દાણા રીંગણ નુ શાક (Dana Ringan Shak Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
દાણા રીંગણ નુ શાક (Dana Ringan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન મા તેલ ગરમ મૂકો તેમા રાઈ જીરૂ નાખો તતડે એટલે હીંગ નાખો તેમા સમારેલ રીંગણ અને દાણા ઉમેરો બરાબર સાંતળો તેમા હળદર ઘાણાજીરુ લાલમરચુ મીઠું સ્વાદ મુજબ ઉમેરો જરૂર મુજબ પાણી ઉમેરો ઢાંકી ને ચડવા દયો ચડી જાય એટલે સમારેલ ટામેટું ઉમેરો ટામેટું ચડી જાય એટલે ગેસ બંધ કરો ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે ટેસ્ટી દાણા રીંગણ નુ શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16689656



ટિપ્પણીઓ