બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

#SFR સાતમ સ્પે. બાજરી ની કુલેર ની પ્રસાદી આજ ખાસ બને.

બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#SFR સાતમ સ્પે. બાજરી ની કુલેર ની પ્રસાદી આજ ખાસ બને.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સભ્યો
  1. 2 કપબાજરી લોટ
  2. 1/2 કપઘી
  3. 1/2 કપગોળ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક કડાઈ માં બાજરી નો લોટ, સમારેલ ગોળ અને ઘી લો.તેને મિક્સ કરો

  2. 2

    તે ના હાથ વડે નાના લાડુ કરો જો જરુર લાગે તો બીજુ થોડુ ઘી ઉમેરો

  3. 3

    બાજરી ની કુલેર તૈયાર છે તે ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

Similar Recipes