ગાજર ની કાચરી

#અથાણાં
શિયાળા માં અને ચોમાસા માં થેપલા અને ખીચડી જોડે ખવાતું ગાજર નું અથાણું એટલે ગાજર ની કાચરી.
ગાજર ની કાચરી
#અથાણાં
શિયાળા માં અને ચોમાસા માં થેપલા અને ખીચડી જોડે ખવાતું ગાજર નું અથાણું એટલે ગાજર ની કાચરી.
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ની ચીરી કાપી 2 ચમચી મીઠુ નાખી હલાવી ઢાંકી ને એક રાત મૂકી દેવા. બીજા દિવસે પાણી કાઢી નાખી એક દિવસ તડકે સુકવી દેવા. સાંજે ભેગા કરી લેવા. (આ સ્ટેજ પર તમે કાચરી સ્ટોરે પણ કરી શકો છો ફ્રીઝ માં અને જરૂર મુજબ કાઢી આગળ ના સ્ટેપ કરી વાપરી શકો છો)
- 2
લસણ અને મીઠુ ને ખંડણી દસ્તાં વડે ફૂટી લો. એમાં લાલ મરચું ધાણા જીરું ચપટી ખાંડ નાખી મિક્સ કરી લો. હવે એને ફેલાવી લો.
- 3
તેલ ગરમ કરી ગરમ ગરમ તેલ ફેલાવેલા મસાલા માં ઉમેરી લો.
- 4
હવે આ મસાલા માં સૂકવેલી ગાજર ની કાચરી ઉમેરી મિક્સ કરી લો. થેપલા ખીચડી અને ખારીભાત જોડે મઝા માનો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીંબુ નું ખાટું મીઠુ અથાણું
#અથાણાંથેપલા અને ખારી ભાત જોડે મેચ ખાતું અથાણું એટલે લીંબુ નું ખાટું મીઠુ અથાણું. બનાવવા માં સરળ અને ખાવા માં ટેસ્ટી. Khyati Dhaval Chauhan -
ગાજર મરચા નો સંભારો
સ્વાદિષ્ટ અને શિયાળા ની વાનગી એટલે કહી શકાય કે ગાજર અમારે ત્યાં શિયાળા માં જ આવે છે ને ગાજર મરચા નો સંભારો ગાઠીયા,પૂરી ,થેપલા , પરોઠા સાથે બહુજ સારો સ્વાદ આપે છે. Heenaba jadeja -
લસણિયા ગાજર
#શિયાળાફ્રેન્ડસ , શિયાળામાં ખુબ જ સરસ ગાજર આવતા હોય.. ગાજર નો હલવો, ગાજર નું અથાણું, ગાજર નું સલાડ . અવારનવાર દરેક ઘર માં બનતા હોય છે. મેં અહીં મારા ઘર માં બનતા લસણિયા ગાજર ની રેસિપી અહીં રજૂ કરી છે. asharamparia -
-
મેથીયા ગાજર મરચાં (Methia Gajar Marcha Recipe In Gujarati)
શિયાળા માં બહુ સારું એવું ખવાતું અથાણું ગાજર મરચાં ગરમી આપી ઠંડી નથી લાગતી. Kirtana Pathak -
લસણનીયા ગાજર નું અથાણું
શિયાળા માં ગાજર ખાવા જોઈ એ. ગાજર નો હલવો, કે ગાજર નું સલાડ ,ગાજર નું જ્યુસ વગેરે..આજે મેં સૌ ના ભાવતા ગાજર માંથી ગાજર નું લસાનિયુ અથાણું બનાવ્યું છે.. જે બનાવતી વખતે જ એટલી સુંગંધ આવે છે ખાવા નું મન થઇ જાય છે.જોઈ ને પણ એટલું જ મન થાય ..શરીર માટે,આંખમાટે,લોહી માટે ગુણકારી ગાજર.. #ઇબુક૧ Krishna Kholiya -
ગાજર નો સંભારો
#goldenapron3#Week1#Post1આ ગાજર નો સંભારો અમારાં ઘરે બધા ને ખૂબ જ ભાવે છે કોઈ પણ શાક ની સાથે સાઈડ માં આ ગાજર નો સંભારો સ્વાદિષ્ટ લાગે છે Daksha Bandhan Makwana -
કેરી ની ટુકડી, આખી મેથી અને ચણા નું અથાણું
#અથાણાંઘર ઘર માં પ્રખ્યાત અને ભાવતું અથાણું એટલે મેથી ને ચણા નું અથાણું. આ સ્વાદ માં અને દેખાવ માં ખુબજ સરસ લાગે છે. દાળ ભાત, થેપલા ane ખીચડી જોડે ખાવાની ખુબજ મઝા આવે છે. Khyati Dhaval Chauhan -
ગુંદા કેરી ખારેક નું ગળ્યું અથાણું
