ટામેટાં કાકડી મૂળો સલાડ (Tomato Cucumber Mooli Salad Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
#SPR
સામાન્ય રીતે દર રોજ બનતું સલાડ. પછી તેમાં તમે variations કરી શકો.
ટામેટાં કાકડી મૂળો સલાડ (Tomato Cucumber Mooli Salad Recipe In Gujarati)
#SPR
સામાન્ય રીતે દર રોજ બનતું સલાડ. પછી તેમાં તમે variations કરી શકો.
રાંધવાની સૂચનાઓ
- 1
કાકડી, ટામેટા અને મૂળો ધોઈને સમારી લો.
- 2
હવે તેમાં મરચું, મીઠું, ચાટ મસાલો તથા લીંબુનો રસ નાંખી બરાબર મિક્સ કરી સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
-
ગાજર કાકડી અને ટામેટાનું સલાડ (Gajar Cucumber Tomato Salad Recipe In Gujarati)
દરરોજના જમવાના માં સલાડ નો ઉપયોગ કરવો જોઈએ તેમાં થોડું થોડું વેરીએશન કરી અને અલગ અલગ સલાડ બનાવીએ તો ઘરના બધાને ભાવે. Sonal Modha -
કાકડી ટામેટાં નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#SPR#Cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
કાકડી ટામેટા નુ સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#SPR#MBR4#Week4કાકડી ટામેટા નુ સલાડ Vyas Ekta -
-
-
-
-
ગાર્ડન સલાડ (Garden Salad Recipe In Gujarati)
#SPR🌳💚🌳💚🌳💚🌳💚🌳💚🌳💚શિયાળામાં મનગમતા લીલા શાકભાજી અને મૂંગ સ્પ્રાઉટ્સ નો ઉપયોગ કરી ગાર્ડન સલાડ બનાવ્યું છે. 🌳💚🌳💚🌳💚🌳💚🌳💚🌳💚 Dr. Pushpa Dixit -
મૂંગ સલાડ (Moong Salad Recipe In Gujarati)
#SPRમગ પ્રોટીન થી ભરપૂર અને મસ્ત લીલા શાકભાજી નું સલાડ બનાવ્યું છે.Weight loss માં ખૂબ જ ઉપયોગી અને ટેસ્ટી સલાડ.. જરૂર ટ્રાય કરશો!!! Dr. Pushpa Dixit -
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#MBR4#SPR#vegsalad#salad#mixveg#cookpadgujarati Mamta Pandya -
સફરજન અને કાકડી નું સલાડ (Apple Cucumber Salad Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
ટામેટા કાકડી સલાડ (Tomato Cucumber Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
કાકડી ટામેટા નો સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#SPR કિચન ગાર્ડન નાં ફ્રેશ ફુદીના માંથી આ સલાડ બનાવ્યો છે. Bina Mithani -
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં મસ્ત લીલા શાકભાજી આવે અને સલાડ બનાવવાની તથા ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
વીન્ટર સલાડ (Winter Salad Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujaratiદેશી ગાજર અને મૂળા એ શિયાળામાં જ મળે છે. ત્યારે તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો. જે હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. Neeru Thakkar -
ટામેટાં કાકડી ગાજર સલાડ (Tomato Cucumber Gajar Salad Recipe In Gujarati)
#WLD શિયાળો આવા તો અલગ-અલગ પ્રકારની સલાડ ખાવાની મજા આવે વિટામિન થી ભરપુર હોય સબજી બચ્ચા પાર્ટી ને પણ મઝા આવે Harsha Gohil -
કાકડી અને ટામેટાં નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#salad#healthy#cookpadindia#cookpadgujratiઅમુક વાર શાક એવા આવતા હોય છે જેના લીધે માંદા પડે છે ખાસ કરી મે ચોમાસા માં પાણી ચડેલા આવતા હોય એમાં સલાડ કાચું ખાવા માં બીમાર પડી એના માટે થોડા એવા તેલ માં સાતળી ને ખાવા માં હેલ્થ સારું છે પ્રેગનેટ લેડી ને ખાસ દો કાચું સલાડ ખાવા ની ના પડે છે તો આ સલાડ એના માટે છે . sm.mitesh Vanaliya -
ચણા નું સલાડ (Chana Salad Recipe In Gujarati)
#SPRસલાડ પાસ્તા રેસીપીઆ સલાડ ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. Arpita Shah -
ડુંગળી, કાકડી અને ટામેટાં નું સલાડ (Onion Cucumber Tomato Salad Recipe In Gujarati)
#BW#salad#healthઅત્યારે ઉનાળો આવી રયો છે ત્યારે અમુક શાક હવે મળશે નહીં એના જે દેસી ટામેટાં અને કાકડી છે એનું કોમ્બિનેશન ક્યક અલગ જ હોય છે તો એનું સલાડ ખાવા નું લગભગ દરેક ને પસંદ હોય છે sm.mitesh Vanaliya -
-
મીક્ષ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
#MBR4#SPR#cookpadindia#cookpadgujaratiમીક્ષ વેજીટેબલ સલાડ Ketki Dave -
કાકડી ટામેટા નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree Doshi -
-
"ચટપટું પોટેટો મેંગો વેજી સલાડ" (chatptu potato mango veg salad recipe in Gujarati)
#GA4#Week5#સલાડઆજે હું તમારા માટે ચટપટું ટેસ્ટી સલાડ લઈ ને આવી છું જે તમે તમારા રોજના ભોજનમાં લઈ શકો છો. આ સલાડમાં પ્રોટીન અને વિટામિનનું પણ પૂરતા પ્રમાણ છે અને તેમાં પોટેટો નાખવા થી પેટ પણ ભરાય છે અને હેલ્દી પણ છે તો તમે પણ આ સલાડ બનાવો અને બધા ને ખવડાવો. Dhara Kiran Joshi -
-
કાકડી નું સલાડ (Cucumber Salad Recipe In Gujarati)
#GA4 #Week5 ખમંગ કાકડી એ એકદમ ટેસ્ટી ચટપટી સલાડ છે.જેઓ ખાટુ-તીખુ ખાવાના શોખીન છે.એમના માટે બેસ્ટ ઓપ્શન. પર્સનલી મારી ફેવરીટ,આશાને તમને પણ ભાવશે. વળી ડાયેટમાં પણ સામેલ કરી શકાય.કારણ કે,કોપરૂ અને દાણા અને તલ આવવાથી ભૂખ પણ સંતોષાય છે. Payal Prit Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16651766
ટિપ્પણીઓ (2)