માવા ડ્રાયફ્રૂટ ટી કેક

Arti Desai
Arti Desai @arti123
Valsad

માવા ડ્રાયફ્રૂટ ટી કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
ચાર માટે
  1. 2 કપમેંદો
  2. 1/2 કપ કન્ડેન્સ મિલ્ક
  3. 1/2 કપ દૂધ
  4. 2 ટેબલ સ્પૂનતેલ
  5. બે-ત્રણ ટીપાં રાજભોગ એસસેન્સ
  6. 2 ચમચીમિલ્ક પાઉડર
  7. ૧ નાની ચમચીબેકિંગ પાઉડર
  8. 1/2 ચમચી બેકિંગ સોડા
  9. 80 ગ્રામબટર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ઓવનને પ્રીહિત કરોસૌપ્રથમ એક બાઉલમાં બટર લો. તેને ફીણો ત્યારબાદ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક કુમાર ઉમેરી ફરીથી ફીણો મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને મિલ્ક પાઉડર ને ચાળી લો આ મિશ્રણને કન્ટ્રી કન્ડેન્સ મિલ્ક વાળા મિશ્રણ સાથે મિક્સ કરો હળવે હાથે હલાવો અને તેમાં થોડું કરી દૂધ મિક્સ કરો છેલ્લે તેમાં રાજભોગ એસેન્સ નાખી દમિક્સ કરો હવે તેમાં થોડા ડ્રાય ફ્રુટ નાખો અને મિક્સ કરો અને મિત્રને ગ્રીસ કરેલી ટ્રેનમાં લઈ લો ઉપરથી થોડાક કાજૂ બદામ પિસ્તા નાખું અને પ્રિન્ટ કરેલા ઓવનમાં 20થી 25 મિનિટ માટે બેક કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arti Desai
Arti Desai @arti123
પર
Valsad
cooking is my passion i love cooking😍😍
વધુ વાંચો

Similar Recipes