કુલેર (Kuler Recipe In Gujarati)

Krishna Joshi @krinal1982
આ કુલેર ગુજરાતીઓ પાંચમ ના દિવસે બનાવે છે,જે કાચા બાજરા ના લોટ ની બને છે
કુલેર (Kuler Recipe In Gujarati)
આ કુલેર ગુજરાતીઓ પાંચમ ના દિવસે બનાવે છે,જે કાચા બાજરા ના લોટ ની બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
ઘી ને કુલેર બનાવતા પેહલા ૪ કલાક પેલા ગરમ કરી લેવું
- 2
ઢીલો દેસી ગોળ લેવો
- 3
બાજરા ના લોટ માં ઘી અને ગોળ ઉમેરી લાડુ વાળી લેવા,જરૂર પડે તો ઘી ઉમેરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરા ની કુલેર કેક (Bajra Kuler Cake Recipe In Gujarati)
બાજરા ની કુલેર કેક #BajaraKulerCake#SJR #શ્રાવણ_જૈન_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveબાજરા ની કુલેર કેક --- નાગ પાંચમ અને શીતળા સાતમ નાં દિવસે બધાં ના ઘરે અલગ અલગ પ્રકાર ની કુલેર બને છે. Manisha Sampat -
બાજરી ના લોટની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
શ્રાવણ માસ ની વદ પાંચમ એટલે નાગ પાંચમ. આ દિવસે કુલેર અચૂક બનાવામાં આવે છે. Dipika Suthar -
કુલેર (Kuler Recipe In Gujarati)
#સાતમ#શીતળા સાતમ#માઇઇબુક 22શીતળા સાતમ માં અને બાજરા ના લોટ ની કુલેર ધરાવીએ છીએ.દરેક ની કુલેર બનાવવાની રીત તેમના ઘર ના રિવાજ પ્રમાણે અલગ અલગ હોય છે ...અહી હું મારી રીત મુકું છું. જે ના થી કુલેર એકદમ સોફ્ટ થાય છે. Hetal Chirag Buch -
કુલેર(kuler recipe in gujarati)
# સાતમ શ્રાવણ મહિના માં સાતમ ના દિવસે શીતળા માં ને કુલેર નો પ્રસાદ જ હોય છે. તેથી મે અહી ઘઉં ના લોટ ની કુલેર બનાવી છે. Tejal Rathod Vaja -
કુલેર (Kuler Recipe In Gujarati)
#ઝટપટરેસિપિબાજરા ની ફૂલેર નામ આવતા શીતળા સાતમ અને શીતળા માતા ની યાદ આવી જાય. મારા બાળકો ને ઝટપટ બનતી આ કુલેર બહુ જ ભાવે અને આ પૌષ્ટિક પણ એટલી જ છે. બાજરી અને ગોળ ને લીધે લોહતત્વ ભરપૂર મળે છે. Deepa Rupani -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#ff3આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ. આ દિવસે પ્રસાદ તરીકે ખાસ બાજરીની કુલેર ના લાડુ બનાવાય છે. અમે પણ બનાવ્યા છે. અને આ દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. Richa Shahpatel -
-
કુલેર (Kuler Recipe In Gujarati)
#ff3શ્રાવણ:~સાતમ ના દિવસે આ કુલેર બનાવી શીતળ માતા ની પૂજા કરવામાં આવે છે Jayshree Chauhan -
કુલેર (Kuler Recipe In Gujarati)
#SFR#RB20 આજે નાગપંચમી એટલે લગભગ બધા કુલેર બનાવતા હોઈ પ્રસાદ માં.. મેં પણ કુલેર બનાવી.શ્રાવણ મહિના માં પાંચમ ને દિવસે આ વાનગી બનાવવા માં આવે છે. Aanal Avashiya Chhaya -
બાજરા નાં લોટ ની કુલેર (Bajra Flour Kuler Recipe In Gujarati)
#SFR આ કુલેર નાગ પાંચમ નાં દિવસે નાગ દાદા ને પ્રસાદ તરીકે ધરાવાય છે.સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. Varsha Dave -
સાતમ ના કુલેર લાડુ (Satam Kuler Ladoo Recipe In Gujarati)
#SFR સાતમ ના દિવસે માં શીતળા ને પ્રસાદીમાં ધરાવતા કુલેર ના લાડુ Sushma vyas -
બાજરા ની કુલેર (Bajra Kuler Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : બાજરા ની કુલેરસાતમ ના દિવસે શીતળા માતા નુ પૂજન અર્ચન કરી ને કુલેર નો ભોગ ધરાવવામા આવે છે . મને કુલેર નો પ્રસાદ બહુ જ ભાવે એટલે હુ કુલેર થોડી વધારે જ બનાવુ. Sonal Modha -
