ક્રીમી ચોકલેટ મિલ્ક

#હેલ્થડે બધા બાળકોને દૂધ ખુબ જ ઓછુ ભાવે છે તો આજે મેં મારા દીકરા સાથે દૂધમાં ચોકલેટ ફ્લેવર નો ઉપયોગ કરી ખૂબ જ યમ્મી ક્રીમી ચોકલેટ મિલ્ક બનાવેલ છે.
ક્રીમી ચોકલેટ મિલ્ક
#હેલ્થડે બધા બાળકોને દૂધ ખુબ જ ઓછુ ભાવે છે તો આજે મેં મારા દીકરા સાથે દૂધમાં ચોકલેટ ફ્લેવર નો ઉપયોગ કરી ખૂબ જ યમ્મી ક્રીમી ચોકલેટ મિલ્ક બનાવેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોકલેટ બિસ્કીટ માંથી ક્રીમ અને બિસ્કીટ અલગ અલગ કરી દો. અને બિસ્કીટ ને ક્રમબલ કરી લો
- 2
હવે દૂધ,ખાંડ અને બે ચમચી કોકો પાવડર બધું મિક્સરમાં ફેરવી અને મિક્સ કરી. અને ગ્લાસ મા કરેલા બિસ્કિટના પાવડર થી બોર્ડર ઉપર ડસ્ટીંગ કરી લેા.
- 3
હવે એક કડાઈમાં બરફ રાખી તેના ઉપર બીજું વાસણ મૂકી તેમાં મલાઈ, દૂધનો પાવડર, ક્રીમવાળા બિસ્કીટ નુ ક્રીમ અને કોકો પાવડર નાખી બિટર થી બીટ કરી ક્રીમ બનાવી લો. પ્લાસ્ટીકની કોથળીમાં ભરી અને કોન બનાવી લો
- 4
હવે ગ્લાસમાં ચોકલેટી મિલ્ક ભરી કોન વડે ઉપર ક્રીમ નાખી દો.
- 5
હવે તેના ઉપર ક્રમબલ કરેલા બિસ્કીટ ભભરાવી દો. તો તૈયાર છે બાળકોને ખુબ જ પસંદ આવે તેવું અને બાળકોથી સહેલાઈથી બની જાય તેવું ક્રીમી ચોકલેટ મિલ્ક.
- 6
ક્રીમી ચોકલેટ મિલ્ક....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ મિલ્ક (Chocolate Milk Recipe in Gujarati)
#GA4#week10ચોકલેટ મિલ્ક શેક મારા ઘરે હંમેશા મારો ૧૨ વર્ષ નો દીકરો જ બનાવે છે અને અમને બધાં ને એ બહુ જ ભાવે છે Komal Shah -
ચોકલેટ મિલ્ક શેક.(Chocolate Milkshake in Gujarati)
#RB15 ચોકલેટ મિલ્ક શેક મારા બાળકો નું મનપસંદ છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Bhavna Desai -
હોટ ચોકલેટ મિલ્ક
#દૂધ#જૂનસ્ટારહોટ ચોકલેટ લગભગ બધાને જ પ્રિય હોય છે. મોનસુન અને વિન્ટર માં પીવાની અલગ જ મજા છે. Disha Prashant Chavda -
ક્રીમી સ્વાદિષ્ટ હોટ ચોકલેટ
#MBR7#Week7#Cookpad#Cookpadgujarati#Cookpadindia આ વર્ષે ઘણી નવીનતમ વાનગી બનાવી તેમાં મેં મારી સ્પેશિયલ અને બેસ્ટ વાનગી ક્રીમી હોટ ચોકલેટ બનાવી છે Ramaben Joshi -
ચોકલેટ મીલ્કશેક (Chocolate milkshake recipe in Gujarati)
#GA4#Week4#Milkshake.#મીલ્કશેક. બાળકોને ખુબ ભાવે એવું આ મીલક્ શેક ચોકલેટ ફ્લેવર વાળુ છે. sneha desai -
ચીકૂ ચોકલેટ મિલ્ક શેક (Chikoo Chocolate Milk Shake Recipe In Gujarati)
#mrચોકલેટ ફ્લેવર ની કોઈપણ આઈટમ બાળકો ને ખૂબ ભાવે છે.તો હું અહીં ચીકૂ ચોકલેટ મિલ્ક શેક ની રેસીપી શેર કરૂ છું જે હેલ્ધી અને ટેસ્ટી પણ છે. Dimple prajapati -
