શક્કરિયા ની ફેંચ ફ્રાય ફરાળી રેસિપી (Shakkariya French Fries Farali Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
શક્કરિયા ની ફેંચ ફ્રાય ફરાળી રેસિપી (Shakkariya French Fries Farali Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શક્કરિયા ને પાણી પલાળી દો ત્યાર બાદ બરાબર સાફ કરી લો હવે તેની છાલ કાઢી ને એક સરખી ફેંચ ફાઇસ તૈયાર કરો તેને ઠંડા પાણી મા મીઠું નાખી પલાળો દસ મિનિટ સુધી હવે તેને એક કપડા પર સુકવી દો
- 2
ત્યાર બાદ તેલ ને ફુલ ગરમ કરવા રાખો હવે તેમા થોડી થોડી ફેંચ ફાઇસ ક્રિસ્પી થાય ત્યા સુધી મીડિયમ તાપે તળી લો
- 3
ત્યાર બાદ ગરમ ફેંચ ફાઇસ મા બરાબર મસાલો લગાવી દો
- 4
તો તૈયાર છે ફરાળી રેસિપીઝ શકકરિયા ની ફેંચ ફ્રાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16631780












ટિપ્પણીઓ (11)