કુલેર(kuler recipe in gujarati)
#સાતમ # ગુજરાતમાં નાગપાંચમના દિવસે બાજરી ના લોટ માંથી કુલેર બનાવવામાં આવે છે. જે નાગદેવતાને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. જે ઝડપથી અને ત્રણ જ વસ્તુ માંથી બની જાય છે. અને મારી ફેવરીટ પણ છે. Zalak Desai -
કુલેર (Kuler Recipe In Gujarati)
#Dishaનાગપંચમીના દિવસે બનાવાતી ખાસ આ વાનગી એટલે કુલેર Ankita Solanki -
ઘઉં નાં લોટ ની કુલેર (Wheat Flour Kuler Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીશીતળા સાતમ નિમિત્તે માતાજી ને ધરવા ઘંઉનાં લોટ ની કુલેર બને. આજનાં દિવસે માતાજી નેઘઉંનાં લોટ ની કુલેર તથા પંચામૃત ધરાવવામાં આવે છે. પછી જ ઘરે આવી ટાઢું બનાવેલું ભોજન જમાય. Dr. Pushpa Dixit -
બાજરા નાં લોટ ની કુલેર(bajra na lot kuler recipe in gujarati)
#સાતમફ્રેન્ડ્સ, શ્રાવણ માસ માં શીતળા સાતમ ના દિવસ કુલેર ની પ્રસાદી દરેક ઘરમાં બનતી હોય છે. જેની પરફેક્ટ માપ સાથે ની રેસિપી નીચે મુજબ છે asharamparia -
બાજરા ની કુલેર(bajra ni kuler recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૯કુલેર તો મારી મનપસંદ વાનગી છે, કહેવાય છે કે બાજરાની કુલેર નાગ પંચમી ઉપર બનાવાય છે અને હિન્દુ ધર્મ ની બહેનો પાણિયારે નાગ નું ચિત્ર દોરી ને કુલેર નાં કોડિયાં મૂકી તેની પૂજા કરી આ વ્રત કરે છે.અને કહેવાય છે આ કુલેર પંચમી નાં દિવસે જ બને છે આડા દિવસે નહીં બનતી. nikita rupareliya -
-
કુલેર (kuler recipie in Gujarati)
શીતળા સાતમ ના દિવસે કુલેર બનાવવામાં ma આવે છે. નાના બાળકો થી લઇ ને મોટાઓ ને બધા જ ની પ્રિય વસ્તુ છે. તેને લીલા નારિયેળ સાથે ખાવા માં આવે તો ખુબજ સરસ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ28 Nilam Chotaliya -
કુલેર ના લાડુ (Kuler Ladoo Recipe In Gujarati)
#SFR#SJR#ફૂલેર#શીતળા સાતમ#શ્રાવણ#Cookpadgujarati#cookpadindiaશ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો કહેવાય.એમાં પણ પાંચમ ને નાગ પાંચમ કહેવાય ત્યારે બાજરી ની કુલેર બનાવી ધરાવાય અને સાતમ એ પણ કુલેરબને અને ઠંડુ ખાવાનું હોય છે. Alpa Pandya -
બાજરી ના લોટ ની કુલેર ( Bajari na lot ni kuler recipe in gujarat
#સાતમ#વેસ્ટ#ગુજરાતઆજના દિવસે ખાસ કુલેર બનાવવામાં આવે છે આ દિવસે બધા ઉપવાસ કરે છે નાગપાંચમના દિવસે નાગદેવતાની પૂજા થાય છે તેને શ્રીફળ અને બાજરીના લોટની કુલેર નો પ્રસાદ ધરાવવામાં આવે છે શીતળા સાતમના દિવસે પણ કુલેર બનાવવામાં આવે છે. Parul Patel -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#SFR સાતમ સ્પે. બાજરી ની કુલેર ની પ્રસાદી આજ ખાસ બને. Harsha Gohil -
-
નાગ પાંચમ સ્પેશિયલ કુલેર (Naag Pancham Special Kuler Recipe In Gujarati)
#childhoodPost - 5નાગ પાંચમ સ્પેશિયલ કૂલેરનાગ પાંચમ- શ્રાવણ વદ પાંચમના દિવસે નાગદેવતા ને કૂલેર નો પ્રસાદ ધરાવાય.... મને નાગ પાંચમ ખૂબજ ગમે... એ દિવસે હું મેક્સિમમ કૂલેર ખાતી.... ચોખા ના લોટ ની ઓછી અને બાજરીના લોટની વધારે.... હવે તો નાગ દેવતા ને ધરાવવાં પૂરતી બનાવું છું અને એ પણ હું જ ખાઉં છું Ketki Dave -
