વધેલી ખીચડી નાં થેપલાં (Left Over Khichdi Thepla Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715

વધેલી ખીચડી નાં થેપલાં (Left Over Khichdi Thepla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧ વાટકીવધેલી ખીચડી
  2. ખીચડી માં સમાય અેટલો ઘઉં નો લોટ
  3. ૧ ચમચીતેલ મોણ માંટે
  4. ૧ ચમચીહળદર
  5. ૧ ચમચીમરચું
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. તેલ ની વાટકી થેપલાં પર ચોપડવા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ૧ વાટકિ ખીચડી માં સમાય અેટલો લોટ
    લેવો તેમા તેમા ૧ ચમચી મોણ હળદર મરચું મીઠું ઉમેરો અને ખીચડી થી જ લોટ બાંધો. જો ખીચડી કઠણ હોય તો જરુર પડે તો જ પાણી નાંખો.ઢીલી ખીચડી માં
    પાણી ની જરુર પડતી નથી.

  2. 2

    ૫-૧૦ મિનીટ લોટને રેસ્ટ આપો
    પછી થેપલાં વણી ને મીડિયમ આંચે
    શેકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

Similar Recipes