ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગોળ કેરી માટે રાજા પૂરી કેરી લેવી અને કેરી ને પાણી મા ધોઈ નાખવી અને કટકા કરવા સુંડાં થી
- 2
અને કેરી ની છાલ કાઢી નાખવી અને છોડયા પણ કાઢી નાખવા અને હળદર મીઠું ભેળવવા અને 1 દિવસ હળદર મીઠાં મા ભેળવી ને તપેલી મા રાખવા
- 3
બીજે દિવસે ચારણી મા કાઢી અને નીતરવા દેવી અને 5,6 કલાક સૂકવવા દેવી અને રાતે ગોળ કેરી નો મસાલો ભેલવવઃઓ અને ગોળ પણ ભેલવવઃઓ અને 2 દિવસ તપેલી મા ગોળ કેરી રાખી મુકવી એટ્લે ગોળ ઓગળી જાય અને દિવસ મા 4,5 વાર હલાવવિ
- 4
તો તૈયાર છે ગોળ કેરી હાથી નો ગોળ કેરી નો મસાલો ખુબજ સરસ આવે છે ગોળ કેરી ખુબજ ટેસ્ટી થાય છે ગોળ કેરી બરણી મા ભરવા ટાઈમે તેલ નાખવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#week2અથાણાં તો ગુજરાતી થાળી ની શાન છે અને ગુજરાતી થાળી માં ગોળ કેરી ના હોય તેવું તો બને જ નહિ. આમ તો બધાની recipe અલગ અલગ હોય છે મારી recipe જોઈ લો. Daxita Shah -
-
-
-
-
-
-
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#APR આ છુંદો ખાસ ઓવન મા બનાવ્યો છે . જલ્દી ને સારો બને છે. HEMA OZA -
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Aachar Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati#sweet_aachar#mix_aachar Keshma Raichura -
-
-
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2અત્યારે અથાણાની સીઝન ચાલી રહી છે બધા જુદી જુદી રીતે અથાણા બનાવતા હોય છે, મારી ગોળ કેરીની રેસીપી તમારી વચ્ચે શેર કરુ છુ Bhavna Odedra -
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati Payal Bhatt -
-
તડકા છાયા નો કેરી નો છૂંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#KRકેરી રેસીપી ચેલેન્જPost 3 ઉનાળા ની સીઝન માં જાત જાત ના કાચી કેરી નાં અથાણાં બનાવવા માં આવે છે.ઉનાળા નાં તડકા માં બનાવેલો કુદરતી છૂંદો જો અહી આપેલ પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો આખું વર્ષ સારો રહે છે.અને સ્વાદ માં મસ્ત બને છે. Varsha Dave -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16235919
ટિપ્પણીઓ (6)