કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

શ્રાવણ ફેસ્ટિવ રેસીપી
#SFR : ચુરમા ના લાડુ
શ્રાવણ મહીના મા શંકર ભગવાન ને લાડુ નો ભોગ ધરાવવા મા આવે છે .લાડુ નુ નામ સાંભળતા જ બધા ના મોઢા મા પાણી આવી જાય છે.આમ પણ બ્રાહ્મણો ને તો લાડુ પ્રિય હોય .

શ્રાવણ ફેસ્ટિવ રેસીપી
#SFR : ચુરમા ના લાડુ
શ્રાવણ મહીના મા શંકર ભગવાન ને લાડુ નો ભોગ ધરાવવા મા આવે છે .લાડુ નુ નામ સાંભળતા જ બધા ના મોઢા મા પાણી આવી જાય છે.આમ પણ બ્રાહ્મણો ને તો લાડુ પ્રિય હોય .

વધુ વાંચો

ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

શ્રાવણ ફેસ્ટિવ રેસીપી
#SFR : ચુરમા ના લાડુ
શ્રાવણ મહીના મા શંકર ભગવાન ને લાડુ નો ભોગ ધરાવવા મા આવે છે .લાડુ નુ નામ સાંભળતા જ બધા ના મોઢા મા પાણી આવી જાય છે.આમ પણ બ્રાહ્મણો ને તો લાડુ પ્રિય હોય .

શ્રાવણ ફેસ્ટિવ રેસીપી
#SFR : ચુરમા ના લાડુ
શ્રાવણ મહીના મા શંકર ભગવાન ને લાડુ નો ભોગ ધરાવવા મા આવે છે .લાડુ નુ નામ સાંભળતા જ બધા ના મોઢા મા પાણી આવી જાય છે.આમ પણ બ્રાહ્મણો ને તો લાડુ પ્રિય હોય .

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
સર્વિંગ
  • 3બાઉલ ઘઉંનો જાડો લોટ
  • 1 કપસોજી
  • 2 ચમચીચણાનો લોટ
  • 1 કપતેલ
  • જરૂર મુજબ ગરમ પાણી
  • 1 કિલોઘી
  • 2થી અઢી બાઉલ સમારેલો ગોળ
  • 1જાયફળનો ભૂકો
  • ૧૦/૧૨ તાંતણા કેસર
  • 4ટેબલ સ્પુન કાજુ બદામ પિસ્તા ના ટુકડા
  • 1 ટેબલસ્પૂનખસખસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ સોજી ચણાનો લોટ ચાળીને લેવા ત્યારબાદ તેમાં તેલનું મુઠ્ઠી પડતુ
    મોણ દહીં જરૂર મુજબ ગરમ પાણી નાખી ને પીન્ડિયા વાળી લેવા.

  2. 2

    કડાઈ માં ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે દેશ ધીમો કરી તેમાં પીન્ડિયા નાંખી ધીમા તાપે બંને બાજુ ગુલાબી થાય ત્યાં સુધી તળી લેવા
    નોંધ: પીન્ડીયા ને ઘી મા તળવાથી લાડુ એકદમ ટેસ્ટી લાગે છે.

  3. 3

    પિંડીયાને એક પ્લેટમાં કાઢી ઠંડા થવા દેવા ત્યારબાદ ખાંડણીની દસ્તામા તેનો કરકરિયો ભૂકો કરી લેવો ભૂકાને ચારણીની મદદથી ચાળી લેવો.

    ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર કરેલા ભુકામાં ખમણેલું જાયફળ કાજુ બદામ અને પિસ્તા ના ટુકડા નાખી દેવા અને મિક્સ કરી લેવું. એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી અને પાઈ તૈયાર કરી લેવી

    ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર કરેલી પાઈને લાડવાના ભુક્કામાં નાખી મિક્સ કરી લેવું પાંચ દસ મિનિટ માટે ઠંડુ થવા દેવું ઠંડુ થઈ જાય પછી તેમાંથી મીડીયમ સાઈઝના લાડવા વાળી લેવા લાડવાની ઉપર થોડા ખસખસ લગાવી એક પ્લેટમાં ગોઠવી દેવા

    ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે
    ચુરમાના લાડુ
    ગરમ ગરમ ચુુરમા ના લાડુ સર્વ કરવા.

    ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર August 21, 2022 20:00
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
August 22, 2022 18:45
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાટી ચૂર્મા લાડવા Churma Ladu

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. જૈન પર્યુષણ સ્પેશિયલ રાજસ્થાની થાળી (Jain Paryushana special Rajasthani Thali Recipe In Gujarati)
  2. સાત્વિક મિક્સ વેજ સબ્જી
  3. દેસી ભાણું (બટાકા રીંગણ નું શાક)
  4. મોરૈયો (Moraiyo recipe in Gujarati)
  5. પંજરી નો પ્રસાદ (Panjari Prasad Recipe In Gujarati)
  1. ચોખા ના લોટ ના લાડુ (Rice Flour Ladoo Recipe In Gujarati)
  2. અમૃતસરી પનીર ભૂર્જી
  3. ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
  4. લચકા મગ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16453003
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close