૧ કપ મેંદો, ૨ ટેબલ સ્પૂન ઘી, ૧ ટી સ્પૂન કાળી મરી પાઉડર, ૧/૨ ટી સ્પૂન જીરું પાઉડર, મીઠું સ્વાદાનુસાર, દાબેલી નું સ્ટફિંગ માટે સમાગ્રી:, ૨ બાફેલા બટાકા, ૧ ટેબલ સ્પૂન તેલ, ૧ ડુંગળી સમારેલી, ૧ ટેબલ સ્પૂન લસણ ની પેસ્ટ, ૩-૪ ટેબલ સ્પૂન દાબેલી નું મસાલો (સ્વાદાનુસાર), ૧/૪ કપ મસાલા શીંગ