ટામેટાં કાકડી ગાજર સલાડ (Tomato Cucumber Gajar Salad Recipe In Gujarati)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

#WLD શિયાળો આવા તો અલગ-અલગ પ્રકારની સલાડ ખાવાની મજા આવે વિટામિન થી ભરપુર હોય સબજી બચ્ચા પાર્ટી ને પણ મઝા આવે

ટામેટાં કાકડી ગાજર સલાડ (Tomato Cucumber Gajar Salad Recipe In Gujarati)

#WLD શિયાળો આવા તો અલગ-અલગ પ્રકારની સલાડ ખાવાની મજા આવે વિટામિન થી ભરપુર હોય સબજી બચ્ચા પાર્ટી ને પણ મઝા આવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
2 member
  1. 2 નંગ ટામેટાં
  2. 3/4 નંગ કાકડી
  3. 2 નંગ ગાજર
  4. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    ટામેટાં કકડી ને ગાજર લો તે ને પાણી થી સાફ કરો બાદ પીલ કરો

  2. 2

    કકડી, ગાજર ને ટામેટાં ને સમારો ને એક પ્લેટ માં નીકાળો તૈયાર છે ટામેટાં કાકડી ને ગાજર નું સલાડ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes