નાચોસ કેસરોલ

Deepa Rupani @dollopsbydipa
#નોનઇન્ડિયન
આ એક સ્વાદિષ્ટ મેક્સિકન વાનગી છે જે નાના મોટા સૌ ને પસંદ આવે છે.
નાચોસ કેસરોલ
#નોનઇન્ડિયન
આ એક સ્વાદિષ્ટ મેક્સિકન વાનગી છે જે નાના મોટા સૌ ને પસંદ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
માખણ ગરમ મૂકી ડુંગળી સાંતળો, ડુંગળી સંતળાય એટલે મેંદો નાખી સાંતળો, પછી ધીમે ધીમે દૂધ ઉમેરો અને હલાવતા રહો. જેથી ગઠ્ઠા ના પડે. સરખું મિક્સ થઈ અને થોડું જાડું થાઈ એટલે ચીઝ સ્પ્રેડ નાખી મિક્સ કરો. બધા સિઝનીગ, મકાઈ અને સિમલા મરચાં નાખી સરખું મિક્સ કરો અને સરખું જાડું થઈ જાય એટલે ગેસ બંધ કરો.
- 2
હવે બેકિંગ ડીશ માં તૈયાર કરેલો ચીઝ વેજીટેબલ સોસ પાથરો, પછી એની ઉપર નાચો ચિપ્સ ગોઠવો.
- 3
એની ઉપર સાલસા નાખો અને ખમણેલા ચીઝ પાથરો. આવી રીતે ફરી લેયર કરો.
- 4
હવે પહેલે થી ગરમ ઓવન માં 180℃ પર 20 મિનિટ બેક કરો. ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9727342





ટિપ્પણીઓ (3)