ટામેટાં ડુંગળી ફ્રાય (Tomato Dungli Fry Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
ટામેટાં ડુંગળી ફ્રાય (Tomato Dungli Fry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં બટર ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં જીરું નાખો જીરું ફૂટે એટલે તેમાં ડુંગળી સાંતળો બે મિનિટ સાંતળો પછી તેમાં ટામેટાં નાખો હલાવો પછી તેમાં હળદર, મરચુ મીઠુ નાખી હલાવો બે મિનિટ પછી તેમાં પાવ ભાજી મસાલો નાખો હલાવી લો પછી થોડી વાર માં ગેસ બંધ કરી દયો
- 2
તૈયાર છે ચટપટા ટામેટાં ડુંગળી ફ્રાય સરસ લાગે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15287930




ટિપ્પણીઓ (2)