બાજરી ની કુલેર (Pearl Millet Kuler Recipe In Gujarati)

#SFR
#SJR
#કુલેર
#નાગપાંચમ
#kulerladoo
#cookpadgujarati
શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પાંચમને નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે અને સાપને આ દિવસે મારવાની મનાઈ છે. નાગદેવતાની પૂજામાં દૂધના અભિષેકનું ખાસ મહત્વ છે. નાગદેવતાને આ ખાસ દિવસે કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. કુલેર એ ઘી, ગોળ અને બાજરીનો લોટ કે ચોખાનો લોટ ભેળવીને બનાવવામાં આવતી સૂકી મિઠાઈ છે. પહેલાના સમયમાં ખાસ કરીને ખેડૂત અને સખત શારીરિક શ્રમ કરનારો વર્ગ કુલેર વધુ પ્રમાણમાં ખાતા હતા. તેને કાચી જ ખાવામાં આવે છે. જો કે આ વાનગી બનાવવામાં સરળ અને ઝડપી છે. તો તમે પણ જાણી લો નાગપંચમીમાં બનાવવામાં આવતી કુલેરની રેસિપી.
બાજરી ની કુલેર (Pearl Millet Kuler Recipe In Gujarati)
#SFR
#SJR
#કુલેર
#નાગપાંચમ
#kulerladoo
#cookpadgujarati
શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પાંચમને નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે અને સાપને આ દિવસે મારવાની મનાઈ છે. નાગદેવતાની પૂજામાં દૂધના અભિષેકનું ખાસ મહત્વ છે. નાગદેવતાને આ ખાસ દિવસે કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. કુલેર એ ઘી, ગોળ અને બાજરીનો લોટ કે ચોખાનો લોટ ભેળવીને બનાવવામાં આવતી સૂકી મિઠાઈ છે. પહેલાના સમયમાં ખાસ કરીને ખેડૂત અને સખત શારીરિક શ્રમ કરનારો વર્ગ કુલેર વધુ પ્રમાણમાં ખાતા હતા. તેને કાચી જ ખાવામાં આવે છે. જો કે આ વાનગી બનાવવામાં સરળ અને ઝડપી છે. તો તમે પણ જાણી લો નાગપંચમીમાં બનાવવામાં આવતી કુલેરની રેસિપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બાજરીનો લોટ લઈ તેને ચાળી લો.
- 2
હવે તેમાં સમારેલો ગોળ અને ઘી ઉમેરી બધું જ બરાબર મિક્સ કરી લો.
- 3
થોડું થોડું મિશ્રણ હથેળીમાં લઈને તેનાં લાડુ વાળી લો.
- 4
તેની ઉપર કાજુ લગાવી સહેજ દબાવીને ગોળ વાળી લો.
- 5
તૈયાર છે બાજરીની કુલેર.
Similar Recipes
-
બાજરી ના લોટ ની કુલેર ( Bajari na lot ni kuler recipe in gujarat
#સાતમ#વેસ્ટ#ગુજરાતઆજના દિવસે ખાસ કુલેર બનાવવામાં આવે છે આ દિવસે બધા ઉપવાસ કરે છે નાગપાંચમના દિવસે નાગદેવતાની પૂજા થાય છે તેને શ્રીફળ અને બાજરીના લોટની કુલેર નો પ્રસાદ ધરાવવામાં આવે છે શીતળા સાતમના દિવસે પણ કુલેર બનાવવામાં આવે છે. Parul Patel -
નાગ પાંચમ ની કુલેર (Nag Pancham Kuler Recipe In Gujarati)
#SFRશ્રાવણ માસમાં ઘણા તહેવારો આવે છે...શ્રાવણી પાંચમ ને દિવસે નાગ દેવતાની પૂજા અર્ચના થાય છે..તે દિવસે પાણીયારા પર નાગ દેવતાનું ચિત્ર અંકિત કરી તેના પર રૂ અને કંકુ વડે બનાવેલ હાર ચડાવાય છે જેને " નાગલા" કહેવાય છે.શ્રીફળ વધેરી કુલેર નો પ્રસાદ ધરાવાય છે.કુલરમાં બાજરીનો લોટ કાચો જ લેવાય છે. Sudha Banjara Vasani -
કુલેર(kuler recipe in gujarati)
#સાતમ # ગુજરાતમાં નાગપાંચમના દિવસે બાજરી ના લોટ માંથી કુલેર બનાવવામાં આવે છે. જે નાગદેવતાને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. જે ઝડપથી અને ત્રણ જ વસ્તુ માંથી બની જાય છે. અને મારી ફેવરીટ પણ છે. Zalak Desai -
બાજરી ની કુલેર(kuler recipe in gujarati)
છઠ સાતમમાં રીવાજ મુજબ ઠંડુ ખાવામાં આવે છે અને અમારા જૈનોમાં કુલેર નો બહુ મહત્વ હોય છે ભગવાનને કુલેર ધરાવવામાં આવે છે બહુ આસાન રીત છે હેલ્ધી પણ છે#સાતમ#માઇઇબુક#cookpadindia#વેસ્ટ Khushboo Vora -
