના ગોટા ખાવાં ની મજા આવે છે. ભજીયા ને ગુજરાતી ફરસાણ તરીકે પણ ઓળખાય છે. sneha desai -
-
બોમ્બે વડા અને ગ્રીન ચટણી
ઠંડી માં ગરમા ગરમ બટેટા વડા સાથે કોથમીર ની ચટણી હોય એટલે મજા પડી જાય Kanan Maheta -
મરચા ની ચકરડી(Chilli pakoda recipe in Gujarati)
#MW3#મરચા ની ચકરડી...મરચા ના ભજીયા તો બઘા ને ભાવતા જ હોય છે એ પછી ભરેલા હોય કે પટ્ટી કે મરચા ની ચકડી ખાવા ની મજા આવ્યા કરે થોડા તીખા હોય તો સીસ્કારા થાય ને મોળા હોય તો એમ કહી એ સાવ મોળા છે પન સ્ટાટીંગ મા બનતા હોય ત્યારે ગરમા ગરમ ટેસ્ટ કરવા ની મજા આવે... Rasmita Finaviya -
મીક્સ ભજીયા (Mix Bhajiya Recipe in Gujarati)
#MRCવરસાદ પડે ત્યારે ભજિયા ખાવાની મજા અલગ હોય છે મીક્સ ભજીયા ખવાની મજા પડી જાય daksha a Vaghela -
ફરાળી પેટીશ(farali paetis recipe in Gujarati)
#ઉપવાસશ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે. ત્યારે ફરાળ માં શું બનાવી શકાય એ એક સામાન્ય પ્રશ્ન છે. એમાં પણ જો વરસાદ ચાલુ હોય તો પેટીશ ખાવાની મજા જ અલગ આવે.વરસાદ ચાલુ હોય ને ગરમ ગરમ પેટીશ ખાવાની બધા ને મજા પડે.મારા ઘરમાં મારા મમ્મી વર્ષો થી પેટીશ બનાવે. મેં મમ્મી પાસેથી જ શીખેલી છે.નાના થી લઈને બધા ને મજા પડે.તો બનાવો ટેસ્ટી પેટીશ ઘરે એક્દમ સરળ રીતે! Avnee Sanchania -
-
મરચાના ભજીયા(Chilli pakoda recipe in Gujarati)
#GA4#Week13#chilli #post2 સ્ટફિંગ મરચા ના ભજીયા મારા ઘરે બધા ને ગમે ડિનર માં side ડીશ તરીકે આજે બનાવ્યા બધા જ ખુશ. તમે પણ જરૂર ટ્રાય કરજો. Minaxi Rohit -
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SFRઉપવાસ માં ફરાળી ખટમીઠાં બટાકા વડા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
કચોરી (Kachori Recipe in Gujarati)
શિયાળામાં તુવેર ના દાણા ફ્રેશ મળે છે. એટલે તુવેર ના દાણા ની કચોરી ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
-
મિક્સ ભજીયા (mix bhajiya recipe in Gujarati)
#સુપરસેફ3#મોન્સૂનસ્પેસીઅલભજીયા એ ચણા ના લોટ થી જ બનતી વાનગી છે. અને બટેટા, કેળા, ડુંગળી, મરચા વગેરે થી બની શકે છે સ્વાદિષ્ટ ભજીયા વરસાદ ની ૠતુ માં ખાસ બનાવવ માં આવે છે ગુજરાતી લોકો ના પ્રિય છે. સ્ટ્રીટ ફૂડ પણ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
મેથી ના ભજીયા(Methi pakoda recipe in Gujarati)
#MW3ભજીયા તો બધા ને પ્રિય હોય છે પણ આ મેથી ના ફૂલવડા તો ખાવા ની મજા આવી જાય.ઠંડી માં મેથી મસ્ત આવે છે તો ગરમ ગરમ મેથી ના ભજીયા ખાવાની મોજ આવે છે. Kiran Jataniya -
મકાઈ અને કેપ્સિકમના ભજીયા(Corn capsicum pakoda recipe in Gujarati)
શિયાળાની ઠંડી ઠંડી ઋતુમાં આ ભજીયા ગરમાગરમ ખાવાખૂબ મજા આવે છે#MW3 Shethjayshree Mahendra -
ગોટા ભજીયા
