#LB#COOKPAD
લોટ માટે બધી સામગ્રી મિક્સ કરી કઠણ લોટ બાંધી ૧/૨ કલાક રાખો. પછી પૂરી ના લુવા કરી પૂરી વણી વચ્ચે થી કાપી વચ્ચે થી ફોલ્ડ કરી તળી લો. પૂરી વણી કાપા પાડવા જેથી ફુલે નહિ. ગરમ કાઢી ને તરત બનાવેલો મસાલો છાટવો. પૂરી તૈયાર.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (3)