રાંધવાની સૂચનાઓ
- 1
કાકડી ને ઝીણી સમારી લો, શીંગદાણા ને શેકી ને ભુક્કો કરી લોલીલા મરચા ને એકદમ ઝીણું સમારી લો.
- 2
એક વાસણ માં સમારેલી કાકડી, શીંગદાણા નો ભુક્કો, લાલ મરચું પાઉડર, સિંધવ મીઠું, લીંબુનો રસ, ખાંડ, ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
તૈયાર છે ખમંગ કાકડી તરત જ સર્વ કરો અથવા ફ્રીઝ માં થોડી વાર રાખી ને ઠંડી સર્વ કરો
Similar Recipes
More Recipes
- ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
- સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
- ફરાળી મોરૈયા ની ઈડલી (Farali Moraiya Idli Recipe In Gujarati)
- ફરાળી ઢોસા સંભાર ચટણી અને સબ્જી (Farali Dosa Sambhar Chutney Sabji Recipe In Gujarati)
- સ્ટફડ ઉડદદાલ પકોડા (Stuffed Udaddal pakoda recipe in Gujarati) (Jain)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15402499









ટિપ્પણીઓ (4)