રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોઆંબળા
  2. 1,50 કિલોખાંડ
  3. 250 ગ્રામલીંબુ
  4. 250 ગ્રામઆદું
  5. 1ઝુડી ફુદીનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આંબળા ને પહેલા ખમણી થિ ખમણી લેવા

  2. 2

    પછી આદું ઝીણું સુધારી લેવું

  3. 3

    પછી ખાંડ ની ચાસણી કરવી ખાંડ મા ખાંડ ડૂબે એટલું પાણી નાખવું ચાસણી ખૂબ જાડી કરવી પતાસા જેવી થઈ જાય એવી

  4. 4

    આવી જાડી કરવી ઠંડી પડે એટ્લે ખુબજ જાડી થઈ જશે સેજ ચાસણી ગરમ હોય તયારે આદું,આમળાં નો રસ કાઢી લેવો અને ચાસણી માં કોટન કાપડ થી ગાળી લેવોએટ્લે ચાસણી ઓગળી જાય નહીતો ઠંડી પડે એટ્લે ખુબજ જાડી ચાસણી થઈ જાય છે પતાશા જેવી

  5. 5

    આદુંઅને આમળાં નો રસ કાઢી ને ચાસણી મા નાખીએ એટ્લે ચાસણી સેજ લાલ થઈ જાય છે

  6. 6
  7. 7

    પાણી નો ઉપયોગ ઓછો કરવો આદું ને મિક્ષચર જાર મA નાખી ક્રંસ કરવું ને લીંબુ નાખવું એટલે આદું ક્રંસ થઈ જાય પછી કપડા મા કરસ કરેલું આદું ગાળી લેવું

  8. 8

    ચાસણી ઠંડી પડે પછી ફુદીનો અને લીંબુ સાથે ક્રંસ કરવું એટ્લે લીલો કલર કૂદી ના નો રહે છે પછી ચાસણી મા કૂદી ના નું ક્રંસ નાખી દેવું પછી મિક્સ કરી દેવુંપછી બોટલ મા ભરી લેવું

  9. 9

    આમળાં નું સરબત ફ્રેંઝર મા સ્ટોર કરી સકાય છે લાંબો ટાઈમ સારુ રહે છે જરૂર ટ્રાય કરસોસરબત કરવા ટાઈમે ગ્લાસ મા પા ચમચી મીઠું નાખી ફૂદિન આમળાં નું સિઁરપ નાખી પાણી નાખવું બરફ નાખવો સરબત તૈ યાર ખુબજ સરસ થાય છે જરૂર ટ્રાય કરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Bosamiya
Vandana Bosamiya @cook_20652130
પર

Similar Recipes