મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval

મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૧૦ નંગ કાજુ
  2. ૧૦ નંગ પિસ્તા
  3. ૧૦ નંગ બદામ
  4. ઇલાયચી
  5. કાળા મરી
  6. ૪-૫કેસર ના તાંતણા

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા ડ્રાય ફ્રુટ ને ૧ મિનિટ સુધી માઇક્રો કરી લો

  2. 2

    બધા ડ્રાય ફ્રુટ ઠંડા થાય એટલે તેમાં ઇલાયચી અને મરી ઉમેરી બારીક પીસી લો

  3. 3

    પીસેલા પાઉડર ને કાચ ની બરણી માં ભરી દો દૂધ ગરમ કરી તેમાં સ્વાાનુસાર ખાંડ ઉમેરી આ મસાલો ઉમેરી દો અને ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes