બટાકા અને ડુંગળી ના કસૂરી ભજીયા (Potato Onion Kasoori Bhajiya Recipe In Gujarati)

# ભજીયા નું નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે. વરસાદ પડે ત્યારે તો ભજીયા ખાવા ના ગમે જ છે પણ ગમે ત્યારે બનાવીયે તો પણ ઈચ્છા તો થઇ જાય છે.
બટાકા અને ડુંગળી ના કસૂરી ભજીયા (Potato Onion Kasoori Bhajiya Recipe In Gujarati)
# ભજીયા નું નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે. વરસાદ પડે ત્યારે તો ભજીયા ખાવા ના ગમે જ છે પણ ગમે ત્યારે બનાવીયે તો પણ ઈચ્છા તો થઇ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ડુંગળી ને લાંબી અને પાતળી સમારી દો. મરચાં પણ લાંબા પાતળા સમારો. લીલા ધાણા લો.સૂકા મસાલા રેડી કરો.
- 2
હવે બાઉલ માં ડુંગળી, મરચાં, ધાણા નાંખી સૂકા મસાલા નાંખી હલાવી દો.ડીશ માં બતાવ્યા મુજબ બધા મસાલા નાંખી દેવા.
- 3
મિશ્રણ ને હલાવી રવો નાંખી હલાવો અને થોડો થોડો કરી ને ચણા નો લોટ નાંખી થોડું પાણી રેડી ખીરું બનાવો અને લીંબુ નો રસ નાંખી ખીરા માં ગરમ તેલ રેડી ખીરા માંથી ભજીયા ઉતારો.ભજીયા તાવડી માં તેલ માં નાખો તયારે સહેજ તેની ઉપર પાણી નો છાંટો નાંખી ને તળવા થી એકદમ ક્રિસ્પી થશે.
- 4
હવે બટાકા ના ભજીયા માટે :- બટાકા ને ધોઈ છોલી વેફર મશીન થી ગોળ પૈતા બનાવી દો.હવે ખીરા માટે બાઉલ માં ચણા નો લોટ અને ચોખા નો લોટ નાંખી તેમાં મીઠુ, ખાંડ, હળદર, મરચું, ધાણાજીરું નાંખી પાણી રેડી થોડું જાડું ખીરું બનાવી દો.પછી ખીરા માં સહેજ ખારો નાંખી બટાકા ના પૈતા નાંખી ભજીયા ઉતારો.
- 5
તો રેડી છે બટાકા અને ડુંગળી ના કસૂરી ભજીયા... તેને લીલા મરચાં સાથે સર્વ કર્યા છે. તેને ટામેટા સોસ અને ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડુંગળી અને બટાકા ના ભજીયા (Onion Potato Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા બધાના ઓલ ટાઈમ ફેવરિટ છે વડી ડુંગળી અને બટાકા તો ઘરમાં હોય જ એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય#Fam#Breakfast Shethjayshree Mahendra -
કાંદા ના ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#EB#Week9વરસાદ પડતો હોય અને આવા કાંદા ના ભજીયા મળી જાય તો તેની મઝા કઈ જુદી છે અને આમ તો ભજીયા તો કાયમ ખાવા ગમતા જ હોય છે નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#Week9મેગી નું તો નામ આવે એટલે બાળકો તો ખુશ જ થઇ જાય છે અને જોં તેના ભજીયા મળી જાય તો એકદમ ખુશ થઇ જાય અને તેમાં બધા શાક પણ નાખ્યા છે એટલે હેલ્થી છે. Arpita Shah -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#MVF વાહ વરસાદ મા ગરમ ગરમ ભજીયા ખાવા ની મજા આવે Harsha Gohil -
