દાળ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)

Shital Manek
Shital Manek @cook_26389728

દાળ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ્સ
5 સર્વિંગ્સ
  1. 50 ગ્રામ તુવર દાળ
  2. 50 ગ્રામમગ દાળ
  3. 50 ગ્રામચણા દાળ
  4. 1/5 કપઅડદ દાળ
  5. 2ડુંગળી
  6. 4ટોમેટો
  7. 10-15કળી લસણ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1/4 ચમચીહળદર
  10. 2 ચમચી ધાણાજીરુ
  11. 2 ચમચી મરચું પોવ્ડર
  12. 1 ચમચી ગરમ મસાલો
  13. 2ચમચા તેલ
  14. 1/4 ચમચીરાઈ
  15. 1/4 ચમચી જીરું
  16. 1/4 ચમચી હિંગ
  17. 2તમાલપત્ર
  18. 2સુકા લાલ મરચાં
  19. 10 પત્તામીઠો લીમડો
  20. 3 નંગલવિંગ
  21. 1 1/2 ગ્લાસપાણી
  22. કોથમીર દાળ ઉપર છાંટવા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ્સ
  1. 1

    બધી દાળ અદ્દ્ધિ કલાક સુધી ધોઇ ને પલાળી દો. પછી તેને બાફી લો.

  2. 2

    લસણ ને ફોલી પીસી લો.ડુંગળી ટોમેટો ને જીણા સુધારી લો.તેલ મા રાઈ,જીરું,લીંબડી,સુકા મરચાં,તમાલ્પતૃ,લવિંગ,લીલુ મરચું ને નાખી વઘાર કરો.

  3. 3

    ટામેટાં,ડુંગળી,લસણ નાખો વઘાર મા.પછી દાળ નાખી દો.

  4. 4

    દાળ મા મીઠું,હળદર,ધનજીરુ,મરચું પોવ્ડર,ગરમ મસાલો નાખી 5 મિનિટ ઉકાળો. હવે દાળ મા પાણી નાખી બિઝી 5 મિનિટ ઉકાળો.

  5. 5

    હવે દાળ ત્યાર છે. ઉપર ર્કોથ્મિર છાંટી ગરમ નાન,સબ્જી, જીરા રાઈસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Manek
Shital Manek @cook_26389728
પર

Similar Recipes