અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
#CRC
#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ
#cookpadindia
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#CRC
#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ
#cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ધોઇ ચાર કલાક પલાળી રાખો. ચાર કલાક પછી પાણી નીતારી દાળ ને જાર માં લઇ ક્રશ કરી લ્યો. હવે 1/2 કલાક રહેવા દયો.
- 2
અડધા કલાક પછી તેને એક જ ડાયરેકશન માં હલાવો.ખીરું હલકું થાય એટલે તેમાં ડુંગળી,આદુ, મરચા અને મીઠું નાખી હલાવી લ્યો
- 3
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આ વડા બને બાજુ ગુલાબી તળી લ્યો.તૈયાર છે અડદ ની દાળ ના વડા. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
અડદ ની દાળ ના વડા છત્તીસગઢ ફેમસ (Urad Dal Vada Chhattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@sonalmodha inspired me for this recipeછત્તીસગઢ ની આ પારંપરિક રેસીપી છે. ત્યાં ના લોકો અડદની દાળને સિલ બટ્ટા પર પીસી ચોખાનો લોટ નાંખી આ વડા બનાવે છે. અડદની દાળ ખૂબ ફેટવાથી વડા અંદરથી સોફ્ટ અને ચોખાનાં લોટ ને લીધે બહાર થી ક્રિસ્પી બને છે. ઘણી વાર અડદની દાળ સાથે મગની દાળ ભારોભાર નાંખી બનાવાય છે.હવે ત્યાં પણ આધુનિક રસોડામાં મિક્સરનો ઉપયોગ થાય છે. પરંતુ હાથે બનાવેલ તથા ચૂલામાં માટીનાં વાસણ માં બનાવેલ રેસીપી નો ટેસ્ટ જ જુદો હોય છે. Dr. Pushpa Dixit -
ચોખા ના લોટ ની ઈડલી (Chokha Flour Idli Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#cookpadindia Rekha Vora -
-
-
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#CRC અડદ ની દાળ ના વડા( છત્તીસગઢ ના ફેમસ વડા )અડદ ની દાળ ના વડા આપણે દહીં વડા માટે બનાવતા હોય છે. પણ મે આજે તેમાં ભજીયા ની જેમ બધો મસાલો નાખી ને વડા બનાવ્યા એકદમ ટેસ્ટી 😋 બન્યા છે. મારે આજે લંચ માં ગેસ્ટ હતા. તો મેં આ વડા બનાવ્યા હતા. Sonal Modha -
ચોખા ના લોટ ના ચીલા (Rice Flour Chila Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#cookoadindia Rekha Vora -
બફૌરી છત્તીસગઢ સ્પેશ્યલ (Bafauri Chattisgarh Special Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ બફૌરી-છત્તીસગઢ સ્પેશ્યલ Juliben Dave -
-
-
બેસન ડપકા કઢી (Besan Dapka Kadhi Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#cookpadindia Rekha Vora -
અડદ દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#cook snape recipe#DFT#Diwali (kali choudas special) જન્હવી ઠકકર ની રેસીપી થી બનાવયુ છે અડદ દાળ ના વડા દિપાવલી ત્યોહાર ની શ્રૃખંલા મા આજે કાળી ચૌદસ છે ,અને અડદ દાળ ના વડા ,ભજિયા બનાવાની રિવાજ છે. Saroj Shah -
હથફોડ઼વા છત્તીસગઢ (Hathfodwa Chattisgarh Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ Juliben Dave -
મેદુ વડા અડદ ની દાળ ના વડા (Medu Vada Urad Dal Vada Recipe In Gujarati)
#cookpad Gujarati#south Indian recipe Saroj Shah -
-
છત્તીસગઢી બડા (Chhattisgarhi Bada Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ છત્તીસગઢી બડા (વડા) Juliben Dave -
-
-
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
શ્રાદ્ઘપક્ષ ચાલી રહયુ છે . મારે ઘર શ્રાદ્ઘ મા પુર્વજો ની તિથી ના દિવસ ખીર -પૂરી સાથે અડદ ની કોઈ પણ વાનગી બને છે .મે અડદ ની દાળ ના વડા બનાયા છે Saroj Shah -
-
ચોખા ના લોટ ની ઈડલી (Chokha Flour Idli Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેશીપી ચેલેન્જ Smitaben R dave -
ચોખા ના લોટ ની સેવ (Rice Flour Sev Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#Cookpadindia Rekha Vora -
-
કારેલા ચણા નું શાક (Karela Chana Shak Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#adad ની dal Tulsi Shaherawala -
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
આજે કાળી ચૌદશ એટલે અદડ ના વડા તો બનાવવાના જ હોય અને સાથે લીલી ચટણી.. #DTR Sangita Vyas -
દાલ મુનગા (Dal Munaga Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#છત્તીસગઢ રેસીપી#દાલ મુનગા રેસીપી#તુવરદાળ#સરગવા ની શીંગ Krishna Dholakia -
અડદ ની દાળ નાં વડા
#RB8#week8 #SD#સમર સ્પેશિયલ ડિનર રેસીપી અડદ ની દાળ નાં વડા સ્વાદ માં ખુબ સરસ બને છે.જે ડિનર માં બનાવી શકાય છે. Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16193117
ટિપ્પણીઓ