કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કણકી કોસકીયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કણકી કોસકીયા રેસીપી મુખ્ય ફોટો

કણકી કોસકીયા

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

આ એક વન પોટ મિલ છે જે તમે ડીનરમાં હળવી ડીશ તરીકે લઈ શકો છો. અને સ્વાદ માં પણ સરસ લાગે છે.

આ એક વન પોટ મિલ છે જે તમે ડીનરમાં હળવી ડીશ તરીકે લઈ શકો છો. અને સ્વાદ માં પણ સરસ લાગે છે.

વધુ વાંચો

કણકી કોસકીયા

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

આ એક વન પોટ મિલ છે જે તમે ડીનરમાં હળવી ડીશ તરીકે લઈ શકો છો. અને સ્વાદ માં પણ સરસ લાગે છે.

આ એક વન પોટ મિલ છે જે તમે ડીનરમાં હળવી ડીશ તરીકે લઈ શકો છો. અને સ્વાદ માં પણ સરસ લાગે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1/2 કપચોખા ની કણકી
  2. 1 કપદહીં
  3. 1/2 ટી સ્પૂનહળદર
  4. 1 ટી સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  5. 1 ટેબલ સ્પૂનતેલ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. સીંગતેલ જરૂર મુજબ
  8. મુઠીયા માટે:-
  9. 1 કપઘઉંનો કકરો લોટ
  10. 1/2 કપસમારેલી મેથી ની ભાજી
  11. 1/2 કપસમારેલી પાલક ની ભાજી
  12. 1 ટેબલ સ્પૂનલસણની પેસ્ટ
  13. 1ટી આદુ-મરચાં ની પેસ્ટ
  14. 1 ટેબલ સ્પૂનતેલ
  15. 1/2 ટી સ્પૂનહળદર
  16. ચપટીબેકીંગ સોડા
  17. મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા ની કણકી ને ધોઈ 2 કલાક માટે પલાડી દેવા.

    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ1ફોટો
    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ1ફોટો
    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઘઉંના લોટ માં મુઠીયા ના બધા ધટકો મિક્સ કરી મુઠીયા માટે નો લોટ બાંધી લેવો.

    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ2ફોટો
    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ2ફોટો
    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં થી નાની સાઈઝ ના મુઠીયા વાળી લેવા. પલડેલા ચોખા નું પાણી નીતારી લેવું

    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ3ફોટો
    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક તપેલીમાં તેલ ગરમ કરી તેમાં હળદર ઉમેરી તરત ચોખા ઉમેરવા. પછી તેમાં 3 કપ ગરમ પાણી, આદુ-મરચાં ની પેસ્ટ અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી ઢાંકણું ઢાંકી ચોખા ને ચડવા દેવા.

    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ4ફોટો
    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ4ફોટો
    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કણકી ચડી જાય પછી તેમાં દહીં ઉમેરી બરોબર મિક્સ કરી પછી તેમાં મુઠીયા ઉમેરી ફાસ્ટ ગેસ ઉપર ખુલ્લા રાખીને મુઠીયા ને ચડવા દેવા. (જરૂર પડે તો ગરમ પાણી ઉમેરવું.)

    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ5ફોટો
    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ5ફોટો
    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    8-10 મિનિટ માં મુઠીયા ચડી જાય ગેસ બંધ કરી લેવો અને તેને સર્વિંગ બાઉલમાં લઈ લેવું. અને ગરમા ગરમ ઉપર સીંગતેલ નાખીને સર્વ કરવું.

    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ6ફોટો
    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ6ફોટો
    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ7ફોટો
    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    કણકી કોસકીયા રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર February 02, 2022 17:21

ટિપ્પણીઓ (31)

Ketki Dave
Ketki Dave @ketki_10
February 05, 2022 17:02
MAST....MAST
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
  2. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  3. હેવમોર સ્ટાઇલ કરારી ખાખરા (Karari Khakhra Recipe In Gujarati)
  4. ગુજરાત ફેમસ વણેલા ગાંઠીયા (Gujarat Famous Vanela Ganthiya Recipe In Gujarati)
  5. મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
  1. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  2. ઘઉં ના લોટનો શીરો.(Ghav na Lot no Shiro Recipe in Gujarati)
  3. કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
  4. વસંત નો પ્રસાદ સાથો
https://cookpad.wasmer.app/in-gu/recipes/15939711
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close