મહારાષ્ટ્રીયન ઠેચા

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#MAR
#JR
#લીલા મરચાં
#લસણ
#સીંગદાણા
#cookpadindia
#cookpadgujarati
મહારાશરાષ્ટ્ર માં ઠેચા હોય જ છે તે એક ચટણી જ છે તે જુવાર ની રોટી,ભાખરી,પરાઠા સાથે સારી લાગે છે.

મહારાષ્ટ્રીયન ઠેચા

4 કમેન્ટ્સ કરેલ છે

#MAR
#JR
#લીલા મરચાં
#લસણ
#સીંગદાણા
#cookpadindia
#cookpadgujarati
મહારાશરાષ્ટ્ર માં ઠેચા હોય જ છે તે એક ચટણી જ છે તે જુવાર ની રોટી,ભાખરી,પરાઠા સાથે સારી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬ મિનિટ
  1. ૫-૬ નંગ લીલા મરચાં કટકા કરેલ
  2. ટે. સ્પૂન સીંગદાણા
  3. ૬-૭ કળી લસણ કટકા કરેલ
  4. ટી. સ્પૂન સીંગતેલ
  5. ટી. સ્પૂન જીરું
  6. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૬ મિનિટ
  1. 1

    એક પેનમાં તેલ લઈ ગરમ મુકો તેમાં સમારેલું લસણ અને લીલા મરચાં ના કટકા લઈ સાંતળો.

  2. 2
  3. 3

    હવે તેમાં સીંગદાણા ઉમેરી થોડા કડક થાય એવા શેકવા પછી તેમાં જીરું અને મીઠું ઉમેરી સાંતળી ગેસ બંધ કરવો.

  4. 4

    ઠંડુ પડે એટલેબટેને ખલ માં કે મિક્સર માં દળદરૂ વાટી લેવું.તો તૈયાર છે ઝડપ થી બની જાય એવું મહારાષ્ટ્રીયન ઠેચા તેને જુવાર ની રોટી,ભાખરી,પરાઠા સાથે સર્વ કરવી.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes