ચીકુ ચોકો શેક(Chikoo Choco Shake Recipe In Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
# ઉનાળો શરૂ થાય એટલે બધા ને ઠંડા શેક પીવાનું મન થાય છે. એમાં ચીકુ ચોકો શેક અમારા ઘર માં બધા ને પ્રિય છે અને ટેસ્ટ બહુ જ સરસ છે.
ચીકુ ચોકો શેક(Chikoo Choco Shake Recipe In Gujarati)
# ઉનાળો શરૂ થાય એટલે બધા ને ઠંડા શેક પીવાનું મન થાય છે. એમાં ચીકુ ચોકો શેક અમારા ઘર માં બધા ને પ્રિય છે અને ટેસ્ટ બહુ જ સરસ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો. ચીકુ સમારી દો. બદામ ની કતરણ કરો.
- 2
ત્યાર પછી એક તપેલી માં દૂધ લો. તેમાં ખાંડ, વેનીલા આઈસક્રીમ, ચોકલેટ સીરપ નાંખી સમારેલા ચીકુ નાંખી દો.પછી તેમાં બોસ ફેરવી શેક બનાવી દો.
- 3
શેક ને એક સર્વિગ ગ્લાસ માં લો. ગ્લાસ ને અંદર થી ચોકલેટ સીરપ થી કોટ કરી દો. તેમાં શેક રેડી તેની ઉપર વેનીલા આઇસ્ક્રીમ મૂકી ઉપર બદામ ની કતરણ અને સિલ્વર બોલ મૂકી સર્વ કરો.
Similar Recipes
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4ચીકુ માં થી બહુ સારા પ્રમાણ માં વિટામીન્સ મળી રહે છે. મારા ઘર માં બધાં ને ચીકુ શેક ભાવે છે. ગરમી માં આવા ઠંડા શેક પીવા ની મજા કંઇક અલગ જ છે. Urvee Sodha -
ચોકો ચીકુ શેક (Choco Chikoo Shake Recipe In Gujarati)
#MAમિત્રો મારો ફેવરીટ ચોકો ચીકુ શેક હું મારી મોમ પાસેથી બનાવતા શીખી છું તમારે પણ બનાવવો છે ને તો ચાલો રેસીપી બતાવું ...Apeksha Shah(Jain Recipes)
-
ચીકુ-એપલ ચોકો મિલ્કશેક (Chiku Apple Choco Milkshake Recipe In Gujarati)
#Famચીકુ અને એપલ આ કોમ્બીનેશન કરી મિલ્ક શેક સરસ બને છે તેમાં મારી દિકરી ચોકલેટ પાઉડર નખાવે એટલે એકદમ સરસ ટેસ્ટ લાગે છે. Chhatbarshweta -
ચીકુ કોકો શેક (Chikoo Coco Shake Recipe In Gujarati)
ઉનાળા માં પીવાતું એક ડ્રીંક .ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવાની અને પીવાની બહુ જ ઈચ્છા થાય છે તો આ શેક બનાવો અને પીવા ની મઝા લો. Alpa Pandya -
ચીકુ થીક શેક (Chickoo Thick Shake Recipe In Gujarati)
ગરમી હોય ત્યારે ઠંડુ ઠંડુ મિલ્ક શેક પીવાની મજા આવે બધા ફ્રુટ માંથી મિલ્ક શેક બનાવી શકાય તો આજે મેં ચીકુ થીક શેક બનાવ્યું . નાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતુ જ હોય છે સાથે વેનીલા આઈસ્ક્રીમ હોય એટલે મિલ્ક શેક પીવાની વધારે મજા આવે . Sonal Modha -
ચીકુ શેક (Chickoo Shake Recipe In Gujarati)
#MDC : ચીકુ શેકફ્રુટ નું મિલ્ક શેક પીવાની મજા આવે છે. મારા સન ને ચીકુ શેક બહું જ ભાવે. તો આજે મેં બનાવ્યું. Sonal Modha -
-
ચોકલેટ ચીકુ વોલનટ શેક
સામાન્ય રીતે આપણે ચીકુ શેક પીતા જ હોઈએ છે. પણ અખરોટ અને ચોકલેટ સાથે એકદમ અલગ જ ટેસ્ટ આવે છે. Disha Prashant Chavda -
