ખીચડી નાં થેપલાં (khichdi Na Thepla recipe in Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#સ્નેકસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. 1/2 વાટકીચણા નો લોટ
  3. 1/2 વાટકીબાજરી નો લોટ
  4. 1 વાટકીખીચડી
  5. 4લીલાં મરચાં
  6. 1 ટુકડોઆદુ
  7. 1/2 ચમચીહળદર
  8. 2 ચમચીગોળ
  9. 1લીંબુનો રસ
  10. 2 નંગલીલી ડુંગળી
  11. 2 ચમચીસમારેલી કોથમીર
  12. 1 ચમચીલસણની પેસ્ટ
  13. 1/2 વાટકીતેલ શેકવા માટે
  14. 2 ચમચીતેલ મોણ માટે
  15. 1 ચમચીતલ
  16. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ત્રણ લોટ લઈ ને તેમા ખીચડી નાખી બધો મસાલો નાખી ને પાણી ઉમેરીને લોટ બાંધી લો..

  2. 2

    હવે લુઆ બનાવી થેપલા કરી લો..અને એક નોનસ્ટિક તાવી માં તેલ ગરમ મૂકી તેમાં ગુલાબી રંગ નાં થાય ત્યાં સુધી શેકી લો...

  3. 3

    હવે એક ડીશ માં કાઢી ને સર્વ કરો..્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes