બિના ગેસ જલાયે તિરંગીન લાડુ

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ ઠંડા લેવા ને મિકસર નીજાર પાવડર બનાવવો તેમા ટોપરાનુખમણ નાખી ફરી ગાઈનકરવુ તેમા મિલ્ક પાવડર નાખી ફરી ગાઈન કરી ખાંડ મા એલચીનાખી સરસ પાવડર બનાવવો બધુ મિક્સ કરી લેવુ નેદૂધ નાખી લોટ બાધી લેવો તેના તન ભાગ કરી બધા મા અલગ કલર નાખી મિક્સ કરી લેવો ધી વારો હાથ કરી કેસરી નાની પુરી વણી તેની ઉપર લાલ કલરની પુરી વણી રાખી ગોલબનાવી ઉપર લીલા કલરની પુરી વણી ઉપર ગોલવારી ચાકુથી છભાગ અડધી કરી તૈયાર તિરંગી લાડુ
- 2
- 3
- 4
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24833467













ટિપ્પણીઓ