પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેશન ધોઇ કટ કરો
- 2
હવે તેમા થી પલ્પ કાઢી લો તેને ચમચી થી ફીણી લેવુ ત્યાર બાદ ગેસ ઉપર પેન ગરમ થાય એટલે ખાંડ એડ કરી ડુબે એટલુ પાણી નાખી દો
- 3
પછી તેને થોડી વાર કુક કરો ત્યાર બાદ તેમા લેમન જ્યુસ નાખી બરાબર મિક્સ કરવુ હવે તેમા પલ્પ એડ કરી થોડી વાર કુક કરી લો ત્યાર બાદ તેને ઠંડુ પડવા દો
- 4
હવે તેને ગાળી લો આ પલ્પ ને કાચની બોટલ માભરી ને ફીજ મા રાખી શકો છો
- 5
હવે એક ગ્લાસ મા નીચે આઈસ કયુબ ફુદીનો 3 ચમચી પલ્પ એડ કરી થોડા બી નાખી ચિલ્ડ વોટર એડ કરી બરાબર મીક્ષ કરો
- 6
તો તૈયાર છે પેશન જ્યુસ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16632834















ટિપ્પણીઓ (4)