લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)

Ekta Chauhan @Ekta25
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ લસણ, ધાણા ભાજી, મરચાં ને પાણી થી ધોઈ લો.
- 2
લસણ, કોથમીર, મરચાં ને ઝીણા સમારી લો. પછી ખાડણી માં નાખી થોડુ ખાંડી લો. પછી તેમાં થોડો મીઠું નાખી સરખું ખાંડી લો.
- 3
ત્યારબાદ લીંબુનો રસ મિક્સ કરો તૈયાર છે સ્વાદિષ્ટ લીલા લસણ ની ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4 #Week24આ ચટણી ને રોટલી પરાઠા સાથે ખાઈ શકાય છે ટેસ્ટી લાગે છે Rita Solanki -
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicઝટપટ બનતી ને સ્વાદ એકદમ ખાટી મીઠી લાગતી આ ચટણી આપણે રોટલા, રોટલી કે ભાખરી સાથે ખાઈ શકીએ છીએ. Shilpa Kikani 1 -
-
લીલા લસણ ની ચટણી (Grren Garlic Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#MBR9#Week9 Parul Patel -
-
-
લીલા આખા ધાણા ની ચટણી (Green Chutney recipe in Gujarati)
શિયાળામાં કોથમીર ની ચટણી તો આપણે રોજ બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે મેં લીલા આખા ધાણા ની ચટણીની ટ્રાય કરી તો તે સ્વાદમાં ખુબ જ ટેસ્ટી અને તેની અરોમા (સુગંધ) નું તો પૂછવું જ શું. ખરેખર ખુબ જ સરસ બની છે જો તમે પણ એકવાર ટેસ્ટ કરશો તો વારંવાર બનાવશો. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
લીલા લસણ ના ઘૂઘરા ::: (Green garlic Ghughra recipe in Gujarati)
#GA4 #Week24 #Garlic વિદ્યા હલવાવાલા -
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24આ ચટણી બાજરી ના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. તેને પરાઠા અથવા રોટલી સાથે પણ ખાઈ શકાય. heena -
લીલા લસણ અને કોથમીર ની ચટણી (Lila Lasan Kothmir Chutney Recipe In Gujarati)
#GA4#Week24Garlic jayshree Parekh -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
લીલી ચટાકેદાર ચટણી દરેક વાનગી સાથે લગભગ ભળે છે. એમ કહી શકાય કે લીલી ચટણી વગર ગુજરાતી થાળી અધૂરી ગણાય.#RC4 Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
Jayshree Chauhan#RC3# Week 3 રેડ રેસિપી Jayshree Chauhan -
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
આ ચટણી એક મહિના સુધી બગડતી નથી. અને આ રીતે બનાવશો તો સ્વાદ જરા પણ ખરાબ નથી થતો Buddhadev Reena -
ગ્રીન ગાર્લિક ચટણી(લીલા લસણ ની ચટણી)(Green Garlic Chutney Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india#VR#લીલા લસણ ભાજી ની ચટણીવિન્ટર મા મળતા લીલી લસણ ની ચટણી બનાવી છે Saroj Shah -
-
-
લીલા લસણ ની લીલી ચટણી (Green Garlic Green Chutney Recipe In Gujarati)
#GA4#Week24#garlic Shital Jataniya -
-
-
લીલા લસણ ફુદીના ચટણી (Lilu Lasan Pudina Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR5 લીલા લસણ ફુદીના ચટણી (વિંટર સ્પેશિયલ) Sneha Patel -
લીલા ધાણા ની ચટણી (Green Coriander Chutney Recipe In Gujarati)
અત્યારે ધાણા લસણની સીઝન ફૂલ છે, તો તમે ગ્રીન ચટણી બનાવીને સ્ટોર કરી શકો છો , મેં તો આખા વરસની કરી લઉં છું. સરસ તેવી ને તેવી જ રહે છે ગ્રીન. Minal Rahul Bhakta -
More Recipes
- બાજરી મેથીના થેપલા.(Bajri Methi Na Thepla Recipe in Gujarati)
- ફ્લાવર બટાકા વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
- મેથી ડુંગળી ના રીંગ ભજીયા (Methi Dungri Ring Bhajiya Recipe In Gujarati)
- મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
- મિક્સ દાળ ફ્રાય (Mix Dal Fry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15924346
ટિપ્પણીઓ