ભરેલાં મરચાં ના ભજીયા અને કઢી (Bharela Marcha Bhajiya Kadhi Recipe In Gujarati)
ભજીયા તો ઘણી જાત ના હોય છે અને વરસાદ ની ઋતુમાં તો ખાવાની ખૂબ મજા પડે છે તો એવી જ એક નવીન રીતે બનેલા ભરેલાં મરચાં ના ભજીયા અને સાથે કઢી જે દરેક ને જરૂર ગમશે. Dhaval Chauhan -
ડુંગળી ના ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadindiaચોમાસા માં વરસતા વરસાદમાં મિક્સ ભજીયા ખાવાની ઈચ્છા હતી હોય છે ફરસાણ ની સુગંધ આવે ને મોઢામાં પાણી આવી જાય. Rekha Vora -
દાળ ના અને બટાકા ના ભજીયા (Dal Bataka Bhajiya Recipe In Gujarati)
#ChooseToCookTheme -My Favourite Recipeમારા ઘરમાં any time ભજીયા ટાઈમ હોય..લંચ,ડિનર કે બ્રેકફાસ્ટ ,,, ગમે તે સમયે ભજીયા ખવાય છેના વરસાદ નું કારણ,ના મોન્સુન નું કારણ, કે ના મહેમાન નું કારણ... ચણા ના લોટ નું ગમે તે ફરસાણ બધાને પ્રિય છે..અને કોઇ પણ પ્રકારના ભજીયા હોય, always "Yess" 😋👍🏻શું બનાવવુ છે એ discussion કરતા હોય તો છેલ્લે બાકી ભજીયા પર જ topic નો અંત આવે..😀👍🏻અને તે પણ એક જ પ્રકાર ના નઈ,૩-૪ જાતના બનાવવાના હોય જેમ કે,બટાકા ના, દાળ ના,ડૂંગળી ના,મરચા ના etc..તો,હમણાં નોરતા હોવાથી મે આજે ડુંગળીના ભજીયા નથી બનાવ્યા અને દાળ ના ભજીયામાં પણ લસણ ડૂંગળી એડ નથી કર્યું .તો આવો મારી સાથે સાત્વિક, દાળ ના અને બટાકા ના ભજીયા ખાવા .સાથે છે લીલી ચટણી ..યમ્મી છે તો મજા આવી જશે .😋👌💃😀🤭 Sangita Vyas -
મિક્સ ભજીયા
#GA4#week1#potatoesભજીયા નું નામ પડતાંજ મોઢા માં પાણી આવી જાય છે.ભજીયા એક એવી ડિશ છે જે વરસાદ ની મોસમ માં અચૂક ખાવાની ઈચ્છા થાય છે એમાંય લસાનીયા બટેકા ના ભજીયા ની વાત જ નીરાળી હોય છે તો તમને અચૂક પસંદ આવશે તો ચાલો તૈયાર છે મિક્સ ભજીયા Archana Ruparel -
ભજીયા (Bhajiya Recipe In Gujarati)
#સાઉથ વરસાદ આવે ત્યારે ઘરમાં ગરમ ભજીયા ખાવા ની મજા પડે ને મેં આજે બનાવી દીધા ચા ને ભજીયા. Smita Barot -
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#GA4#WEEK13અમારા ઘર મા આ રીતે ચણા ના લોટ મા મસાલો કરી મરચાં ને ભરી ને બનાવા મા આવે છે .જે બધા ને ખૂબ જ પસંદ છે. parita ganatra -
મયૂર ના ભજીયા (Mayur Bhajiya Recipe In Gujarati)
#RJS#rajkot_special#cookpadindia#cookpadgujaratiરાજકોટ જ્યારે જવાનું થાય ત્યારે મયૂર ના ભજીયા એક વખત તો ખાવા જઈએ જ .એમાયે તેના મિક્સ ભજીયા માં થી લસણિયા બટેકા ,ભરેલા મરચા ના અને પતરી ના ભજીયા ફેવરિટ છે .આજે આ 3 જાતના ભજીયા ની રેસિપી શેર કરું છું . Keshma Raichura -
મેથીના ભજીયા, લીલા મરચાના ભરેલા ભજીયા(Methi pakoda and stuffed chilli pakoda recipe in Gujarati)
