કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચ્છી ફ્યુઝન મસાલા ટોસ્ટ (Kutchi Fusion Masala Toast Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચ્છી ફ્યુઝન મસાલા ટોસ્ટ (Kutchi Fusion Masala Toast Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કચ્છી ફ્યુઝન મસાલા ટોસ્ટ (Kutchi Fusion Masala Toast Recipe In Gujarati)

Pooja Vora
Pooja Vora @cook_29744950

#KRC
#Cookpadindia
#Cookpadgujarati

#KRC
#Cookpadindia
#Cookpadgujarati

વધુ વાંચો

કચ્છી ફ્યુઝન મસાલા ટોસ્ટ (Kutchi Fusion Masala Toast Recipe In Gujarati)

Pooja Vora
Pooja Vora @cook_29744950

#KRC
#Cookpadindia
#Cookpadgujarati

#KRC
#Cookpadindia
#Cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ થી ૨૦ મીનીટ
૧ વ્યક્તી
  1. ૩ટોસ્ટ
  2. ૨બાફી ને મેશ કરેલા બટાકા
  3. ૧ ચમચીતેલ
  4. ૩ ચમચીગળી ચટણી
  5. ૨ ચમચીરાજકોટ ની ચટણી
  6. ૨ ચમચીલસણ ની ચટણી
  7. ૨ ચમચીસોસ
  8. ૩ ચમચીમસાલા શીંગ
  9. 2-3 ચમચીઝીણી સેવ
  10. 2ચમચીડુંગળી સમારેલી
  11. 1 નાની ચમચીલીલાં ધાણા સમારેલા
  12. ૧ ચમચીદાબેલી નો મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મીનીટ
  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની ચટણી તથા ડુંગળી સાંતળી લો ત્યારબાદ તેમાં બટાકા નો માવો નાખી હલાવી લો પછી તેમાં દાબેલી નો મસાલો અને ૧ચમચી ગળી ચટણી સ્વાદ અનુસાર મીઠું નાખી હલાવી લો તૈયાર છે દાબેલી નો મસાલો

    કચ્છી ફ્યુઝન મસાલા ટોસ્ટ (Kutchi Fusion Masala Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કચ્છી ફ્યુઝન મસાલા ટોસ્ટ (Kutchi Fusion Masala Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ટોસ્ટ ની ઉપર ના ભાગ માં ગળી ચટણી લગાડી તેની ઉપર દાબેલી નો મસાલો લગાડો તેની ઉપર સેજ ડુંગળી, સેવ, મસાલા શીંગ, લસણ ની ચટણી, રાજકોટ ની ચટણી, સોસ તથા લીલાં ધાણા નાખી ગાર્નિશ કરો ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટ માં સર્વ કરો ખૂબ સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો

    કચ્છી ફ્યુઝન મસાલા ટોસ્ટ (Kutchi Fusion Masala Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કચ્છી ફ્યુઝન મસાલા ટોસ્ટ (Kutchi Fusion Masala Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pooja Vora
Pooja Vora @cook_29744950
પર July 19, 2022 06:35

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
July 19, 2022 08:21
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગોટા ગાંઠિયા ખમણ ની ચટણી (Gota Ganthiya Khaman Chutney Recipe In Gujarati)
  2. અળવી ના પાન અને કાંદાના મૂઠિયાં
  3. કાઠીયાવાડી લસણની ચટણી
  4. મમરા ના ભજીયા (Mamara Bhajiya Recipe In Gujarati)
  5. તુરીયા પાત્રા નુ ટેસ્ટી શાક જૈન રેસિપી (Turiya Patra Testy Shak Jain Recipe In Gujarati)
  1. મસાલા પુડલા
  2. રસિયા મુઠીયા
  3. ઇન્સ્ટન્ટ નાન
  4. જોધપુરી મિર્ચી વડા (Jodhpuri Mirchi Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16367152
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close