ચીકુ શેક (Chickoo Shake Recipe In Gujarati)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

ઉનાળા ની ગરમી માં ચીકુ શેક પીવા ની મજા આવે છે. #SM

ચીકુ શેક (Chickoo Shake Recipe In Gujarati)

ઉનાળા ની ગરમી માં ચીકુ શેક પીવા ની મજા આવે છે. #SM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સભ્યો
  1. 4 નંગચીકુ
  2. 2 ચમચીખાંડ
  3. 500 મિલી દૂધ
  4. 5/7 બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ચીકુ ને સમારો.

  2. 2

    ત્યારબાદ તેમા દૂધ, ખાંડ ને બરફ ના ટુકડા તેમા ઉમેરો.

  3. 3

    એક મિક્સચર જાર મા તેને ફરવો.ફાઈન ચીકુ શેક તૈયાર કરો

  4. 4

    ચીકુ શેક તૈયાર છે તેને ગ્લાસ મા બરફ ના ટુકડા ઉમેરી ચીકુ શેક સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

Similar Recipes