#MW3શિયાળા માં ભજીયા હોઈ તો બીજું જોયે શુ એમાં પણ સાથે થોડો વરસાદ એટલે ભજીયા ખાવા ની મજાજ આવી જાય તો આજે મેં મેથી ના અને આખા મરચા ના ભરેલા ભજીયા બનાવ્યા છે. charmi jobanputra -
રોટલી ના ભજીયા (Rotli Bhjaiya Recipe In Gujarati)
#weekendrecipeમસ્ત સીઝન નો પહેલો વરસાદ...એની મજ્જા કંઈક અલગ જ હોય છે.. અને તેમાંય અમારે કચ્છ માં સવિશેષ... 😊તો થયું ચાલો ભજીયા વગર અધૂરું ન લાગે.. તો રોટલી થોડી હતી તો એના પકોડા બનાવ્યા.. 😍 ( લાઈટ ન હતી એટલે અંધારા માં બનાવ્યા હતાં 😄 કેન્ડલ લાઈટ ડિનર થઇ ગયું!! 🌧️ ) Noopur Alok Vaishnav -
રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati)
#CT ભજીયા 😋😋 રાજકોટ ના ભજીયા ખૂબ જ ફેમસ છે, અને એમાં પણ રાજકોટમાં મયુર ના ભજીયા ખૂબ જ ફેમસ છે, તમે પણ આજે ભજીયા બનાવ્યા છે. Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ડુંગળી ના લચ્છા ભજીયા (Onion Lachha Bhajiya Recipe In Gujarati)
કોઈ પણ ભજીયા નું leftover ખીરું હોય ત્યારે આવા ડુંગળીને લાબી કાપી ખીરા માં રગદોળી તળી લેવાય છે. Sangita Vyas -
મીક્સ ભજીયા (Mix Bhajiya Recipe in Gujarati)
#MRCવરસાદ પડે ત્યારે ભજિયા ખાવાની મજા અલગ હોય છે મીક્સ ભજીયા ખવાની મજા પડી જાય daksha a Vaghela -
ભજીયા (Bhajiya Recipe In Gujarati)
#GA4#Week12આ આઈટમ એવી છે જે વરસાદ ની ઋતુ માં તો આનંદ જ અલગ છે .પણ બાકી કાઈ ના સુજે રસોઈ માં તો બટાકા ના ભજીયા તો ગમે ત્યારે ચાલે ને માજા જ આવે બધાય ને. Deepika Yash Antani -
કાંદા ના ભજીયા (Kanda Bhajiya Recipe in Gujarati)
#ફટાફટહમણા વરસાદ ઘણો પડે છે તો વરસાદ માં આ ગરમાગરમ ક્રીસ્પી ભજીયા ખાવાની મજા પડી જાય. Sachi Sanket Naik -
-
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Week7સમોસા નું તો નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે અને સમોસા તો નાસ્તા માં કે ફરસાણ માં ખાઈ શકાય છે અને જોં વરસાદ પડતો હોય તો આ ગરમા ગરમ સમોસા ખાવા ની ખુબ જ મઝા આવે છે. ગ્રીન ચટણી સાથે કે ટામેટા કેચ અપ સાથે સરસ લાગે છે. Arpita Shah -
ડુંગળી ના વડા(dungri vada recipe in gujarati)
ધોધ માર વરસાદ પડતો હોય તો કૈંક ચટાકેદાર ખાવા નું મન થાય,એટલે તરત જ ભજીયા યાદ આવે. તો તેમાં જ નવું કૈંક બનાવી એ ડુંગળી ના વડા. Hemali Devang -
મીકસ ભજીયા(Mix Bhajiya Recipe In Gujarati)
# વેસ્ટ# ગુજરાત કાઠીયાવાડચોમાસા ની સીઝન માં વરસાદ ચાલુ હોય ત્યારે દરેક ગુજરાતી ના ઘરમાં ભજીયા બનતા હોય ત્યારે હુ પણ તમારી સાથે ગરમા ગરમ મીક્સ ભજીયા ની રેસીપી તમારી સાથે શેર કરૂ છું Prafulla Ramoliya -
કાંદા ના ક્રિસ્પી ભજીયા(Onion Crispy Bhajiya Recipe in Gujarati)
