મગ ની દાળ (Moong Dal Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti
શેર કરો

ઘટકો

૧ કલાક
૨લોકો
  1. ૧/૨ બાઉલ પીળી મગ ની મોગર દાળ
  2. ૧ ટે સ્પૂનલાલ મરચું પાઉડર
  3. ૧ ટી સ્પૂનહળદર
  4. ૧ ટી સ્પૂનઘી
  5. ૧ ચપટીહિંગ
  6. કટકો આદુ
  7. કળી સૂકું લસણ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1/2લીંબુ
  10. લીમડો મીઠો

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    દાળ ને 1/2 કલાક પલાળો

  2. 2

    દાળ ને કુકર માં ૩ સીટી મારી બાફી દો

  3. 3

    વઘરીઆ માં ઘી મૂકી રાઇ,હિંગ,નાખી તતડે એટલે મરચું,હળદર,મીઠું, જીનુ સમારી ને લસણ નાખો

  4. 4

    વઘાર ને દાળ માં ઉમેરો અને આદુ છીણી અને લીંબુ નો રસ નાખી ઉકાળો

  5. 5

    ગરમ ગરમ દાળ ભાખરી કે ભાત સાથે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

ટિપ્પણીઓ

Similar Recipes