-
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe in Gujar
#SM#Milkshake#Cookpadgujarati ચીકુ ચોકલેટ મિલ્ક શેક ખૂબ ઈઝી રીતે બને છે. આ મિલ્ક શેક ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત આપે છે અને પેટને ઠંડક મળે છે. આ ઋતુ માં સૌ કોઈને ઠંડુ ખાવાનું મન થાય છે. આપણે ઘરે જ મીલ્કમાંથી બનતા અનેક પીણા બનાવતા હોઈએ છીએ જે હેલ્ઘી પણ હોય છે અને પીવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આ મિલ્ક શેક માં ચોકલેટ નો ફ્લેવર્સ છે જેથી બાળકોને તી આ મિલ્ક શેક ખૂબ જ ભાવસે. તો આજે ખૂબ જ ઈઝી રીતે ચીકૂ ચોકલેટ મિલ્ક શેક બનાવતા શીખીશું. Daxa Parmar -
ચીકુ સ્ટ્રોબેરી થીક શેક (Chickoo Strawberry Thick Shake Recipe In Gujarati)
#NFR#ચીકુ સ્ટ્રોબેરી શેકગરમીની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય અને જે ફ્રુટ આવે એટલે કે ચીકુ છે બનાના છે મેંગો છે. આજે સ્ટ્રોબેરી ચીકુ થીક શેક બનાવ્યું છે. Jyoti Shah -
ચીકુ મિલ્ક શેક (Sapota Milk Shake Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચીકુ શેક Ketki Dave -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
આ રેસિપી મેં facebook live બનાવી હતીખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#SMઆવા ધોમધખતા તડકામાં દરેક માણસને એમજ થતું હોય છે કે જમવું કશુ જ નથી બસ પાણી જ પિતા રહીએ. તો ગરમી ભગાડનાર મિલ્ક શેક માં ચીકુ મિલ્ક શેક. Bhavna Lodhiya -
ચોકો દૂધ શેક (Choco milk Shake Recipe in Gujarati)
#Week4 #trending #cookpad #cookpadgujarati #week4#GA4#week4 Archana Shah -
-
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe in Gujarati)
#CCC (ફ્રેન્ડ્સ આજે મે કંઈક નવું ટ્રાય કર્યું છે જે તમારી સાથે શેર કરું છું 2 ટાઈપ કેક શેક કેક બધા ની ફેવરિટ હોય છે તો આજે એમાં થી શેક બનાવી દીધું બવ મસ્ત લાગે છે જરૂર થી ટ્રાય કરજો) Dhara Raychura Vithlani -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Chiku Milk Shakeમારા ઘરમાં બધાને chikoo milkshake ખૂબ જ ભાવે છે ને રાત્રે જમવામાં શું બનાવવું તેવું થાય છે તો આ ચીકુ મિલ્ક શેક બનાવીએ તેની સાથે ભાખરી પૂરી ઢેબરા વડા ખુબ જ સરસ લાગે છે ને શાકની જરૂર પડતી નથી Jayshree Doshi -
ચીકુ નો હલવો
ટેસ્ટ માં બેસ્ટ ચીકુ .ચીકુ આમ તો ગળ્યા જ હોય એટલે આ હલવા માં ખાંડ બહુ અોછી જોઈ એ.#વિકમીલ૨#સ્વીટ #માયઈબૂક #પોસ્ટ ૧૫ Bansi Chotaliya Chavda -
ચીકુ શેક ચીકુ પ્રીમિક્સ માંથી (Chikoo Shake Use with Chikoo Premix Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઆજે ચીકુ પ્રિમિક્સ નો યુઝ કરીને ચીકૂ શેક બનાવ્યું છે. Unnati Desai -