#અથાણાંગુજરાતી ક્યુઝિન માં અથાણાં નો મહિમા વધારે રહ્યો છે. થેપલા, ઢેબરા, ખારીભાત, ખીચડી કે દાળ ભાત અથાણાં વગર અધૂરા છે. તો ચાલો બનાવીએ ગુંદા કેરી અને ખારેક નું ગળ્યું અથાણું. Khyati Dhaval Chauhan -
ગાજર ની લસણીયા ખમણી (Gajar Lasaniya Khamani Recipe In Gujarati)
ગાજર માંથી ગણા પ્રકાર ના અથાણાં બને છે. ગાજર ની લસણ વારી ખમણી બહુ સરસ બને છે. જે બરણી માં ભરી 1 મહિના સુધી સ્ટોર કરી , ઉપયોગ માં લઇ શકાય છે.... Rashmi Pomal -
ગાજર અને વટાણા ની સબ્જી 😄
# Winter Special Recipe# Winter Kichen Challangeઆ શાક શિયાળા માં ઘણી વખત મારી ઘરે બને છે અને ખુબ ફટાફટ બની જાય છે.આ શાક ઘી માં બહુ જ સરસ લાગે છે.ગાજર અને વટાણા શિયાળા માં ખુબ જ સરસ મળે છે એટલે શિયાળા વગર આ શાક ખાવા ની બહુ મઝા આવતી નથી. Arpita Shah -
ગાજર નું લસણ વાળું અથાણું (Gajar Lasan Athanu Recipe in Gujarati)
#GA4#week3#gajarઆ અથાણું મે મારી એક ફ્રેન્ડ પાસે થી શીખ્યું છે શિયાળા માં આ અથાણું ગરમી આપે છે કારણ કે ગાજર, લસણ અને તલ નું તેલ બધીજ વસ્તુ ગરમ પ્રકૃતિ ની છે Thakker Aarti -
ગાજર કેરી મરચાં નું અથાણું (Gajar Keri Marcha Athanu Recipe In Gujarati)
#APR : ગાજર કેરી મરચાં નું અથાણુંઅમારા ઘરમાં બધાને કાચા અથાણાં ( કાચી રાયતી ) તાજા તાજા બહું જ ભાવે. તો આજે મેં ગાજર કેરી મરચાં નું અથાણું બનાવ્યું. Sonal Modha -
ગાજર ની સુકવણી
સીઝન માં આવતા શાકભાજી ની સુકવણી કરી અને તેનો ઉપિયોગ આખું વર્ષ કરી શકાય છે.સૂકવેલા ગાજર નો ઉપિયોગ અથાણાં ની ગોળકેરી માં પણ કરી શકાય છે. Varsha Dave -
લસણિયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)
#MBR7 #Week7 #માયબેસ્ટરેસીપીસઓફ2022#વીન્ટર_સ્પેશિયલ#લસણિયાગાજર #મેથીનાં કુરિયા #રાઈનુંતેલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં લાલ ગાજર મળતા હોય ત્યારે ખાસ લસણિયા ગાજર બનતા હોય છે. ઈનસ્ટન્ટ અથાણાં ની ગરજ સારે છે. આમાં લસણ નું પ્રમાણ થોડું વધુ હોય છે. ખાવાનો આનંદ માણો. Manisha Sampat -
ગાજર નો સંભારો(Carrot Sambharo recipe in Gujarati)
ગાજર એ શિયાળા નું ટોનિક છે ગાજર માંથી ઘણી હેલ્ધી રેસીપી બનાવી શકાય છે. ગાજર પચવા માં હલકા હોય છે. Daxita Shah -
લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)
#WP#WEEK10#MBR10#LasaniyagajarPickleRecipe#શિયાળાસ્પેશિયલલસણીયાગાજરઅથાણું એકદમ ચટાકેદાર ને ઓછી સામગ્રી થી અને ફટાફટ બની જતું લસણીયા ગાજર નું અથાણું નાસ્તામાં થેપલાં સાથે કે જમવામાં રોટલી,દાળ ભાત સાથે કે રાત્રે ખીચડી કે રોટલા કે ભાખરી સાથે મસ્ત મોજ થી માણી શકાય. Krishna Dholakia -
મેથી ગાજર ની કઢી
#દાળકઢી કહેવાય છે કે, "કઢી ને રોજ ઘર માં ના લવાય.. જરા નજર હટી કે જાય ભાગી..."કઢી ને ખુબ કઢાવો (ઉકાળો )તો જ તેનો ટેસ્ટ સરસ આવે. મેં આજે મેથી ગાજર ની કઢી બનાવી છે... Daxita Shah -
કંકોડા નું શાક
