૫૦૦ - ગ્રામ ભાખરી નો લોટ, ૨૫૦ - ગ્રામ અડદનો જીણો લોટ, ૧ - કિલો અને ૨૦૦ - ગ્રામ ચોખ્ખું ઘી, ૧ - કિલો ગોળ (વધુ ગળ્યું કરવા થોડો વધારે નાખવો), ૧૫૦ - ગ્રામ ગુંદર (રફ પાવડર કરવો), ૧૫૦ - ગ્રામ સુકા કોપરાનું છીણ (નાળીયેર ની કાચલીનુ કરવું), ૧૦૦ - ગ્રામ મિક્સ ડ્રાય ફ્રુટ નો ભુક્કો ( કાજુ, બદામ, પીસ્તા, અને અંજીર નાં નાના ટુકડા કરવા ), ૫૦ - ગ્રામ સુંઠ પાવડર, ૫૦ - ગ્રામ ગંઠોડા પાઉડર, ૧ - ચમચી ઇલાયચી પાવડર, ૨ - ચમચી ખસખસ (ઉપર ભભરાવવા)