ચોમાસા માં જ્યારે વરસાદ પડતો હોઈ ત્યારે આ ગરમ ગરમ ભજીયા ખાવાની મજ્જા પડે. ગઈ કાલે ખબર ના પડી ડિનર માટે શું બનવું તો આ ભજીયા બનાવી દીધા. અહી મે બટાકા ના ભજીયા પણ બનાવ્યા હતા.મજ્જા આવી ખાવાની.જ્યારે કોઈ મહેમાન અચાનક આવે ત્યારે પણ આ ભજીયા ફટાફટ બની જાય છે#goldenapron3Week 18#Besan Shreya Desai -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In gujarati)
#મોમ કાંદાભજી નાનપણથી ખાતા આવ્યા, વરસાદ પડે એટલે તો ઘણા યાદ આવે ,વરસાદ ના સમય મા ભજીયા ખાવાની મઝા અલગ જ છે Nidhi Desai -
મિક્સ ભજીયા (mix bhajiya recipe in gujarati)
#સુપરશેફ3#વીક3 વરસતા વરસાદ માં અને ખુશનુમા વાતાવરણમાં ગરમ-ગરમ ભજીયા ખાવા ની ખૂબ મજા આવે.એક બાજુ વરસાદ વરસતો હોય અને જો ભજીયા મળી જાય તો તો ગુજરાતી ઓને તો મજા જ પડી જાય.કેમ ખરું ને ..?? Yamuna H Javani -
ટિક્કી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)
વરસાદ માં ભજીયાઁ ખાવાનું મન સૌને થતું જ હોય છે... એમ ચાટ નું નામ સાંભળી ને પણ મોં માં પાણી આવી જય ખરું ને!😍 વરસાદ પડે ને અચાનક શું બનાવીએ ચટપટું ત્યારે આ ચાટ જલ્દી બની જય છે... ચાલો એની રેસિપી જોઈ લઈએ.. 😊👍🏻 Noopur Alok Vaishnav -
ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati)
#MW3#bhajiyaઅત્યાર સુધી તમે ભજીયા તો બહુ ખાધા હશે.ભજીયા નું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય તો ચાલો આજે આપણે મિક્સ ભજીયા ની રેસીપી જોઇએ Komal Doshi -
અજમા નાં પાન નાં ભજીયા (Ajma na pan na bhajiya recipe in Gujarati)
#સાતમમારા ઘર માં અજમા ના પાન નો છોડ છે અને અમારા ઘર માં વર્ષો થી આ પાન ના ભજીયા બને છે તો આજે સવાર થી વરસાદ પણ ખૂબ આવે છે અને આ છોડ ને જોઈ ને ભજીયા બનાવી ને બધા સાથે વાનગી શેર કરવાની ઈચ્છા થઈ. અને આ વાનગી તમે છઠ્ઠ,સાતમ, આઠમ માં પણ બનાવી શકો છો. Chandni Modi -
મકાઈ ના ભજીયા(makai na bhjiya recipe in Gujarati)
આજે અમારે ત્યાં વરસાદ પડે છે તો મકાઈ ના ભજીયા ની આવી ગઈ. વરસતા વરસાદમાં હું આજે મકાઈ લેવા ગઈ ને ભજીયા તો બનાવ્યા જ. તમે પણ બનાવો. ખૂબ જ સરળ છે ને બઉ ઓછા સમયમાં ને સમાન મા બની જાય છે Archita Solanki
More Recipes
- મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
- વડોદરા ની ફેમસ મટકા દમ બિરયાની (Vadodara Famous Matka Dum Biryani Recipe In Gujarati)
- મગસ નાં લાડ્ડુ (Magas Ladoo Recipe In Gujarati)
- બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
- રાજકોટની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe in Gujarati)
ટિપ્પણીઓ