ઓરેેઓ મિલ્ક શેક (Oreo Milkshake)
#માઇઇબુક#પોસ્ટ 30#દૂધ એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. દૂધમાં વિટામિન 'સી' સિવાય તમામ વિટામિન રહેલા છે. ઓરેઓ પ્રખ્યાત બિસ્કીટ છે. આ મિલ્ક શેક માં કાર્બોહાઈડ્રેટ હોવાથી તરત જ ભૂખ સંતોષવા માટે મદદરૂપ છે. નાના બાળકો તેમજ મોટા ને પણ ખૂબ જ પ્રિય છે. નીલમ પટેલ (Neelam Patel) -
હોટ ચોકલેટ
#શિયાળાશિયાળાની ઠંડીમાં જો ગરમ-ગરમ ચોકલેટ મિલ્ક મળી જાય તો ઠંડી બહુ જ મજા આવે છે. ઠંડીમાં ગરમ ધુમાડા નીકળતો હોટ ચોકલેટ પીવાની મજા જ અલગ છે. cdp6125 -
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
ચોકલેટ આઇસક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ
#India ચોકલેટ આઈસ્ક્રીમ બધા ને બહુ ભાવે એટલે આજે મેં "ચોકલેટ આઇસક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ "બનાવ્યું છે મહેમાનો આવે ત્યારે આ પીણું એકદમ ઝડપથી બની જાય છે ને બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચોકલેટ આઈસ્ક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ" પીવા ની મજા માણો. Urvashi Mehta -
ક્રીમી કોકો મીલ્કશેક ( Creamy Coco Milk shake Recipe in Gujarati
#સમર #પોસ્ટ ૨ ગરમી માં ઠંડા ઠંડા કુલ કુલ ક્રીમી મીલ્કશેક. Bhavna Desai -
ક્રીમી હોટ ચોકલેટ (Creamy Hot Chocolate Recipe In Gujarati)
#AA1#Post4#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનો એ ઉત્સવોનો મહિનો છે આ મહિનામાં જન્માષ્ટમી સાતમ આઠમ ના મેળા વગેરે ઉત્સવોની ઉજવણી લોકો કરતા હોય છે તેમાં ગરમા-ગરમ વાનગી સૂપ coffee હોટ ચોકલેટ વગેરેનો ઉપભોગ હોય છે આ બધાની મજા માણવી કંઈક ઓર જ હોય છે મેં આજે ક્રીમી હોટ ચોકલેટ બનાવી છે Ramaben Joshi -
ઓરીઓ બનાના મિલ્કશેક.(Oreo Banana Milkshake Recipe in Gujarati)
#RB2 ' ઓરીઓ શેક' એ મારા બાળકો નું ઓલટાઈમ ફેવરિટ છે. મારા બાળકો ની મનપસંદ છે. આ મિલ્ક શેક માં ખાંડ ના બદલે કેળા નો ઉપયોગ કરી હેલ્ધી શેક બનાવ્યો છે. ખૂબ જ યમ્મી ટેસ્ટ લાગે છે. Bhavna Desai -
ચોકલેટ ચિપ્સ કૂકીસ આઈસ્ક્રિમ (Chocolate Chips Cookies Icecream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચોકોલેટ ફ્લેવર નાના થી લઇ ને મોટા સુધી દરેક ને ભાવતી હોય છે. અને આઈસ્ક્રિમ ની વાત આવે અને એમાં પણ ચોકોલેટ ફ્લેવર સાથે કૂકીસ. મારા ઘરમાં તો બધા ને આઈસ્ક્રિમ બહુ જ ભાવે છે. એટલે મેં આજે ઘરે જ ચોકોલેટ ફ્લેવર સાથે ચોકોલેટ ચિપ્સ અને કૂકીસ નો ઉપયોગ કરી ને આઈસ્ક્રિમ બનાવ્યો છે. Unnati Bhavsar -