#ગુજરાતી કંકોડા ચોમાસા માં જ જોવા મળે છે આ શાક વરસાદ ની સીઝન માં ખાવા મળે છે. આ વાનગી મહેસાણા ના ગુજરાતી ઓની છે ખેતર ની વાડ માં વેલો જોવા મળે છે આ શાક ને રોટલા સાથે ખાવા ની બહું મજા પડે છે.આ શાક ને તમે પણ એકવાર જરૂર થી બનાવો. અને વરસાદ ની સીઝન માં" કંકોડા" નું શાક રોટલા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
ગાજર અને વાલોર નું શાક
#EC#week 1#ગાજર અને વાલોર નું શાક#શાક રેસીપી#લસણ. ડુંગળી વગર શાક#CookpadIndia#CookpadGujarati#no onion and no garlic recipe Krishna Dholakia -
ફરાળી સાબૂદાણા ની ખીચડી
#Goldanapro શ્રાવણ માસ ના ઉપવાસ માં ફરાળી ખાવા નું મન થયું હોય તો ફરાળી સાબૂદાણા ની ખીચડી ફટાફટ બની જાય છે ને ટેસ્ટી અને બહુ જ સરસ લાગે છે મને સાબૂદાણા ની ખીચડી બહુ જ ભાવે છે. તમે પણ "ફરાળી સાબૂદાણા ની ખીચડી" આવી રીતે બનાવો અને ખાવા ની મજા લો. Urvashi Mehta -
ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
#Winter special#cooksnapchallenge ગાજર મરચા નું અથાણું (ઇન્સ્ટન્ટ) Rita Gajjar -
ગુવાર ની કાચરી(guvar ni kachri recipi in gujarati)
#સમર#મોમમેં અહીં ગુવાર ની કાચરી બનાવી છે જે મે અત્યારે થોડીક જ બનાવી છે પરંતુ તમને ઈચ્છા હોય તો તમે વધારે ગુવાર ને સૂકવી બારેમાસ સાચવી શકો છો કાચરી સુકાઈ જાય એટલે એરટાઇટ બરણીમાં ભરી અને રાખી શકાય અને પાપડ નો હોય તો તેની જગ્યાએ આ કાચરી પણ જમવામાં સારી લાગે અને અને જ્યારે જોઇએ ત્યારે ઇન્સ્ટન્ટ તળી અને સર્વ કરી કરી શકો છો મે અહી એક વ્યક્તિને થાય તેટલી જ તળી ને સર્વ કરી છેઆ કાચરી મારા મમ્મી અને દાદી માં પણ બનાવતા આજે મે પણ બનાવી ખૂબ જ ઝડપી અને ઇઝી છે parita ganatra -
🌹બીટરુંટ ગાજર નું અથાણું🌹(dhara kitchen recipe)🌹
#અથાણાં#જુનસ્ટાર🌹તમારા બાળકો બીટરુંટ ગાજર નો ખાતા ન હોય તો તેમને આ રીતે રોટલી ની અંદર બીટરુંટ ગાજર નું અથાણું નાખીને આપીએ તો તેઓ પણ હોંશે હોંશે ખાશે.🌹 Dhara Kiran Joshi -
-
🌹બીટરુંટ ગાજર નું અથાણું🌹(dhara kitchen recipe)🌹
#અથાણાં#જુનસ્ટાર🌹તમારા બાળકો બીટરુંટ ગાજર નો ખાતા ન હોય તો તેમને આ રીતે રોટલી ની અંદર બીટરુંટ ગાજર નું અથાણું નાખીને આપીએ તો તેઓ પણ હોંશે હોંશે ખાશે.🌹 Dhara Kiran Joshi -
-
ગાજર દૂધી ની ખિચડી (Carrot Bottle Gourd Khichdi Recipe In Gujarati)
ગાજર એ એવું શાક છે જે મીઠાઈ અને મીઠાવાળી એમ બંને રેસીપી માં વાપરી શકાય છે. ગાજર માં રહેલ રેટિનોલ આંખ માટે જરૂરી છે. મેં ગાજર, દૂધી અને મિક્સ દાળ વાપરી ને ખીચડી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. #GA4 #Week3 Jyoti Joshi -
મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
#WK1મરચા ગાજર નું રાઈ વાળુ અથાણું Jo Lly -
લસણીયા ગાજર
#ઇબુક૧#૧૨#goldeanapron૩#week૧અહીં ગાજર અને લસણ નો ઉપયોગ કરીને મસ્ત મજાનું અથાણું બનાવ્યું છેઆ વાનગી એ તાજા અથાણાં મા ગણાવી શકાય.સ્વાદ મા જબર જસ્ત અને બનાવવા મા ખૂબ જ સરળ. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
ટિપ્પણીઓ