કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખાઉસ્વે
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખાઉસ્વે રેસીપી મુખ્ય ફોટો

ખાઉસ્વે

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#નોનઇન્ડિયન
આ બર્મીઝ વાનગી છે જે વન ડીશ મીલ છે જેમાં નૂડલ્સ ને ગ્રેવી સાથે પીરસાય છે. આ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ પણ છે.

#નોનઇન્ડિયન
આ બર્મીઝ વાનગી છે જે વન ડીશ મીલ છે જેમાં નૂડલ્સ ને ગ્રેવી સાથે પીરસાય છે. આ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ પણ છે.

વધુ વાંચો

ખાઉસ્વે

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#નોનઇન્ડિયન
આ બર્મીઝ વાનગી છે જે વન ડીશ મીલ છે જેમાં નૂડલ્સ ને ગ્રેવી સાથે પીરસાય છે. આ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ પણ છે.

#નોનઇન્ડિયન
આ બર્મીઝ વાનગી છે જે વન ડીશ મીલ છે જેમાં નૂડલ્સ ને ગ્રેવી સાથે પીરસાય છે. આ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ પણ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
3 સર્વિંગ્સ
  • 2વાટકી નુડલ્સ
  • 1નંગ ડુંગળી
  • 4કળી લસણ
  • ટુકડોઆદુ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીતેલ
  • 1/2વાટકી ગાજર
  • 1/2વાટકી સીમલા મરચું
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2વાટકી નારીયેળ નું દૂધ
  • 2 ચમચીસેકેલા સીંગદાણા
  • 2 ચમચીલીલા કાંદા
  • 1 ચમચીબેસન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ડુંગળી, લસણ, આદુ, હળદર અને લાલ મરચું મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ તૈયાર કરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરી શકો.

  2. 2

    તેલમાં બનાવેલી પેસ્ટ સાંતળો. સમારેલા ગાજર અને કેપ્સીકમ ઉમેરી ચઢવા દો.

    ખાઉસ્વે રેસીપી સ્ટેપ2ફોટો
    ખાઉસ્વે રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    નારીયેળ નું દૂધ ઉમેરી દો. બેસન માં પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરી તેને પણ ઉકળતી ગ્રેવી માં ઉમેરી દો. સ્વાદ અનુસાર મીઠું નાખીને હલાવી લો.

    ખાઉસ્વે રેસીપી સ્ટેપ3ફોટો
    ખાઉસ્વે રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વાસણમાં પાણી ઉકળવા મૂકી મીઠું અને 1 ચમચી તેલ ઉમેરી પાણી ઉકળે એટલે નુડલ્સ ઉમેરી બરાબર કુક થવા દો. નુડલ્સ ચઢી જાય એટલે પાણી નીતારી લો અને ઠંડુ પાણી નાખી દો જેથી નુડલ્સ છુટા રહે.

    ખાઉસ્વે રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    નુડલ્સ પર ગ્રેવી નાખી લીલા કાંદા, સીંગદાણા ઉમેરી પીરસો.

    ખાઉસ્વે રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર July 14, 2019 15:03
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખાઉસ્વે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કુશેરી(અરેબિક રાઈસ)
  2. કોટેજ ચીઝ શાલમાર્ગો સિઝલર વિવિધ એલિમેન્ટ સાથે
  3. કૂકીઝ
  4. હલલુમ કામેલ(ચીઝ ફતાયેર)
  5. ઉમાલી
  1. *પ્યાજ ખાસ્તા કચોરી બાસ્કેટ*
  2. નાચોસ કેસરોલ
  3. હલલુમ કામેલ(ચીઝ ફતાયેર)
  4. અફઘાની આલુ બોલાની
https://cookpad.wasmer.app/in-gu/recipes/9727659
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close