મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનીટ
  1. ૫૦ ગ્રામ બદામ
  2. ૩૦ ગ્રામ પિસ્તા
  3. ૩૦ ગ્રામ કાજુ
  4. ૧ ચમચી ઇલાયચી પાઉડર
  5. ૧/૨ ચમચી કેસર
  6. ૧/૨ જાયફળ

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    આ દેરક વસ્તુ ને મીકસરમા પીસીલો જાયફળને પીસવાનુ નથી

  2. 2

    થોડું જાડું રાખવાનું હવે જાયફળને અલગ થી વાટી ને મીકસ કરો

  3. 3

    હવે એરટાઈટ બોટલમા ભરી લો ને જરુર પડે ત્યારે વાપરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

ટિપ્પણીઓ (7)

Similar Recipes