કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કૂકપૅડકૂકપૅડ
માટે કૂકસ્નેપ્સ

શાહી પનીર મખની (Shahi Paneer Makhani Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
May 13, 2021 10:23
મેં પણ સંગીતા જી એ જે ઝૂમ લાઈવ માં રેડ ગ્રેવી બનાવીતી એ રેડ ગ્રેવી માંથી મેં બીજી વાર દમાલુ ની પંજાબી સબ્જી બનાવી. Thank u for share your receipe..
mitu madlani
mitu madlani @cookmitu20
May 11, 2021 09:43
સંગીતા બેન મે બી જી વખત બનાવી લીધ આભાર🙏
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
May 11, 2021 08:19
સંગીતા મેમ મે તમારા લાઈવ સેસન મા જોય ને રેડ મખની ગ્રેવી બનાવી તેમાં થી મે શાહી પનીર મખની બનાવ્યું મસ્ત બન્યું છે thenk you
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
May 10, 2021 17:39
Hello Sangita ji, મેં પણ તમારી રેસિપી ફોલો કરીને "શાહી પનીર મખની" બનાવી છે...જે ખૂબ જ સ્વાદિષ્ટ ને ટેસ્ટી સબ્જી બની હતી...Thank You so much for sharing your best recipe....🥰😍🙏
Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
May 10, 2021 03:26
મેં તમારી રેસીપી અનુસરી ને લાઇવ‌ માં મખની ગ્રેવી બનાવી અને તેમાં થી પનીર બોલ્સ વીથ મખની ગ્રેવી બનાવી.
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
May 09, 2021 16:44
મેં પણ તમારી રેસિપી જોઈ ને શાહી પનીર બનાવવા ની ટ્રાય કરી સરસ બન્યું બધા ને ભાવ્યું
Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957
May 08, 2021 15:53
મેં પણ તમારી રેસીપી જોઈ પનીર મખની બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી થયું છે ઝૂમ મિટિંગમાં તમારી સાથે makhni gravy બનાવી હતી તેમાંથી આ રેસિપી બનાવી છે ખૂબ જ યમ્મી થઈ છે સાભાર
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
May 08, 2021 11:39
સંગીતા મેમ મે પણ તમારા લાઈવ સેશન મા પાર્ટ લઈ ને રેડ મખની ગ્રેવી બનાવી અને તેમાંથી પનીર લબાબ દાર બનાવ્યું બહુજ સરસ બન્યું .આભાર
Sneha Patel
Sneha Patel @snehapatel_4499
May 08, 2021 11:01
સંગીતા મેમ મેં પણ તમારી રેસીપી ને ફોલો કરીને રેડ મુખની ગ્રેવી બનાવી અને મેં તે ગ્રેવી માથી વેજ. હાન્ડી બનાવી. તે ખૂબ જ ટેસ્ટી હતું અને બધા ને ખૂબ જ ભાવ્યું હતું. એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ હતુ.Thank you so much ma'am to teach all three gravys to us
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
May 08, 2021 04:03
સંગીતાબેન સાથે ઝુમ લાઈવ સેશન મા રેડ ગ્રેવી એમની રેસીપી ફોલો કરીને બનાવી એમાંથી મલાઈ કોફ્તા બનાવેલ બહુ જ સરસ રેસીપી અમારી વચ્ચે શેર કરી થેન્ક્સ સંગીતાબેન
Shital Jataniya
Shital Jataniya @shital10
May 07, 2021 14:06
મે પણ બનાવ્યું ખૂબ સરસ બન્યું thank you so much......
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
May 07, 2021 11:55
Me pan sahi paneer makhni banavyu
Kalpa Sandip
Kalpa Sandip @cook_17852057
May 07, 2021 09:51
મેં તમારી પાસે થી શીખી ને બનાવ્યું..ખૂબ જ સરસ ટેસ્ટી બન્યું હતું...Thanks
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
May 07, 2021 09:26
સંગીતાબેન મેં પણ તમારી જેમ જોઈને શાહી પનીર મખની સબ્જી બનાવી છે બહુ ટેસ્ટી બની છે થેન્ક્યુ સો મચ
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
May 07, 2021 07:02
મેં પણ સંગીતા બેન જાનીએ રેડ મખની ગ્રેવી શીખવાડી હતી એમાંથી મેં ચીઝ બટર મસાલા નુ શાક બનાવ્યું. જે મસ્ત બન્યું. Thank u for receipe...
Bina Talati
Bina Talati @Bina_Talati
May 07, 2021 03:25
મેં પણ તમારી ગ્રેવી માંથી ચીઝ બટર મખની બનાવ્યું મસ્ત બન્યું છે આભાર ગ્રેવી શીખવાડવા mate
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
May 07, 2021 02:20
Sangitaben તમારી શીખવાડેલી ચોપ મસાલા ગ્રેવી બનાવ્યું બહુજ સરસ બન્યુંThank you so much
Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
May 06, 2021 19:54
સંગીતા મેમ મેં પણ તમારી રેસીપી ફોલો કરી રેડ મખની ગ્રેવી બનાવી હતી. તેમાંથી મે કાજુ પનીર બટર મસાલા બનાવ્યું .ખુબ જ સરસ બન્યો છે. અને ટેસ્ટ પણ 100% રેસ્ટોરન્ટ જેવો છે Thank you so much for આટલી સરસ ગ્રેવી શિખડાવા માટે
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
May 06, 2021 18:22
સંગીતા મેડમ મેં પણ તમારી રેસીપી ને ફોલો કરીને રેડ મખની ગ્રેવી બનાવી અને તે ગ્રેવી માંથી મિક્સ વેજ બનાવ્યું હતું મસ્ત બન્યું હતું અને બધાને ખૂબ જ ભાવ્યું હતું . એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ થેન્ક્યુ સો મચ બધી ગ્રેવીસ ની રેસીપી શીખવાડવા માટે.

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close