કુલેર (Kuler Recipe In Gujarati)
#Dishaનાગપંચમીના દિવસે બનાવાતી ખાસ આ વાનગી એટલે કુલેર Ankita Solanki -
કુલેર (Kuler Recipe In Gujarati)
#ff3શ્રાવણ:~સાતમ ના દિવસે આ કુલેર બનાવી શીતળ માતા ની પૂજા કરવામાં આવે છે Jayshree Chauhan -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#ff3આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ. આ દિવસે પ્રસાદ તરીકે ખાસ બાજરીની કુલેર ના લાડુ બનાવાય છે. અમે પણ બનાવ્યા છે. અને આ દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. Richa Shahpatel -
કુલેર (Kuler Recipe In Gujarati)
#SFR#RB20 આજે નાગપંચમી એટલે લગભગ બધા કુલેર બનાવતા હોઈ પ્રસાદ માં.. મેં પણ કુલેર બનાવી.શ્રાવણ મહિના માં પાંચમ ને દિવસે આ વાનગી બનાવવા માં આવે છે. Aanal Avashiya Chhaya -
કુલેર નો પ્રસાદ(kuler prasad recipe in gujarari)
#સાતમ#ફેસ્ટિવલપોસ્ટ -1#ઇન્ડિયા2020#Lost_Recipes_Of_India ગુજરાત માં અને સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં તેમજ રાજસ્થાન માં શીતળા સાતમ પાળવાનો રિવાજ છે રાંધણ છઠ ના દિવસે વિવિધ પ્રકારની પારંપરિક મીઠાઈ અને ફરસાણ તેમજ ખાદ્ય વ્યંજન બનતા હોય છે અને સાતમના દિવસે આ કુલેર નો પ્રસાદ બનાવી શીતળા માતાને ધરાવી પૂજન કરી પછીજ ભોજન ગ્રહણ કરવામાં આવે છે... Sudha Banjara Vasani -
કુલેર (Kuler Recipe In Gujarati)
આ કુલેર ગુજરાતીઓ પાંચમ ના દિવસે બનાવે છે,જે કાચા બાજરા ના લોટ ની બને છે Krishna Joshi -
-
બાજરી ના લોટની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
શ્રાવણ માસ ની વદ પાંચમ એટલે નાગ પાંચમ. આ દિવસે કુલેર અચૂક બનાવામાં આવે છે. Dipika Suthar -
ઘઉં નાં લોટ ની કુલેર (Wheat Flour Kuler Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીશીતળા સાતમ નિમિત્તે માતાજી ને ધરવા ઘંઉનાં લોટ ની કુલેર બને. આજનાં દિવસે માતાજી નેઘઉંનાં લોટ ની કુલેર તથા પંચામૃત ધરાવવામાં આવે છે. પછી જ ઘરે આવી ટાઢું બનાવેલું ભોજન જમાય. Dr. Pushpa Dixit -
બાજરી ના લોટ ની કુલેર
#SFR#RB14કુલેર છઠ સાતમમાં બનતી ગુજરાતીઓની એક પરંપરાગત મીઠાઈ/વાનગી છે. સાથે જ તે શરીર માટે પણ પૌષ્ટિક છે. Maitri Upadhyay Tiwari -
કુલેર (Kuler recipe in Gujarati)
શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ. અમારે ત્યાં નાગપાંચમ માં બાજરીના લોટની કુલેર નો પ્રસાદ ધરાવવાનો મહિમા છે. બાજરીના લોટમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે. અને એની સાથે ઘી ગોળ આવે એટલે ખાવામાં પણ હેલ્ધી છે. અને બહુ ઓછી વસ્તુઓ થી અને જલ્દીથી બની પણ જાય છે. આમાં કોઈ ચોક્કસ માપ હોતું નથી બધા પોતાની રીતે ઘી-ગોળ વધુ ઓછો લઈ શકે છે. Ekta Pinkesh Patel -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#SFR સાતમ સ્પે. બાજરી ની કુલેર ની પ્રસાદી આજ ખાસ બને. Harsha Gohil -
કુલેર(kuler recipe in gujarati)
# સાતમ શ્રાવણ મહિના માં સાતમ ના દિવસે શીતળા માં ને કુલેર નો પ્રસાદ જ હોય છે. તેથી મે અહી ઘઉં ના લોટ ની કુલેર બનાવી છે. Tejal Rathod Vaja -
બાજરા ની કુલેર(bajra ni kuler recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૯કુલેર તો મારી મનપસંદ વાનગી છે, કહેવાય છે કે બાજરાની કુલેર નાગ પંચમી ઉપર બનાવાય છે અને હિન્દુ ધર્મ ની બહેનો પાણિયારે નાગ નું ચિત્ર દોરી ને કુલેર નાં કોડિયાં મૂકી તેની પૂજા કરી આ વ્રત કરે છે.અને કહેવાય છે આ કુલેર પંચમી નાં દિવસે જ બને છે આડા દિવસે નહીં બનતી. nikita rupareliya -
