સોયાબીન વડી અને મકાઈ પનીર નું શાક (Soyabean Vadi Makai Paneer Shak Recipe In Gujarati)

Swati Parmar Rathod @92swati
સોયાબીન વડી અને મકાઈ પનીર નું શાક (Soyabean Vadi Makai Paneer Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વળીને ગરમ પાણીમાં બોઈલ કરી લો. લસણ ટામેટા અને મરચા ડુંગળી આ બધાને એકસાથે પેસ્ટ કરી લો. એક પેનમાં તેલ લઈ તે મરાય જીરું નાખી વઘાર કરો તેમાં આ ગ્રેવી ઉમેરો. થોડીવાર ઢાંકી રાખો ગ્રેવી જાડી જાય એટલે તેમાં ચણાનો લોટ ઉમેરો બરાબર હલાવી તેમાં વડી ઉમેરો.
- 2
બધા મસાલા ઉમેરી બરાબર હલાવી લો તેમાં કસૂરી મેથી અને લીમડાના પાન મેશ કરી નાખવા. હવે તેમાં મેશ કરેલું પનીર ઉમેરો.
- 3
હવે તેમાં થોડા બાફેલા મકાઈના દાણા ઉમેરી. હલાવી સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16631370











ટિપ્પણીઓ