ચોકલેટ બરફી રોલ
#દૂધઆ બરફી બધા જ ને ભાવે છે એ સાથે જલ્દી બની જાય છે.ઓછી સામગ્રી થી બનતી વાનગી એટલે ચોકલેટ બરફી રોલ.lina vasant
-
ચોકલેટ કેક
#Goldenaprone3#week20મારા સન નો બર્થડે હતો તો મે ચોકલેટ કેક બનાવી છે.#બુધવાર Kiran Jataniya -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
ગરમી નું season ચાલુ થાય એટલે બધાને આઈસ્ક્રીમ યાદ આવી જ જાય...મે પણ મારા kids નો ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો છે... Kinjal Shah -
બીસ્કીટ રોલ (Biscuit Roll Recipe In Gujarati)
#NFRબીસ્કીટ રોલ / સ્વિસ રોલનો fire recipe challangeમારા બાળકો નાના હતા અને સ્કૂલમાં નો ફાયર રેસીપી કોમ્પીટીશન માટે મારી ભાભી પાસે આ રેસીપી શીખેલી. પછી કદી ફરી બનાવવા નો મોકો જ ન મળ્યો. કુકપેડની આ ચેલેન્જ માટે આ રેસીપી બનાવી જુની યાદો તાજા કરી.અહીં તમે મેરી ગોલ્ડ (ફ્લેવર વગરનાં) બિસ્કીટ નો પણ ઉપયોગ કરી શકો. મલાઈની જગ્યાએ ક્રીમ અને દૂધ નો ઉપયોગ કરી શકાય. ઘણા બધા innovations અને variations થઈ શકે છે. Do try friends. You and your kids will love this. Dr. Pushpa Dixit -
ચોકલેટ ચિપ્સ લડ્ડુ (Chocolate chips ladoo recipe in Gujarati)
#GA4#Week9#Mithai તહેવારો નો સમય આવે એટલે ઘરમાં અવનવી મીઠાઈઓ બને. તેમાં પણ દિવાળી નો તહેવાર એટલે નવી નવી મીઠાઈઓ અને ફરસાણ બનાવવાની મોસમ. દિવાળીના તહેવારમાં આપણે પરંપરાગત રીતે બનતી ઘણી બધી મીઠાઈઓ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે અહીંયા થોડી ઇનોવેટિવ અને બાળકોને ખૂબ જ ભાવે તેવી નવી મીઠાઈ બનાવી છે. ચોકલેટ ચિપ્સ લડ્ડુ નામ સાંભળીને જ આપણને સમજાય કે આમાં ચોકલેટનો ઉપયોગ વધુ કરવામાં આવ્યો છે બાળકોને ખૂબ જ ભાવે અને કઈક નવું લાગે તેવા ચોકલેટ ચિપ્સ લડ્ડુ બનાવવા ખુબ જ ઇઝી છે. તો ચાલો આ લડ્ડુ બનાવીએ. Asmita Rupani -
ચોકલેટ સ્નો વ્હાઇટ મિલ્ક શેક
#ઇબુકઆ એક યમી મિલ્ક શેક છે.બાળકોને તો આ મિલ્ક શેક પીને માજા જ પડી જશે. આ ખૂબજ સરળ ને ફટાફટ બની જાય તેવો મિલ્ક શેક છે. કેલરી થી ભરપૂર છે.આને તમે પાર્ટી માં ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકો છો.અને આ દેખાવ માં ખુબજ અકર્ષક છેકે એને જોઇનેજ તમને અને પીવાનું મન થઇ જશે. Sneha Shah -
મિલ્ક કેરેમલાઇસ પુડિંગ
