કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અફઘાની આલુ બોલાની
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અફઘાની આલુ બોલાની રેસીપી મુખ્ય ફોટો

અફઘાની આલુ બોલાની

Purvi Modi
Purvi Modi @PurviModi_1105
Ahmedabad

#નોનઈન્ડિયન

#નોનઈન્ડિયન

વધુ વાંચો

અફઘાની આલુ બોલાની

Purvi Modi
Purvi Modi @PurviModi_1105
Ahmedabad

#નોનઈન્ડિયન

#નોનઈન્ડિયન

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૪ નંગ
  • પૂરણ માટે:-
  • ૩-૪ બાફેલા અને મસળેલા બટાકા
  • ૨ બારીક સમારેલી લીલી ડુંગળી (સફેદ ભાગઅને લીલા પાન બંને)
  • ૫-૬ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
  • ૪-૫ કળી વાટેલું લસણ
  • ૩-૪ ઝીણાં સમારેલાં લીલાં મરચાં
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  • ૧ ટેબલસ્પૂન ધાણા જીરું પાઉડર
  • ૧/૪ ટી સ્પૂન હળદર
  • ૨ ટી સ્પૂન તેલ
  • રોટલી માટે:-
  • ૧ કપ મેંદો
  • ૧/૨ ટી સ્પૂન મીઠું
  • ૧ ટી સ્પૂન તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદામાં મીઠું અને તેલ મિક્સ કરી પાણીથી નરમ કણક બાંધી ઢાંકીને ૩૦ મિનિટ સુધી રહેવા દો.

  2. 2

    બાફેલા બટાકા માં ઉપર દર્શાવેલ બધી સામગ્રી મિક્સ કરી પૂરણ તૈયાર કરો. આ પૂરણ લચકા પડતું હોય છે તો જરૂર હોય તો ૧-૨ ટી સ્પૂન પાણી મિક્સ કરો.

    અફઘાની આલુ બોલાની રેસીપી સ્ટેપ2ફોટો
    અફઘાની આલુ બોલાની રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કણક ને બરાબર મસળીને તેમાં થી એક સરખા ગોળા વાળો. મેંદા નુ અટામણ લઈ તેમાં થી પાતળી રોટલી વણી લો. રોટલી ની કિનારી વાળો થોડો ભાગ છોડી દઈ વચ્ચે પૂરણ પાથરો. ત્રિકોણાકાર માં વાળી ગરમ તવા પર તેલ થી બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. તૈયાર છે સ્વાદિષ્ટ બોલાની. જેને દહીં સાથે પીરસો.

    અફઘાની આલુ બોલાની રેસીપી સ્ટેપ3ફોટો
    અફઘાની આલુ બોલાની રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Purvi Modi
Purvi Modi @PurviModi_1105
પર July 14, 2019 15:49
Ahmedabad
I am house queen and love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા બોલાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કુશેરી(અરેબિક રાઈસ)
  2. કોટેજ ચીઝ શાલમાર્ગો સિઝલર વિવિધ એલિમેન્ટ સાથે
  3. હલલુમ કામેલ(ચીઝ ફતાયેર)
  4. કૂકીઝ
  5. ઉમાલી
  1. ખાઉસ્વે
  2. હલલુમ કામેલ(ચીઝ ફતાયેર)
  3. તિરામીશું
  4. કૂકીઝ
https://cookpad.wasmer.app/in-gu/recipes/9727989
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close