રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા, બટાકા, ફુલાવર, કોબીજ ને ઝીણા સમારીને બાફી લેવા. એક તાવડી માં તેલ ગરમ થાય એટલે તેમાં મરચાં લસણની પેસ્ટ, ડુંગળી, કેપ્સિકમ, ટામેટા ને ૫ મિનિટ સાતડવુ. પછી તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું પાણી નાંખી ને ૨ મિનિટ મિક્સ કરો. પછી બટાકા, વટાણા, ફુલાવર, કોબીજ, પાવ ભાજી નો મસાલો, લીબુ, કોથમીર નાખી ને બરાબર મિક્સ થવા દો. ભાજી પાવ અને સલાડ સાથે સૅવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાવ ભાજી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#પોસ્ટ ૩૦પાવ ભાજી નાના અને મોટા બધા ની ભાવતી હોય છે . એ દરેક રેસ્ટોરન્ટ માં મળે છે તથા બધા ની ઘેર અચુક બનતી હોય છે. Suhani Gatha -
-
-
-
પાવ ભાજી
#PS#cookpadindia#cookpadgujaratiપાવ ભાજી ૧ ચટપટી અને ટેસ્ટી ડિશ છે. આ ડીશ બધાને ભાવતી હોય છે. આ ડીશ ની શોધ મહારાષ્ટ્ર મા થઈ હતી અને મુંબઈ માં આ ડીશ બહુજ લોક પ્રિય છે. તો ચાલો આપડે આજે મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી જોઈએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#ચટપટી રેસીપી કોન્ટેસ્ટસાંજના ડિનર માટે ખૂબ જ સારો વિકલ્પ એટલે સૌની પસંદ એવી ચટપટી પાવ ભાજી Ranjan Kacha -
-
-
-
-
-
-
-
પાવ ભાજી બ્રુશેટા વિથ મેયો ચીલી ડીપ
#એનિવર્સરી#સ્ટાર્ટરમે આજે સ્ટાર્ટર મા ઈટાલીયન બ્રુશેટા બનાવ્યા છે, એમાં ટોપીંગ મા પાવ ભાજી મૂકી છે... Radhika Nirav Trivedi -
-
-
-
ભાજી પાવ
#RB8વેકેશન દરમિયાન બધા સાથે મળી ને ગાર્ડન માં જમવા નો પ્રોગરામ કર્યો ને ભાજી પાવ બનાવી લઈ ગયા પણ સરવિગ પ્લેટ નો પિક રહી ગયો .ને જમવા લાગી ગયા તો તે પહેલાં પિક મૂકી દીધો. Sejal Pithdiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10888928
ટિપ્પણીઓ