#મિલ્કીકેલ્શ્યમ થી ભરપૂર દૂધ,દહીં,મલાઈ અને મિલ્ક પાવડર નો ઉપયોગ કરી ને મિલ્ક કેરેમલાઇસ પુડિંગ બનાવીએ. Manisha Kanzariya -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate ice cream recipe in gujrati)
#મોમચોકલેટ આઈસ્ક્રીમ મારા પરિવારના દરેક સભ્યોને ખૂબ જ ભાવે છે એટલે હું વારંવાર બનાવું છું Kajal Panchmatiya -
હોટ ચોકલેટ (Hot chocolate Recipe in Gujrati)
#goldenapron3 #week_20 #Chocolateચોકલેટ બધા જ બાળકોને ખૂબ ભાવતી હોય છે. એને તમે કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો સહેલાઈથી ખાય છે. અત્યારે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે એટલે આજે મેં મારી દીકરીને હોટ ચોકલેટ દૂધ બનાવી આપ્યું. Urmi Desai -
અલ્ટીમેટ સરપ્રાઈઝ કોલ્ડ કોફી
આ કોલ્ડ કોફીમાં ઓરીયો બિસ્કીટ ,કોકો પાવડર,વેનિલા આઈસ્ક્રીમ,દૂધ ,ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરીને બનાવી છે.જે ખૂબ જ ટેસ્ટી એક પ્રકારનું મિલ્ક શેક જ છે. Harsha Israni -
ચોકલેટ મીલ્ક શેક (chocolate milkshake recipe in Gujarati)
#goldenapron3# ચોકલેટ# week૨૦ Jayshree Chandarana -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe in Gujarati)
#goldenapron3#chocolate#week20ચોકલેટ નું નામ લેતાં જ મોંમા પાણી આવી જાય ને??? કોનું કોનું આ ચોકલેટ આઈસ્ક્રીમ ફેવરીટ છે? મને અને મારા દીકરા ને તો ચોકલેટ બહું જ ભાવે... આ રીત થી આઈસ્ક્રીમ બનાવશો તો બહાર જેવું જ ક્રીમી બનશે. અને તે પણ ૫૦૦ મિલી દૂધ માં જ ઘણું બધું આઈસ્ક્રીમ બનશે. તો તમે પણ તમારા બાળકો માટે જરૂર થી ટ્રાય કરજો હમણા વેકેશન છે અને કોરોના માં બહાર થી આઈસ્ક્રીમ લાવવા કરતા ઘરે ફ્રેશ બનાવજો. બાળકો ખૂશ થઈ જશે. Sachi Sanket Naik -
હોટ ચોકલેટ મિલ્ક (Hot Chocolate Milk Recipe In Gujarati)
#CDYબાળકો ને હોટ ચોકલેટ મિલ્ક બવ ભાવે છે. Bijal Parekh -
ચોકલેટ બોમ્બ (Chocolate Bomb Recipe In Gujarati)
#CCCમેં ચોકલેટ બોમ્બસ બનાવ્યા છે.જે બાળકો ને ખુબ જ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ 🍫 કોફી
નો ફાયર રેસિપી#NFR : મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ કોફીગરમી ની સિઝન માં કોલ્ડ ચોકલેટ કોફી પીવાની મજા આવે. Sonal Modha -
ચોકલેટ ટાર્ટ વીથ વેનીલા આઇસ્ક્રીમ (Chocolate Tart With Vanilla Icecream Recipe In Gujarati)
ગરમીની સીઝન દરમિયાન કઈક ઠંડુ ખાવા નું મન થાય જ છે એમાં ચોકલેટ ના કોમ્બિનેશન વાળુ મળી જાય તો પૂછવું જ શું 😋😋😋 Buddhadev Reena
More Recipes
ટિપ્પણીઓ (2)