ચીકુ શેક (Chickoo Shake Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં ચીકુ શેક પીવા ની મજા આવે છે. #SM Harsha Gohil -
ચીકુ ચોકલેટ હલવો (Chikoo Chocalate Halwa Recipe In Gujarati)
ચીકુ ચોકલેટ હલવો#Cooksnapઆ વાનગી મેં મનીષાબેનની રેસિપી લઈને થોડા ફેરફાર સાથે બનાવી છે. ઘણી વાર એવું હોય છે કે મોટા નાના સૌને ચીકુ ખાવા નથી ભાવતા. મોટા ભાગે ચીકુમાથી મિલ્ક શેક બનાવીએ છીએપણ આજ મેં અહીં ચીકુ સાથે ચોકલેટ ઉમેરી હલવો બનાવ્યો છે .ચોકલેટ તો બધા ને જ ભાવતી હોય છે એટલે ચીકુ ચોકલેટ હલવો બનાવશો તો બાળકો અને મોટા ને પણ સરસ લાગશે. ચીકુ માં ૧૪.૭ મિલિગ્રામ વિટામિન સી છે ,વિટામિન B2, વિટામિન B5, વિટામિન A, વિટામિન E જેવા વિટામિન રહેલા છેચીકુ ના ફાયદા:રોજ એક કે બે ચીકુ ના સેવન થી થતાં ફાયદા➡️રોજ ચીકુ ખાવાથી આંખો ની રોશની સારી થાય છે.➡️ચીકુ ખાવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.➡️ચીકુ ના સેવન થી વાઇરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ મળે છે.➡️ચીકુ ની અંદર રહેલા વિટામિન E ત્વચા ને સુંદર બનાવે છે. ➡️રોજ ચીકુ ખાવાથી કબજીયાત નો પ્રોબ્લેમ દૂર થાય છે.➡️ચીકુ ખાવાથી આપણા હાડકા મજબૂત થાય છે.➡️ ચીકુ ખાવાથી આપણી પાચનશકિત પણ સુધી છે. Urmi Desai -
ચોકો-વેનીલા-શેક
#goldenapron3 #week_૧૩ #પઝલ_વર્ડ #શેક.આ ગરમીની શરૂઆત થઇ ગઇ છે એટલે આ ચોકો-વેનીલા-શેક એકદમ સરસ રેસિપી છે. Urmi Desai -
ચીકુ નો હલવો
#SSM અત્યારે ચીકુ સરસ મજા ના બજારમાં મળે છે. ચીકુ ઠંડા છે એટલે ગરમી માં રાહત મળે છે. આજે મેં ચીકુ નો હલવો બનાવ્યો છે ખૂબ સરસ બન્યો છે. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
-
ચીકુ ખજુર મિલ્ક શેક (Chikoo Khajoor Milkshake Recipe In Gujarati)
#SM#શરબત અને મિલ્ક શેક ચેલેન્જઉનાળા માં શરબત અને મિલ્ક શેક પીવા ની ખુબ જ ઈચ્છા થાય છે.અહીંયા મે ચીકુ સાથે ખજુર યુઝ કરી ને મિલ્ક શેક બનાવ્યો છે. Varsha Dave -
-
ચીકુ હલવા (chikoo halva recipe in Gujarati)
#વિકમીલ૨#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ8ચીકુ એ ફાઇબર થી ભરપૂર મીઠું મધુરું ફળ છે જે પાચનતંત્ર ને સહાયક બને જ છે સાથે સાથે તેમાં કેલરી પણ વધારે હોય છે જેને લીધે તે શક્તિ વર્ધક પણ છે. વળી ચીકુ સ્વયં જ મધુરું હોવા થી તેમાં થી બનાવતી વાનગી માં ખાંડ નો પ્રયોગ ઓછો થાય છે.આજે તેમાંથી હલવો બનાવ્યો છે જેનો ઉત્તર ભારત માં પ્રયોગ વધારે થાય છે. Deepa Rupani -
ચીકુ અંજીર ખજૂર ચોકલેટ શેક(Chikoo Anjir Khajur Chocolate Shake Recipe In Gujarat)
આજે સવાર મા મને થોડીક વિકનેસ જેવુ લાગ્યું તો મે ફટાફટ આ શેક બનાવી ને પી લીધો તરત જ એનર્જી મળી #ફાટફાટ Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14798741
ટિપ્પણીઓ (4)