પાવભાજી મસાલો હોમમેડ (Pavbhaji Masala Homemade Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
પાવભાજી મસાલો હોમમેડ (Pavbhaji Masala Homemade Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ મા ધાણા,જીરૂ,તજ,ચક્ર ફૂલ અને વરિયાળી ને થોડા શેકી લો.ત્યાર બાદ તેમાં મોટી ઈલાયચી,લવિંગ, મરી,સુકા લાલ મરચા નાખો.ધીમા ગેસ પર સુગંધ આવે ત્યાં સુધી શેકી લો.
- 2
મસાલા ઠંડા થાય એટલે તેને ગ્રાઈન્ડર માં લઇ લો.ત્યાર બાદ તેમાં તમાલ પત્ર ના ટુકડા ઉમેરો.હવે તેમાં હળદર,મીઠું,સંચળ,સૂંઠ પાઉડર,આમચૂર પાઉડર અને કાશ્મીરી લાલ મરચું નાખી ને ક્રશ કરી લો.કાશ્મીરી લાલ મરચું નાખવાથી કલર સરસ આવશે.
- 3
તો તૈયાર છે હોમ મેડ પાવભાજી મસાલો.આ મસાલા માંથી પાવભાજી સિવાય પણ મસાલા પાવ,તવા પુલાવ મા ઉપયોગ કરી શકાય છે.આ મસાલો એર ટાઈટ બોટલ મા ભરી ફ્રીઝ માં ૬ થી ૮ મહિના સ્ટોર કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કિચન કિંગ મસાલો (Kitchen King Masala Recipe In Gujarati)
દરેક વાનગી ની જાન હોય છે ગરમ મસાલો. દરેક મસાલા જો પરફેક્ટ માપ સાથે લેવામાં આવે તો વાનગી ને ખુબ ટેસ્ટી બનાવે છે. કોઈ પણ વસ્તુ વધારે કે ઓછી પડી જાય તો બધી મહેનત પાણી માં જાય છે. એટલે અહીં મેં દરેક વસ્તુ પરફેક્ટ માપ લઈ ને કિચન કિંગ મસાલો બનાવ્યો છે. આ મસાલો બનાવી તમે 6 મહિના સુધી કાચની બોટલ માં સ્ટોર કરી શકો છો. Daxita Shah -
ચા નો મસાલો (Chai masala recipe in Gujarati)
#CF જેની ચા બગડી તેનો દિવસ બગડ્યો. તેમ કહેવાય..ચા નો સ્વાદ વધારવાં ચા નો મસાલો યોગ્ય માપ થી એકદમ પરફેક્ટ બને છે.જેનાં થી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
ચા નો હોમમેડ મસાલો (Tea Homemade Masala Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
-
હોમમેડ કિચન કિંગ મસાલો (Homemade Kitchen King Recipe In Gujarati)
હોમ મેડ કિચન કિંગ મસાલો Deepika Jagetiya -
અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
-
જીરવાન મસાલો(Jeeravan masala recipe in Gujarati)
જીરવાન મસાલો ઈન્દોર નો પ્રખ્યાત ચટપટો મસાલો છે. સ્વાદ વધારે તેવો મસાલો છે.ખાસ કરી ને પૌવા માટે ઉપર થી નાખવાં માટે સ્પેશિયલ વપરાશ માં લેવાય છે. ત્યાં ની બધી વસ્તુઓ માં આ મસાલો નો ઉપયોગ થાય છે. Bina Mithani -
-
મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
#CT#cookpadindia#cookpadgujratiમુંબઈ સરદાર સ્પેશ્યલ પાવભાજી ઈન માય સ્ટાઈલ.બાળકો ને અને મોટા ને બધા ને પાવભાજી તો બહુ જ ભાવે છે. એમાં પણ મુંબઈ ની પાવભાજી ....પછી તો પૂછવાનું j નહિ હે ને....પાવભાજી આ રીતે બનાવીએ તો એકદમ જ હેલ્થી બને છે અને સાથે સાથે ટેસ્ટી પણ એટલી જ બને છે.એક વખત આ style થી બનાવશો ,પછી બીજી નહિ ભાવે. ટેક્સચર અને કલર પણ એકદમ રેસ્ટોરન્ટ જેવા જ.તો ચાલો.... Hema Kamdar -