પાર્ટી સ્નેક્સ રેસીપીસ#PAN : ગોટા ભજીયાભજીયા નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા મા પાણી આવી જાય છે . ભજીયા ને પાર્ટી મા સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે . અમારે mombasa મા આજે વરસાદ હતો . વરસાદ ની સિઝનમા ગરમ ગરમ ગોટા ભજીયા ખાવાની મજા આવે yummy 😋 Sonal Modha -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
મોમ્બાસા મા અત્યારે વરસાદ ચાલુ છે વરસાદ ની સિઝનમાં ગરમ ગરમ ભજીયા અને ગરમ ગરમ પંજાબી પકોડા કઢી ખાવા ની મજા આવે. Sonal Modha -
પંજાબી કઢી પકોડા(Punjabi kadhi pakoda recipe in Gujarati)
#MW3 મારી અને મારા પરિવાર ની મનગમતી વાનગી છે. ઠંડી ની ૠતુ માં ગરમ ગરમ ખાવા ની મજા આવે છે. satnamkaur khanuja -
મકાઈ ના ભજીયા
#RB15 માય રેસીપી બુક#MFF મોન્સુન ફૂડ ફેસ્ટિવલ ચોમાસામાં મકાઈ ખૂબ પ્રમાણ માં મળે છે. વરસાદ ની મોસમ માં ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે. વરસતા વરસાદ સમયે કંઇ ગરમ ગરમ ખાવાનું મન હોય અને સમય ઓછો હોય ત્યારે ઝટપટ બનાવો મકાઈ નાં ભજીયા. Dipika Bhalla -
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#FRશિવરાત્રી પર સાજે ડીનર માં ગરમાગરમ ફરાળી બફવડા મોળા દહીં સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે Pinal Patel -
મિરચી વડા(Mirchi vada recipe in Gujarati)
#GA4#Week13મરચા ના ભજીયા ખાવાની મજા કંઇક ઓર જ હોય છે પણ ચોમાસા માં આ ભજીયા ખાવા ની મજા શબ્દો માં વર્ણવી શકાય તેમ નથી. આ મારી અને મારા પરિવાર ની મનપસંદ વાનગી માંથી એક છે. jignasha JaiminBhai Shah -
-
મિર્ચી ભજીયા
#વીકમિલ3 #goldenapron3ભજીયા નું નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય છે ને અને એ પણ ચોમાસાની ઋતુ હોય તો ભજીયા ગરમા ગરમ ચા સાથે ખાવાની બહુ જ મજા આવે છે એ જ રીતે મરચા ના ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે ખટમીઠા અને સ્પાઈસી મરચા ના ભજીયા સ્વાદમાં બહુ જ સરસ લાગે છે અને બહુ જ ટેસ્ટી હોય છે mitesh panchal -
ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati)
#MW3#bhajiyaઅત્યાર સુધી તમે ભજીયા તો બહુ ખાધા હશે.ભજીયા નું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય તો ચાલો આજે આપણે મિક્સ ભજીયા ની રેસીપી જોઇએ Komal Doshi -
ટામેટા નાં ભજીયા(tomato na bhajiya in Gujarati)
વરસાદ મા ખાવાની મજા પડે એવી ગરમા ગરમ ટામેટા ના આ ભજીયા એક વાર જરુર બનાવજો.#વિકમીલ૩#માઇઇબુક Rinkal’s Kitchen -
બટાકા અને ડુંગળી ના કસૂરી ભજીયા (Potato Onion Kasoori Bhajiya Recipe In Gujarati)
# ભજીયા નું નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે. વરસાદ પડે ત્યારે તો ભજીયા ખાવા ના ગમે જ છે પણ ગમે ત્યારે બનાવીયે તો પણ ઈચ્છા તો થઇ જાય છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (5)