બાજરીના લોટની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
#ff૩આ કુલેર અમે બોળચોથના દિવસે બનાવીએ છીએ આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે થાય છે વ્રત કરનારે સવારના સ્નાન કરી ગાયના વાછરડાનું પૂજન કરે છે અને આ બાજરા ના લોટ ની કુલર ખવડાવે છે અને આ વ્રતમાં એકટાણું કરવું પરંતુ તેમાં છોડેલ કોઈ વસ્તુ ન ખવાય અમે બોળ ચોથ માં બાજરી ના લોટની કુલેર રસાવાળા મગ રોટલા અને કાકડી ખાઈએ છીએ આ વ્રતમાં ચાકુ થી કાપેલુ અને ખાંડેલી કોઈપણ વસ્તુ ખવાય નહીં Falguni Shah -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#ff3#chhat satam recipe#treditonal recipe સાતમ ના દિવસ ઘર ની સુખ શાન્તિ અને સંતાન ની સ્વાસ્થ માટે શીતળા માતા ની પુજા કરવામા આવે છે દુધ દહીં સાથે બાજરી ના લોટ ની કુલેર ધરાવાય છે. Saroj Shah -
બાજરા નાં લોટ ની કુલેર (Bajra Flour Kuler Recipe In Gujarati)
#SFR આ કુલેર નાગ પાંચમ નાં દિવસે નાગ દાદા ને પ્રસાદ તરીકે ધરાવાય છે.સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. Varsha Dave -
બાજરી ના લોટ ની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
#EB#ff3 શ્રાવણ મહિનો એટલે તહેવારો ની ઉજવણી ને હર હર મહાદેવ ની પૂજા અર્ચના કરવાનું મહત્વ.□ આજે શ્રાવણ વદ પાંચમ એટલે 'નાગ પાંચમ'તરીકે ઓળખાય છે,આજે લગભગ બધાં ને ત્યાં નાગ દેવાતા નું પૂજન થાય,કુલેર ની પ્રસાદી ધરાવવામાં આવે છે.તો આજે હું કૂકપેડ માં 'કુલેર' ની રેસીપી મુકી રહી છું. Krishna Dholakia -
બાજરીના લોટની કુલેર
#સાતમ#વેસ્ટ#ગુજરાતમેં બાજરીના લોટની કુલેર બનાવી છે એટલે કે બાજરી ના લોટ ના લાડુ બનાવ્યા છે. જ્યારે બાળકોને અછબડા નીકળે તો આપણા ચઢાવવામાં આવે છે ખાવામાં બહુ સ્વાદીષ્ટ અને કુરકુરા લાગે છે. બાજરીના લોટની કુલેર બનાવવામાં બહુ જ ઓછી સામગ્રી લાગે છે અને બહુ જલ્દીથી બની જાય છે. Roopesh Kumar -
બાજરાની કુલેર (Bajra Kuler Recipe In Gujarati)
સાતમના દિવસે શીતળા માતાનું પૂજન અચૅન કરીને કુલેરનો ભોગ ધરાવવામાં આવે છે Pooja kotecha -
કુલેર(kuler recipe in gujarati)
#સાતમ#વેસ્ટશ્રાવણ મહિનાની બંને સાતમના દિવસે શીતળા માતાને આ કુલર નો પ્રસાદ ચઢાવાય છે દરેક ગુજરાતી ઘરોમાં બનતી હશે. Davda Bhavana -
કુલેર મીની કેક (Kuler Mini Cake Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiકુલેર મીની કેક Ketki Dave -
બાજરા ની કુલેર (Bajra Kuler Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : બાજરા ની કુલેરસાતમ ના દિવસે શીતળા માતા નુ પૂજન અર્ચન કરી ને કુલેર નો ભોગ ધરાવવામા આવે છે . મને કુલેર નો પ્રસાદ બહુ જ ભાવે એટલે હુ કુલેર થોડી વધારે જ બનાવુ. Sonal Modha -
કુલેર/બાજરી ના લોટ ના લાડુ
#ગુજરાતીઆ વાનગી ગુજરાત માં નાગપાંચમ ના દિવસે બનાવાય છે.અને પ્રસાદ તરીકે ધરાવાય છે. Kalpana Solanki -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#ff3Festive નાગપાંચમ માટે ની રેસીપીપ્રસાદ - કુલેરના લાડુ ushma prakash mevada -
More Recipes
ટિપ્પણીઓ (6)