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
#CWM2#Week 2#hathimasala#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
ચાનો મસાલો(Tea masala recipe in gujarati)
#ફટાફટરોજ સવાર થાય એટલે સૌથી પહેલા મસાલાવાળી ચાહ જોઈએ તો હું ચા ના મસાલા ની રેસીપી લાવી છું. વર્ષોથી આ મસાલો બનાવો છો જે એકદમ પરફેક્ટ બને છે અને તેની ચા બનાવે ત્યારે બહુજ સરસ સુગંધ આવે અને બહુ જ સ્વાદિષ્ટ બને છે. Pinky Jain -
જીરાવન મસાલો (Jeeravan Masala Recipe In Gujarati)
#jeeravanmasala#indoripohamasala#cookpadgujarati Mamta Pandya -
-
પાંવ ભાજી મસાલો (Paav Bhaji Masala Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપાંવ ભાજી મસાલો Ketki Dave -
ગરમ મસાલો (Garam Masala Recipe In Gujarati)
ધરે બનાવેલો ગરમ મસાલો હાઇજેનિક હોય છે.આ મસાલો ઓછા પ્રમાણ માં વાપરો તો પણ વાનગી સ્વાદિષ્ટ બને છે.દાળ શાક ઉપરાંત ફરસાણ અને અન્ય વાનગીઓ માં પણ ઉપિયોગી છે. Varsha Dave -
ગરમ મસાલો
#masalabox#cooksnapchallange#garam madali#tamalpatra#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
મેગી મસાલા (હોમ મેડ) (Maggi Masala Recipe In Gujarati)
#MBR8#WEEK8 આ મસાલો બહાર નો મેગી નો મસાલા એ મેજિક ના પેકેટ જેવો જ ટેસ્ટ આવે છે.એક વાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ . Vaishali Vora -
હેલ્ધી ટેસ્ટી આરોગ્યપ્રદ છાસ નો મસાલો
#MBR7#Week7#CWM2#Hathimasala#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ચા મસાલો (Tea Masala Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiકહેવાય છે ને કે જેની સવારની ચા બગડે એનો આખો દિવસ બગડે.....આમ તો ચા બધા બહુ પ્રકારની હોય છે જેવી કે આદુવાળી ચા, મસાલા ચા, લીંબુ ની ચા, ગ્રીન ટી, તુલસી ફુદીના ચા વગેરે...મેં INSTANT TEA MASALA બનાવ્યો છે જે એકદમ easy છે અને જલ્દી બની જાય એવો છે..Tips :: શિયાળામાં ચા મસાલો થોડો strong જોઈએ એટલે વરિયાળી અને ઈલાયચી થોડી ઓછી નાખવી ..ઉનાળામાં ચા મસાલો બનાવો તો તેમાં વરિયાળીની અને ઈલાયચી ની માત્રા થોડી વધારી લેવી. Khyati's Kitchen -
પાવ ભાજી મસાલો(pav bhaji masala recipe in Gujarati)
પાવડર ભાજી દરેક ને ખૂબ જ પસંદ હોય છે.પણ તેમાં પરફેક્ટ મસાલા ન પડે ત્યાં સુધી તેનો સ્વાદ આવતો નથી. મુંબઈ ની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ પાવ ભાજી મસાલો બનાવ્યો છે.તેનાંથી સુપર ટેસ્ટી બનશે. Bina Mithani -
મસાલેદાર ચટપટો કચ્છી દાબેલી મસાલો
#Lets Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
શિયાળામાં ગરમાવો આપતો ચા નો ટેસ્ટી મસાલો
#CWM2#Hathimasal#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16604310
ટિપ્પણીઓ