બાજરીના લોટની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
#ff૩આ કુલેર અમે બોળચોથના દિવસે બનાવીએ છીએ આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે થાય છે વ્રત કરનારે સવારના સ્નાન કરી ગાયના વાછરડાનું પૂજન કરે છે અને આ બાજરા ના લોટ ની કુલર ખવડાવે છે અને આ વ્રતમાં એકટાણું કરવું પરંતુ તેમાં છોડેલ કોઈ વસ્તુ ન ખવાય અમે બોળ ચોથ માં બાજરી ના લોટની કુલેર રસાવાળા મગ રોટલા અને કાકડી ખાઈએ છીએ આ વ્રતમાં ચાકુ થી કાપેલુ અને ખાંડેલી કોઈપણ વસ્તુ ખવાય નહીં Falguni Shah -
કુલેર (Kuler Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindia#cookpad કુલેર (શીતલામાં ને ધરાતી પ્રસાદી) શ્રાવણ મહિનો એટલે ધાર્મિક તહેવારોનો મહિનો. આ મહિના દરમિયાન ઘણા બધા ધાર્મિક તહેવારો આવે છે જે આપણે ઘણા વર્ષોથી પરંપરાગત રીતે ઉજવીએ છીએ. આ મહિના દરમિયાન જ શીતળા સાતમ આવે છે. શીતળા સાતમની શીતળા માતાને અનુલક્ષીને એક પૌરાણિક કથા છે. શીતળા સાતમ માં નાના બાળકોની માતાઓ ટાઢું ખાઈને ઉપવાસ કરે છે. આ દિવસે મંદિરોમાં શીતળા માતાનું પૂજન કરવામાં આવે છે અને તે દરમિયાન તેમને પ્રસાદી રૂપે ઘઉંની કુલેર ધરવામાં આવે છે. માતાજીના ધરેલી પ્રસાદીની કુલેર નો સ્વાદ કંઈક અલગ જ હોય છે. મેં આજે શીતળામાં ને ધરવા માટે કુલેર બનાવી છે. Asmita Rupani -
ચોખા ના લોટ ની કુલેર
#SFR#RB20#SJR#cookpad_guj#cookpadindiaનાગ પાંચમ એ પારંપરિક નાગ પૂજા માટે નો હિન્દૂ દ્વારા મનાવાતો તહેવાર છે. હિન્દૂ કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિના માં ઉજવાતો આ તહેવાર રાજસ્થાન, ગુજરાત અને કર્ણાટક માં શ્રાવણ મહિના કૃષ્ણ પક્ષ ( વદ ) પાંચમ ના મનાવાય છે જ્યારે દેશ ના બીજા રાજ્યો માં શુક્લ પક્ષ (સુદ) પાંચમ ના મનાવાય છે. આ દિવસે ચાંદી ના, લાકડા ના, પથ્થર ના અથવા નાગ દેવતા ના ચિત્ર ની પૂજા કરાય છે. દૂધના સ્નાન પછી નાગદેવતા ને કુલેર, ફણગાવેલા મગ ,દૂધ વગેરે નો પ્રસાદ ધરાવાય છે અને પરિવાર ના કલ્યાણ ની કામના કરાય છે.ચોખા ના લોટ ની કુલેર માં ખાંડ નો ઉપયોગ થાય છે જ્યારે બાજરા ના લોટ ની કુલેર માં ગોળ નો ઉપયોગ થાય છે. Deepa Rupani -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#ff3#chhat satam recipe#treditonal recipe સાતમ ના દિવસ ઘર ની સુખ શાન્તિ અને સંતાન ની સ્વાસ્થ માટે શીતળા માતા ની પુજા કરવામા આવે છે દુધ દહીં સાથે બાજરી ના લોટ ની કુલેર ધરાવાય છે. Saroj Shah -
કુલેર (Kuler Recipe In Gujarati)
#શ્રાવણ#ff3#coockpadindia#Cookpadgujarati રાંધણ છઠ્ઠ માં આ કુલેર બધા ના ઘરે બને છે. આ કુલેરશ્રાવણ વદ સાતમ ને દિવસ શીતળા માતા ને પ્રસાદ ધરાવવા માંટે બનાવાય છે . શીતળા સાતમે ચૂલો સળગાવવામાં આવતો નથી. તેથી આગલા દિવસ બધું બનાવી ને સાતમે આ ઠંડી જ વસ્તુ ખાઈને ને શીતળા સાતમ મનાવાય છે.ગામડે સાતમ અને આઠમ નો મેળો ભરાય છે. सोनल जयेश सुथार -
બાજરીના લોટ ની કુલેર
#શ્રાવણ#ff3 છઠ ના દિવસે આ કુલેર બને છે અને શીતળા સાતમ ના દિવસે માતાજી ને ધરાવાય છે બાજરી આપના શરીર માટે બહુજ પૌષ્ટિક છે તે ડાયાબીટીસ ના દર્દી માટે બહુ સારી છે તે ગ્લુતેન ફ્રી છે.પચવામાં સરળ છે.મીઠાઈ ના રીતે પણ ખાઈ શકાય છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15433185
ટિપ્પણીઓ