મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 જૂડી મેથીની ભાજી સાફ કરી ઝીણી સમારી લેવી
  2. 1 વાડકીકણકી કોરમા નો લોટ
  3. 1 વાડકીજુવાર અને મકાઈનો લોટ
  4. 1/2 વાટકી ઘઉંનો કરકરો લોટ
  5. 2 tbspતેલ મોવણ માટે
  6. 1 tbspઆદુ-મરચા-લસણની પેસ્ટ
  7. ૧ ચમચીલાલ મરચું
  8. 1/2 ચમચી હળદર
  9. ૨ ચમચીખાંડ
  10. 3 ટેબલ સ્પૂનદહીં
  11. 1 ચમચીઅજમો
  12. 1 ચપટીહિંગ
  13. જરૂર પ્રમાણે લીલુ લસણ અને કોથમીર
  14. વઘાર માટે તેલ
  15. 2 ટીસ્પૂનરાઈ
  16. ૩ ટી.સ્પૂનસફેદ તલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં ત્રણેય લોટ ભેગા કરી તેલ ઉમેરી મોહી લેવા ત્યારબાદ તેમાં મેથીની ભાજી ઉમેરી બધા મસાલા ઉમેરવા જરૂર મુજબ મીઠુ ઉમેરો હવે ખાંડ અને દહીં ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું હવે લીલું લસણ અને કોથમીર પણ ઉમેરી દેવા બધું બરાબર મિક્સ કરી સરસ કણક તૈયાર કરવી

  2. 2

    જરૂર લાગે તો પાણી ઉમેરી હાથ વડે મસળી મુઠીયા વાળી લેવા હવે તેની સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકી દેવા

  3. 3

    20થી 25 મિનિટ બાદ મુઠીયા ચડી ગયા હશે તેને વચ્ચે ચેક કરી લેવા હવે તેની કટ કરી લેવા અને એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ અને તલ ઉમેરી મુઠીયા ની વઘારેલી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes