# ચોકોલેટ બિસ્કિટ કેક

# ચોકોલેટ બિસ્કિટ કેક
રાંધવાની સૂચનાઓ
- 1
બિસ્કિટ ને મિક્સર માં ક્રશ કરી લેવા.ત્યાફ બાદ તેમાં દૂધ નાખી મિક્સ કરી લેવું.દૂધ નાખ્યા બાદ બેકિંગ પાઉડર ને ઈનો નાખી એક બાજુ સતત હલાવતા રહેવું.જેટલું બેટર છે તે હોય તેનાથી ડબલ થાય એટલું સતત હલાવી ને બેટર ત્યાર કરવું.
- 2
મોલ્ડ માં ઘી નું ગ્રીસ કરી લેવું ત્યાર બાદ મોલ્ડ માં જે બેટર ત્યાર કર્યું છે તે નાખી માથે કાજુ બદામ ની કતરણ કરી છે તે ભભરાવી દેવી. ત્યાર બાદ ઢોકળિયા કે મોટા વાસણ માં નીચે પાણી મૂકી કાંઠો મૂકી માથે બેટર થી ભરેલું મોલ્ડ મૂકી ને માથે ઢાંકણ કે બંધ એકદમ થાય વરાળ બાર ના નીકળે તેવું ફિટ બેસાડી બંધ કરી દેવું.30 મિનિટ સુધી તેને ઓપન ના કરવું30 મિનિટ બાદ ચેક કરી લેવું.
- 3
ત્યાર બાદ ત્યાર કેક ત્યાર થાય પછી માથે ટૂટી ફ્રુટી ભભરાવી દેવી.સો સિમ્પલ ને સોબર ને ટેસ્ટ માં પણ સરસ ને ફટાફટ ઓછી સામગ્રી સાથે આપડે કેક બનાવી શકીએ છીએ.
- 4
લો ત્યાર છે બિસ્કિટ કેક ત્યાર....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બિસ્કિટ કેક
#માઇઈબુક#વીકમીલ૨#કાંદાલસણ એમાં મેં ૪ જાત ની બિસ્કિટ લીધી છે તમે કોઈ એક બિસ્કિટ થી પણ બનાવી શકો છો જો ક્રીમ વગર ની બિસ્કિટ બનાવો તો દળેલી ખાંડ અને કૉકો પાઉડર ઉમેરવો.. Pooja Jaymin Naik -
મેરી બિસ્કિટ કેક
હું અને મારી બેન નાના હતા ત્યારે મારી મમ્મી અમારા માટે મેરી બિસ્કિટ કેક ઘણી બધી વખત બનાવતી એ કેક એને પણ ખૂબ ભાવે એટલે આજે મેં મારી મમ્મી માટે આ કેક બનાવી છે.#મોમ Charmi Shah -
ઓરિઓ બિસ્કિટ કેક
#માઇઇબુક#post 3ઓરિઓ બિસ્કિટ કેક નાના થી માંડી ને મોટા ને ખાવામાં ખૂબ જ ભાવશે અને એ પણ ઘરે બનાવેલી 😋😋😋 Jaina Shah -
સ્ટીમ બિસ્કિટ કેક
#હેલ્થડે #પોસ્ટ-4 આ કેક મારી દીકરી ની ફેવરિટ છે.. જ આજે એને જાતે બનાવી.. ઘરે હાજર હતી એ વસ્તુ થી ડેકોરેશન કર્યું છે.. Tejal Vijay Thakkar -
-
બિસ્કિટ કેક
#goldenapron3 #week2 ફ્રેન્ડ અત્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે બારની વસ્તુ લાવવામાં મુશ્કેલી પણ થાય છે. તો આજે આપણે માત્ર ૩ વસ્તુમાં જ બનતી બિસ્કિટ કેક બનાવશું જે ખૂબ જ જલ્દી બની જાય છે.અને વધારે વસ્તુની પણ જરૂર નથી પડતી. Sudha B Savani -
-
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
ગુડ ડે બિસ્કિટ ચોકો કેક
બાળકોને કેક ખૂબ ગમે છે, હમણાં બજારમાં મળવી મુશ્કેલ છે સાથે વાસી ખવડાવવા કરતા ઘરે જ બિસ્કિટ થી બનાવી કેમ, ખૂબ જ ગમી બધા ને,, ટ્રાઇ કરવા જેવી Nidhi Desai -
-
રેડવેલ્વેટ કપ કેક
#લવવેલેન્ટાઈન ડે સ્પેશિયલ મારી બંને દીકરી ઓ માટે મે આ કેક બનાવી છે. Nilam Piyush Hariyani -
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે હોય અને કેક ના હોય તો કેમ ચાલે......તો શરૂઆત કેક થી જ કરીએ. Bhumika Parmar -
-
-
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe in Gujarati)
#CCC#Christmas celebration ખૂબ જ જલ્દી અને ઓછી વસ્તુઓ થી બની જતી કેક.. Aanal Avashiya Chhaya -
ફ્રુટ એન્ડ નટ્સ કોકો કેક
#ઇબૂક૧#૩૬#રાજકોટલાઈવઆજે મારા મારા હસબન્ડ નો જન્મદિવસ છે તો આજે મેં બનાવી છે .સરસ કેક...સોફ્ટ અને સ્વાદિષ્ટ..જેને એ બુક માં સમાવેશ. કરીશ.જેને રાજકોટ લાઈવ માં ભી સમાવેશ કરીશ. Namrataba Parmar -
-
બિસ્કિટ કેક(કુકર માં)
#બર્થડેકેક બાળકો ને અતિપ્રિય.. હું મારી દીકરી ની બર્થડે પર કેક બનાઉ જ.. એને મારા હાથ ની કેક ખૂબ ભાવે.. Tejal Vijay Thakkar -
-
-
-
બોર્નવીટા કેક (bournvita cake recipe in gujarati)
#ફટાફટમાત્રા 3 જ સામગ્રી થી બનતી અને ઝડપ થી તૈયાર થતી આ કેક ખૂબ જ સરસ લાગે છે.. Dhara Panchamia -
મિક્સ ફ્રુટ કેક(Mixed fruit cake recipe in Gujarati)
નોર્મલ ચોકલેટ કેક હંમેશા ખાતા જ હોઈએ છે અને કોઈ એક ફ્રૂટ સાથે કેક બનાવી એના કરતા આજે મેં બધા ફ્રૂટને સાથે લઈને એક સરસ મજાની કેક બનાવી છે કુકપેડ ઇન્ડિયાના ચાર વર્ષ પુરા થવા પર હેપી બર્થ ડે કુકપેડ ઇન્ડિયા. આજે કેક બનાવવા નું બીજું કારણ એ પણ છે આજે મારી પણ બર્થ ડે છે#CookpadTurns4#cookpadindia#mixfruitcake Chandni Kevin Bhavsar -
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In gujarati)
#મે #મોમ. હેલ્લો ફ્રેન્ડ મારા મમ્મી મારા માટે ઘણી વાર કેક બનાવે છે. આજે મે પહેલી વાર એમના જેવી કેક બનાવવાની ટ્રાય કરી છે. Jalpa Savani -
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે ની આ કેક લગભગ બધા ની ગમતી હોઈ છે અને બધા આજે આ જ કેક લેવાનું પસંદ કરે છે. Suhani Gatha -
એગલેસ પ્લમ કેક (Eggless Plum Cake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadgujarati#christmas#cake આજે ક્રિસમસ છે અને કેક વગર તો ક્રિસમસ અધુરો કહેવાય એટલે આજે હું તમારા સાથે એગલેસ કેક ની રેસિપી શેર કરું છું.જો આ રીતે બનાવશો તો તમારી કેક પણ એકદમ ફુલેલી અને સોફ્ટ બનશે. Isha panera -
-
કેક (cake recipe in Gujarati)
બાળકોને કેક ગમે છે. અને કેક ગની બધિ વિધિ બને છે. આજે મેં સરળ ચોકલેટ બિસ્કિટ કેક બનાવ્યો છે. જી બહુ જે સરળ અને સ્વાદિષ્ટ પાન છે. Zarna Jariwala -
મીક્ષ ફ્રુટ જામ કેક (Mix Fruit Jam Cake Recipe In Gujarati)
#GA4#Week22#CookpadIndia#Cookpadgujarati#Cookpad આ કેક પોતાની રીતે ઘટકો એકત્ર કરીને બનાવેલી કેક છે.બધી વસ્તુઓ ઘરમાં અવેઇલેબલ હતી એટલે આજે વેલેન્ટાઈન ડે ના દિવસે આ કેક બનાવી છે.ખાવામાં ખુબ સ્વાદિષ્ટ બની છે.પ્રથમ વખત જ પ્રયાસ કર્યો છે.પ્રયાસ કરવો સફળ રહ્યો. Komal Khatwani -
દાલગોના કેક (Dalgona cake recipe in gujarati)
#મોમ મધર્સ ડે પર સ્પેશિયલ મારા દિકરા માટે Jayshree Kotecha
More Recipes
ટિપ્પણીઓ