રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં બટર,તેલ,ખાંડ, કન્ડેન્સ્ડ મિલ્ક લઈ બરાબર ફેટી લો. બધું એક રસ થાય ત્યાં સુધી હલાવો.
- 2
હવે એક બોલ માં મેંદો,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા લઈ ચાળી લો.અને બટર નાં મિક્સ માં થોડું થોડું દૂધ સાથે ઉમેરી મિક્સ કરો જેથી લમ્પસ નાં રહે.એક જ દિશા મા હલાવતા રેહવું.
- 3
હવે આ બેટ્ટર નાં 2 ભાગ કરી એક માં કોકો પાઉડર ઉમેરી મિક્સ કરો અને બીજું એમનેમ રેહવા દો.હવે કાલે તિં માં બટર પેપર પાથરી વચે એલ્યુમિનયમના ફૉઇલ મૂકી એક બાજુ પ્લેન બેટર અને બીજી બઉ કોકો પાઉડર મિક્સ નાખી 35-40 મિનિટ માટે કૂકર મા બેંક કરો.
- 4
હવે તુથપીક થી છેક કરી કેક ઠંડુ કરવા મુકો.પચી પાતળા પીસ કરી બધી બાજુ કન્ડેન્સ્ડ મિલ્ક બૃષ થી લગાવો.અને વ્હાઈટ પર ચોકલેટ અને ચોકલેટ પર વ્હાઈટ મૂકી રેડી કરો.
- 5
હવે બિસ્કિટ નો મીક્સેર માં પાઉડર કરી તેમાં ખાંડ નાખી દૂધ ઉમેરી લોટ બાંધો.
- 6
હવે અને મોટો લુવો બનાવી રોટલી વણી લઈ વચે કેક મૂકી ફરતે કવર કરી.
- 7
હવે ¹5 મિનિટ માટે ફ્રિજ માં મૂકી સેટ થવા દો.ત્યાર બાદ ક્યૂટ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેનીલા કપકેક્સ (Vanilla Cupcakes Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ડાર્ક ચોકલેટ ટ્રફલ કેક (Dark Chocolate Truffle Cake Recipe In Gujarati)
#CookpadTurns6#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
કોકો કેક (Coco cake recipe in gujarati)
#CCCઇન્સ્ટન્ટ માત્ર ૩ મિનિટ માં બનતી ઝટપટ કોકો કેક Darshna Rajpara -
ચોકલેટ કપકેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking recipe challenge Alpa Vora -
મીની કેક બાઇટ્સ (Mini Cake Bites Recipe in Gujarati)
#CCC#ChristmasCelebration#ChristmasMoodOn#Cake#MiniBites#Eggless#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કપ કેક (Cup cake Recipe in Gujarati)
#GA4#week14#wheat cakeઆ કેક એકદમ ફટાફટ બની જાય છે. અને ઘઉં ના લોટ ની છે એટલે એકદમ હેલ્ધી છે.અહીં મે માપ લખ્યું છે જેથી આપ કન્ફયુઝ ન થાવ.1 ટેબલ ચમચી =15 ગ્રામ1 ચમચી = 5 ગ્રામ Reshma Tailor -
-
-
-
ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#bakingચોકલેટ અને વેનીલા ફ્લેવરના કેક બેઝ બનાવી, તેને રીંગમાં કાપીને ઓડ-ઇવન ગોઠવીને બહુ જ આસાનીથી સરસ ચેક્સની પેટર્ન બનાવી શકાય છે...આ રીતની ચેક્સ ની પેટર્નવાળી કેક બનાવવા સ્પોન્ઝ કેક બેઝ પરફેક્ટ હોવા જરુરી છે. તો જ તે કેક ગમે તે નાની મોટી સાઇઝ માં સારી રીતે કાપી શકાશે...જ્યારે આ મેથોડથી કેક બેઝ બનાવવામાં આવે છે તો કેક સોફ્ટ થવાની સાથે સરસ લચકદાર બને છે...ભૂકો નથી થતો કે તૂટી નથી જતી....સાથે દહીં-તેલથી બનતી કેક કરતા ઘણી વધારે મિલ્કી ને સ્વાદિષ્ટ હોય છે...તમને એકવાર ફાવી જશે તો પછી આ જ ભાવશે....તો અહીં બેઝિક વેનીલા અને ચોકલેટ સ્પોન્ઝ કેક બનાવવાની પરફેક્ટ રેસીપી શેર કરી રહી છું.... Palak Sheth -
સીઝલિંગ ચોકલેટ બ્રાઉની વિથ વેનિલા આઈસ્ક્રીમ
#GA4#week16#post1#brownie#સીઝલિંગ_ચોકલેટબ્રાઉની _વિથ_વેનિલાઆઈસ્ક્રીમ (Sizzling Chocolate Brownie With Vanilla Ice cream Recipe in GujaratI)#without_sizzlingplate Daxa Parmar -
-
-
મિલ્ક મેડ કેક (કન્ડેન્સ્ડ મિલ્ક)
#cookpadturns3બર્થડે કેક વગર અધૂરો ગણાય, એટલે મેં બનાવી છે કેક એ પણ મિલ્ક મેડ એટલે કે કન્ડેન્સ્ડ મિલ્ક માંથી Radhika Nirav Trivedi -
ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
#XS#chocolatemarblecake#zebracake#cake#cookpadgujarati Mamta Pandya -
-
ચોકો કપ કેક(choko cup cake recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#post22#માઇઇબુક#પોસ્ટ23 Sudha Banjara Vasani -
ચોકેલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#internatinalbakingday jigna shah -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
ચોકલેટ મગ કેક (Chocolate Mug Cake Recipe in Gujarati)
#GA4#Week4#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી બાળકો ને ભાવતી અને ઝડપ થી બની જાય એવી છે. Payal Bhatt -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા બંને બાળકોને કેક બહુજ ભાવે છે.તો તેમની માટે ઘઉંનાં લોટની કેક બનાવી છે. Deval maulik trivedi -
-
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati)
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ#GA4#Week16#brownie Himadri Bhindora -
-
-
વેનીલા રોઝ મિલ્ક કેક(vanila rose milk cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૩ઘરમાં વિપ્ડ ક્રીમ અને બટર ન હોય તો પણ કેક બની શકે છે.. એમ તો હું પ્રોફેશનલ નથી પણ કેક મારી દીકરીને બહુ જ ભાવે એટલે દર વખતે બહારની ક્રીમથી ભરેલી કેક તો ન ખવાય ને !! એટલે ઘરે બનાવવાનો પ્રયત્ન કરું અને એ ધરાઈને ખાય એટલે હું ખુશ!!!આજે હું લઈને આવી છું વિપ્ડ ક્રીમ અને બટર વગરની કેક .... Khyati's Kitchen
More Recipes
ટિપ્પણીઓ